Plant Maintenance And Safety (3341906) MCQs

MCQs of Fault tracing

Showing 1 to 4 out of 4 Questions
1.
An activity to experience the effect of fault and to take the decision as which part of machine is at fault called as _____ .
ખામીની અસર અને મશીનનો કયો ભાગ ખામીવાળો છે તેનો નિર્ણય કરવાની પ્રવૃત્તિને _____ કહે છે .
(a) Repairing
રીપેરીંગ
(b) Fault tracing
ખામી તપાસ
(c) Maintenance
નિભાવ
(d) None of above
ઉપરોક્ત પૈકી એક પણ નહી
Answer:

Option (b)

2.
A block diagram representing the fault and reasons for that fault in logical sequence to utilize it for the purpose of fault tracing of mechanisms of the machine called as _____ .
મશીનની યંત્રરચનાની ખામી શોધવા માટે ખામી માટેના કારણોને તર્કસંગત ક્રમમાં અને વૃક્ષ સ્વરૂપમાં દર્શાવતા બ્લોક ડાયાગ્રામને _____ કહે છે.
(a) Process chart
પ્રોસેસ ચાર્ટ
(b) Decision tree
નિર્ણય વૃક્ષ
(c) Tree structure
ટ્રી સ્ટ્રક્ચર
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહી
Answer:

Option (b)

3.
What is the Meaning of “Ο” sign in decision tree?
નિર્ણય વૃક્ષમાં “Ο” સંજ્ઞાનો અર્થ શું થાય છે ?
(a) Transportation
ટ્રાન્સપોર્ટેસન
(b) The assumption made which are naturally controlled
ધારણા જેનું કુદરતી રીતે નિયંત્રણ થતું હોય
(c) The decisions controlled by mankind
ધારણા જે માનવ નિયંત્રિત હોય
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહી
Answer:

Option (b)

4.
What is the Meaning of “[]” sign in decision tree?
નિર્ણય વૃક્ષમાં “[]”સંજ્ઞાનો અર્થ શું થાય છે ?
(a) All The assumption made which are naturally controlled
ધારણા જેનું કુદરતી રીતે નિયંત્રણ થતું હોય
(b) Both (A) & (C)
બંને (A) અને (C)
(c) The decisions controlled by mankind
ધારણા જે માનવ નિયંત્રિત હોય
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહી
Answer:

Option (c)

Showing 1 to 4 out of 4 Questions