Metrology & Instrumentation (3341905) MCQs

MCQs of Limit gauges, Transducers and sensors

Showing 11 to 20 out of 35 Questions
11.
Which of the following is incorrect regarding terminology?
પરિભાષા સંબંધિત નીચેનામાંથી કયું ખોટું છે?
(a) Grades of tolerances decides manufacture’s accuracy
ટોલરન્સના ગ્રેડ ઉત્પાદનની ચોકસાઈ નક્કી કરે છે
(b) For any basic size there are 20 different shafts
કોઈપણ બેઝીક સાઈઝ માટે જુદા જુદા 20 વિવિધ શાફ્ટ હોય છે
(c) Line of zero deviation is known as zero line
શૂન્ય વિચલનની લાઇન શૂન્ય લાઇન તરીકે ઓળખાય છે
(d) Tolerance has no sign
ટોલરન્સની કોઈ નિશાની નથી
Answer:

Option (b)

12.
What is the actual deviation?
વાસ્તવિક વિચલન(actual deviation) શું છે?
(a) Algebraic sum between actual size and corresponding basic size
એક્ચુઅલ સાઈઝ અને અનુરૂપ બેઝીક સાઈઝનો ગાણિતિક સરવાળો
(b) Algebraic difference between actual and corresponding basic size
એક્ચુઅલ સાઈઝ અને અનુરૂપ બેઝીક સાઈઝની ગાણિતિક બાદબાકી
(c) Average of actual and basic size
એક્ચુઅલ અને બેઝીક સાઈઝની સરેરાશ
(d) Algebraic difference between upper and lower deviation
અપર અને લોવર વિચલનની બાદબાકી
Answer:

Option (b)

13.
What is the condition for a positive upper deviation?
પોઝીટીવ અપર વિચલન માટેની શરત શું છે?
(a) Maximum limit of size > basic size
સાઈઝની મહત્તમ લીમીટ > બેઝીક સાઈઝ
(b) Maximum limit of size is < basic size
સાઈઝની મહત્તમ લીમીટ < બેઝીક સાઈઝ
(c) Minimum limit of size > basic size
સાઈઝની લઘુત્તમ લીમીટ > બેઝીક સાઈઝ
(d) Maximum limit of size < basic size
સાઈઝની લઘુત્તમ લીમીટ < બેઝીક સાઈઝ
Answer:

Option (a)

14.
Which of the following is not true for hole and shaft basis systems?
હોલ અને શાફ્ટ બેઝીઝ સિસ્ટમ માટે નીચેના પૈકી કયું ખોટું છે?
(a) Hole basis system is generally preferred over shaft basis system
શાફ્ટ બેઝીઝ સિસ્ટમ કરતાં સામાન્ય રીતે હોલ બેઝિઝ સિસ્ટમ પસંદ કરવામાં આવે છે
(b) Shaft basis system can be used when products are made from bright drawn bars
જ્યારે બારમાંથી ઉત્પાદનો બનાવવામાં આવે છે ત્યારે શાફ્ટ બેસિસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે
(c) Choice of the system depends upon nature of the product
સિસ્ટમની પસંદગી ઉત્પાદનની પ્રકૃતિ પર આધારિત છે
(d) In hole basis system, allowances are applied to the hole
હોલ બેઝીઝ સિસ્ટમમાં અલાઉન્સ હોલ પર આપવામાં આવે છે
Answer:

Option (d)

15.
Which of the following is not correct about plain gauges?
પ્લેઈન ગેજીસ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
(a) Used to check threaded portions
થ્રેડેડ ભાગોને તપાસવા માટે વપરાય છે
(b) There is no scale in plain gauges
પ્લેન ગેજેસમાં કોઈ સ્કેલ હોતો નથી
(c) Indicates actual value of the inspected dimension
નિરીક્ષણ કરેલ પરિમાણનું વાસ્તવિક મૂલ્ય સૂચવે છે
(d) Can be used to check dimension of manufactured part
ઉત્પાદિત ભાગના પરિમાણોની તપાસ માટે ઉપયોગ કરી શકાય છે
Answer:

Option (c)

16.
What of the following option correctly define a solid gauge?
નીચેનામાંથી કયો વિકલ્પ સોલિડ ગેજને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરે છે?
(a) Gauging portion and handle separately manufactured
ગેજિંગ ભાગ અને હેન્ડલ અલગથી ઉત્પાદિત કરવામાં આવે છે
(b) Gauge integral with the handle
ગેજ સાથે જ હેન્ડલ હોય છે
(c) Gauges with suitable locking devices
યોગ્ય લોકીંગ ડિવાઇસીસવાળા ગેજેસ
(d) Gauges that are not used for cylindrical holes
નળાકાર હોલ્સ માટે ઉપયોગમાં ન લેવાય તેવા ગેજેસ
Answer:

Option (b)

17.
Which of the following is not true for fixed gauges?
ફિક્ષ ગેજીસ માટે નીચેના પૈકી કયું ખોટું છે?
(a) Independent of availability of power supply
પાવર સપ્લાયની ઉપલબ્ધતાથી સ્વતંત્ર
(b) These are not expensive
તે કિંમતમાં મોંઘા નથી
(c) Chances of human errors are more
માનવીય ભૂલો થવાની શક્યતા વધારે છે
(d) Provide uniform reference standard
સમાન રેફરન્સ સ્ટાન્ડર્ડ પ્રદાન કરે છે
Answer:

Option (c)

18.
What is the suitable material for small plain plug gauges?
નાના સાદા પ્લગ ગેજ માટે કયું યોગ્ય મટીરીયલ છે?
(a) Any type of steel
કોઈપણ પ્રકારની સ્ટીલ
(b) Light metal alloys
હળવી મેટલ એલોય
(c) Non-metallic handles may be used
નોન-મેટાલિક હેન્ડલ્સનો ઉપયોગ થઈ શકે છે
(d) Aluminum
એલ્યુમીનીયમ
Answer:

Option (c)

19.
What is the colour of the band at ‘no go’ side of plain gauges?
પ્લેઈન ગેજમાં નોટ ગો સાઈડનો કલર કેવો હોય છે?
(a) Red
લાલ
(b) Blue
વાદળી
(c) Green
લીલો
(d) Yellow
પીળો
Answer:

Option (a)

20.
What is the main use of contour gauges?
કન્ટુર ગેજનો મુખ્ય ઉપયોગ શું છે?
(a) Check shape of irregular work
અનિયમિત વર્કપીસનો આકાર તપાસવા
(b) Check profiles
પ્રોફાઈલ ચેક કરવા
(c) Check distance between surfaces
સપાટીઓ વચ્ચેના અંતર ચેક કરવા
(d) Check position of work
વર્કપીસની પોઝીશન ચેક કરવા
Answer:

Option (a)

Showing 11 to 20 out of 35 Questions