Plant Maintenance And Safety (3341906) MCQs

MCQs of Fundamentals of maintenance engineering

Showing 1 to 8 out of 8 Questions
1.
To keep the machine plants & process equipment in there efficient condition, the maintenance activities are planned & carried out is known as _____ .
ઇન્ડસ્ટ્રીમાં યંત્રો, પ્લાન્ટતથા સાધનોની પ્રક્રિયાની કાર્યક્ષમ કામ કરતી કન્ડીસન જાળવી રાખવા માટે કરવી પડતી પ્રવૃતિઓને _____ કહે છે.
(a) Maintenance
નિભાવ
(b) Wear
ઘસારો
(c) Corrosion
ખવાણ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

2.
To gives us knowledge for keeping the machine plants & process equipment in there efficient condition, the maintenance activities are planned & carried out is known as _____ .
ઇન્ડસ્ટ્રીમાં યંત્રો,પ્લાન્ટ તથા સાધનોની પ્રક્રિયા ની કાર્યક્ષમ કામ કરતી કંડીશન જાળવી રાખવા માટે આપવી પડતી જાણકારી અને તેનો અમલ કરવાની સમજણ આપતા ટેકનીકલ ક્ષેત્રને _____ કહે છે.
(a) Industrial engineering
નિભાવ એન્જીનીયરીંગ
(b) Automobile engineering
ઓટોમોબાઈલ એન્જીનીયરીંગ
(c) Production engineering
પ્રોડક્સન એન્જીનીયરીંગ
(d) Maintenance engineering
ઇન્ડસ્ટ્રીયલ એન્જીનીયરીંગ
Answer:

Option (d)

3.
Which of the following is primary functions of maintenance department?
નીચેના માંથી નિભાવ વિભાગના પ્રાથમિક કાર્યો ક્યાં છે?
(a) Maintenance of existing plant and equipments.
ચાલુ પ્લાન્ટ તથા સાધનસામગ્રીનો નિભાવ
(b) Inspection and lubrication of equipments.
ચાલુ પ્લાન્ટ તથા સાધનસામગ્રીનો નિભાવ
(c) Proper distribution of utility service
ઉપયોગી સેવાઓની યોગ્ય વહેચણી
(d) All of above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

4.
Which of the following is not the responsibility of maintenance department ?
નીચેના માંથી કઈ જવાબદારી નિભાવ વિભાગની નથી?
(a) Breakdown maintenance
બ્રેકડાઉન નિભાવ
(b) Protection against fire hazards
આગના જોખમો સામે રક્ષણ
(c) To keep machine in good condition
મશીનોને સારી હાલતમાં રાખવા
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (d)

5.
Which of the following is types of Maintenance ?
નીચેનામાંથી કયો નિભાવનો એક પ્રકાર છે.
(a) Predictive maintenance
આગાહી મુજબનો નિભાવ
(b) Predictive maintenance
ઉત્પાદક નિભાવ
(c) Preventive maintenance
અટકાવ નિભાવ
(d) All of above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

6.
The Cost Which is done to keep the Plant, Machines & Equipments in proper Working Conditions is known as _____ .
ઇન્ડસ્ટ્રીમાં નાયંત્રો,પ્લાન્ટ તથા સાધનોની પ્રક્રિયા ની કાર્યક્ષમ કામ કરતી કંડીશનજાળવી રાખવા માટે કરવા પડતા ખર્ચને _____ કહેવામાં આવે છે.
(a) Depreciation
મૂલ્યઘસારો
(b) Maintenance cost
નિભાવ ખર્ચ
(c) Labour cost
મજુરી ખર્ચ
(d) Material cost
મટીરિયલ ખર્ચ
Answer:

Option (b)

7.
From following which factors is affecting the maintenance cost.
નીચેના માંથી નિભાવ ખર્ચ ને અસરકરતા પરિબળો ક્યાં છે?
(a) Standardization of parts and machines
પાર્ટ્સ અને મશીનોનું સ્ટાન્ડર્ડાઈઝેસન
(b) Excess maintenance staff
વધુ પડતો પાર્ટ્સનો સ્ટોક
(c) Both (A) and (B)
બંને (A) અને (B)
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

8.
Which method is used for selection of replacement ?
રીપ્લેસમેન્ટની પસંદગી કરવા માટે નીચેના માંથી કઈ રીત વપરાય છે?
(a) MAPI method
માપીની રીત
(b) Annual cost method
વાર્ષિક ખર્ચની રીત
(c) Total life average method
ટોટલ ખર્ચની રીત
(d) All of above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

Showing 1 to 8 out of 8 Questions