Metrology & Instrumentation (3341905) MCQs

MCQs of Non destructive testing

Showing 1 to 8 out of 8 Questions
1.
In which type of test the capillary action principle is used?
કયા પ્રકારના પરીક્ષણમાં કેપીલારીટી સિદ્ધાંતનો ઉપયોગ થાય છે?
(a) Probe test
પ્રોબ પરિક્ષણ
(b) Bend liquid test
બેન્ડ પ્રવાહી ટેસ્ટ
(c) Dye penetrant test
ડાય પેનેટ્રેશન ટેસ્ટ
(d) None of the above
ઉપરોક્ત એકપણ નહિ
Answer:

Option (c)

2.
Non-destructive testing is used to determine
અવિનાશકારી પરિક્ષણનો ઉપયોગ શેના માટે થાય છે?
(a) location of defects
ખામીઓના સ્થાન શોધવા માટે
(b) chemical composition
રાસાયણિક રચના જાણવા માટે
(c) corrosion of metal
ધાતુ ના કાટ માટે
(d) All of these
ઉપરોક્ત બધા માટે
Answer:

Option (d)

3.
Which among the following is not a type of Non-destructive testing?
નીચેના પૈકી કયું અવિનાશકારી પરિક્ષણ નથી?
(a) compression test
કમ્પ્રેશન ટેસ્ટ
(b) visual testing
દ્રશ્ય પરીક્ષણ
(c) ultrasonic testing
અલ્ટ્રાસોનિક પરિક્ષણ
(d) eddy current testing
એડી કરન્ટ પરિક્ષણ
Answer:

Option (a)

4.
Identify the type of destructive testing
વિનાશકારી પરિક્ષણ ઓળખો.
(a) Radiographic test
રેડિયોગ્રાફી પરિક્ષણ
(b) Dye penetrant test
ડાય પેનેટ્રેશન પરિક્ષણ
(c) Creep test
ક્રિપ ટેસ્ટ
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (c)

5.
Which among the following is the last step in magnetic particle test method?
મેગ્નેટિક પાર્ટીકલ પરીક્ષણ પદ્ધતિમાં અંતિમ પગલું નીચેનામાંથી કયું છે?
(a) observation and inspection
ઓબ્સર્વેશન અને નિરિક્ષણ
(b) circular magnetization
સરક્યુલર મેગ્નેટાઇઝેશન
(c) demagnetization
ડિમેગ્નેટાઇઝેશન
(d) Magnetization
ડિમેગ્નેટાઇઝેશન
Answer:

Option (c)

6.
Which of the following statements is true for ultrasonic test?
અલ્ટ્રાસોનિક પરિક્ષણ માટે નીચેના માંથી કયું વિધાન સાચું છે?
(a) Equipment used for ultrasonic testing is portable
અલ્ટ્રાસોનિક પરીક્ષણ માટે વપરાતા સાધનો પોર્ટેબલ છે
(b) Complicated shapes can be easily scanned
જટિલ આકારો સરળતાથી સ્કેન કરી શકાય છે
(c) Waves generated are health hazardous
ઉત્પન્ન થતી વેવ્સ આરોગ્ય માટે જોખમી છે
(d) All the above statements are true
ઉપરોક્ત બધા વિધાન સાચા છે
Answer:

Option (a)

7.
During radiography test, which region absorbs less radiation and transmits more?
રેડિયોગ્રાફી પરીક્ષણ દરમિયાન, કયા પ્રદેશ ઓછા કિરણોત્સર્ગને શોષી લે છે અને વધુ પ્રસારિત કરે છે?
(a) Low and high density regions absorb and transmit same amount of radiation
નીચા અને ઉચ્ચ ઘનતાવાળા પ્રદેશો સમાન પ્રમાણમાં રેડિયેશન શોષી લે છે અને પ્રસારિત કરે છે
(b) High density region
ઉચ્ચ ઘનતાવાળા પ્રદેશો
(c) Low density region
નીચા ઘનતાવાળા પ્રદેશો
(d) None of the above
ઉપરોક્ત એકપણ નહિ
Answer:

Option (c)

8.
Which test can be performed without skilled labour?
કુશળ કારીગરી વિના નીચેનામાંથી કઇ કસોટી કરી શકાય?
(a) Dye penetrant testing
ડાય પેનેટ્રેશન પરિક્ષણ
(b) Visual testing
દ્રશ્ય પરિક્ષણ
(c) Ultrasonic testing
અલ્ટ્રાસોનિક પરિક્ષણ
(d) Magnetic particle test
મેગ્નેટિક પાર્ટીકલ પરિક્ષણ
Answer:

Option (a)

Showing 1 to 8 out of 8 Questions