Metrology & Instrumentation (3341905) MCQs

MCQs of Temperature, pressure and flow measurement

Showing 1 to 10 out of 11 Questions
1.
The instruments used for the measurement of pressure is/are
દબાણના માપન માટે વપરાતા સાધનો નીચેનામાંથી કયા છે?
(a) Bellows
બેલો
(b) Diaphragms
ડાયાફ્રામ
(c) Fiber optic pressure sensors
ફાઈબર ઓપ્ટિક પ્રેસર ગેજ
(d) All of these
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

2.
Bourdon tube is used for the measurement of gauge pressure of
બર્ડન ટ્યુબ શેના માપન માટે વપરાય છે?
(a) Gas
ગેસ
(b) Liquid fluid
પ્રવાહી
(c) Solid
ઘન
(d) Both (a) and (b)
(a) અને (b) બંને
Answer:

Option (d)

3.
When visual indication of pressure level is required then the instrument generally used is
જ્યારે પ્રેશર લેવલના વિઝ્યુઅલ રીતે દર્શાવવાની જરૂર હોય ત્યારે સામાન્ય રીતે વપરાતું સાધન કયું છે?
(a) Monometers
મેનોમીટર
(b) Diaphragm sensors
ડાયાફ્રામ સેન્સર્સ
(c) Bourdon tube
બર્ડન ટ્યુબ
(d) Resonant wire device
રેસોનંટ વાયર ડીવાઈસ
Answer:

Option (a)

4.
The devices used for flow obstruction are
પ્રવાહના માપન માટે વપરાતું સાધન કયું છે?
(a) Orifice plate
ઓરીફીસ પ્લેટ
(b) Venturi tube
વેન્ચ્યુરી ટ્યુબ
(c) Flow nozzle and dall flow tube
ફલો નોઝલ અને ડાલ ફલો ટ્યુબ
(d) All of these
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

5.
Output of a bimetallic element will be __________________
બાયમેટાલિક તત્વનું આઉટપુટ શું હશે?
(a) Strain
સ્ટ્રેઈન
(b) Pressure
દબાણ
(c) Displacement
સ્થાનાંતર
(d) Voltage
વોલ્ટેજ
Answer:

Option (c)

6.
Which of the following can be used for measuring temperature?
નીચેનામાંથી કયું સાધન તાપમાન માપવા માટે વપરાય છે?
(a) Metallic diaphragm
મેટાલિક ડાયાફ્રામ
(b) Fluid expansion system
પ્રવાહી વિસ્તરણ સિસ્ટમ
(c) Capsule
કેપ્સુલ
(d) Bourdon tube
બર્ડન ટ્યુબ
Answer:

Option (b)

7.
Which of the following is true for bimetallic type thermometer?
બાયમેટાલિક થર્મોમીટર માટે નીચેનામાહી કયું વિધાન સાચું છે?
(a) Two metals have same temperature coefficients
બે ધાતુઓમાં સમાન તાપમાન ગુણાંક છે
(b) Two metals have different temperature coefficient
બે ધાતુઓનો તાપમાનનો ગુણાંક અલગ હોય છે
(c) One metal is cooled always
એક ધાતુ હંમેશાં ઠંડુ રહે છે
(d) None of the mentioned
ઉપરોક્ત એકપણ નહિ
Answer:

Option (b)

8.
A resistance thermometer would be chosen because of
રેઝિસ્ટન્સ થર્મોમીટરને શા કારણે પસંદ કરવામાં આવે છે?
(a) Ability to measure high temperatures
ઉચ્ચ તાપમાનને માપવાની ક્ષમતા
(b) Economy
કિંમત
(c) Higher Accuracy
ઉચ્ચ ચોકસાઈ
(d) Simplicity
સાદગી
Answer:

Option (c)

9.
Which law of thermodynamics is the basis of temperature measurement?
તાપમાનના માપનના આધાર થર્મોડાયનેમિક્સના કયા કાયદાને આભારી છે?
(a) Zeroth law of thermodynamics
થર્મોડાયનેમિક્સનો શૂન્ય કાયદો
(b) First law of thermodynamics
થર્મોડાયનેમિક્સનો પ્રથમ કાયદો
(c) Second law of thermodynamics
થર્મોડાયનેમિક્સનો બીજો કાયદો
(d) None of the above
ઉપરોક્ત કોઈ નહિ
Answer:

Option (a)

10.
Which of the following thermometers is portable as well as simple to use?
નીચેનામાંથી કયું થર્મોમીટર્સ પોર્ટેબલ અને વાપરવા માટે સરળ છે?
(a) Constant volume gas thermometer
અચળ કદ ગેસ થર્મોમીટર
(b) Resistance thermometer
રેઝિસ્ટન્સ થર્મોમીટર
(c) Thermocouple
થર્મોકપલ
(d) Mercury in Glass Thermometer
ગ્લાસમાં મરકયુરી થર્મોમીટર
Answer:

Option (d)

Showing 1 to 10 out of 11 Questions