Plant Maintenance And Safety (3341906) MCQs

MCQs of Periodic and preventive maintenance

Showing 1 to 9 out of 9 Questions
1.
Which of the following factors is considered for periodic inspection?
નીચેના માંથી પુનરાવર્તિત તપાસણી માટે ધ્યાનમાં લેવામાં આવતા પરિબળો ક્યાં છે?
(a) Age of machine
યંત્રનું આયુષ્ય
(b) Nature of production
ઉત્પાદનનો પ્રકાર
(c) Skill of operator
કારીગરની કુશળતા
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

2.
The removal of Dirt, Dust, Oil, & grease from the part surface, to make them ready for inspection&measurements of its dimensions is called as _____ .
પાર્ટ્સને તપાસવા અને નિરીક્ષણ કરી શકાય તે માટે તેની સપાટીઓ પરથી મેલ, કાટ,ઓઈલ અને ગ્રીસ દુર કરવાની સફાઈ પ્રક્રિયાને _____ કહેવામાં આવે છે .
(a) Degreasing
ડીગ્રીસિંગ
(b) Repairing
રીપેરીંગ
(c) Polishing
પોલીસીંગ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

3.
Which of the following is degreasing method?
નીચેના માંથી કઈ ડીગ્રીસિંગ મેથડ છે?
(a) Cathodic protection
કેથોડીક પ્રોટેક્સન
(b) Abrasive method
એબ્રેસીવ મેથડ
(c) Anodic protection
એનોડીક પ્રોટેક્સન
(d) Inhibitors
ઇન્હીબીટઁસ
Answer:

Option (b)

4.
From which of the following is a stage of repairing scheme?
નીચેના મથી કયું રીપેરીંગ સ્કીમનું સ્ટેજ છે?
(a) Small repair
સ્મોલ રીપેર
(b) Medium repair
મીડીયમ રીપેર
(c) Complete overhaul
કમ્પ્લીટ ઓવરહોલ
(d) All of above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

5.
The timetable prepared to carry out the different maintenance work for different machines is called as _____ .
જુદા જુદા મશીનોના જુદા જુદા નિભાવ કાર્ય કરવા માટે બનાવવામાં આવતા સમય પત્રકને _____ કહે છે .
(a) Scheduling
શિડ્યુલીંગ
(b) Repairing scheme
રીપેરીંગ સ્કીમ
(c) Repairing cycle
રીપેરીંગ સાયકલ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

6.
Which of the following is the use of repair complexity?
નીચેના માંથી કયો રીપેર કોમ્પ્લેક્ષીટીનો ઉપયોગ છે?
(a) To estimate the annual cost of maintenance
નિભાવનો વાર્ષિક ખર્ચ અંદાજવા
(b) To decide repairing time and repair cycle
રીપેરીંગ સમય અને રીપેરીંગ સાયકલ નક્કી કરવા
(c) Both (A) & (B)
બંને (A) અને (B)
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

7.
Which of the following is cause of faults in machine tools?
નીચેના માંથી મશીન ટુલ્સમાં ખામી માટેના કારણો ક્યાં છે?
(a) Wear of breakage of the parts
ઘસારો કે પાર્ટ્સની તૂટફૂટ
(b) Poor running condition of the machine
મશીનોની નબળી કાર્યસ્થીતી
(c) None of the above
બંને (A) અને (B)
(d) Both (A) & (B)
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (d)

8.
The maintenance, which stops the wear and changes taking place in the condition of the machines is known as ______.
જે નિભાવ મશીનોમાં થતો ઘસારો ને તેની સ્થિતિમાં થતો ફેરફાર અટકાવે તેને ______ કહે છે.
(a) Breakdown maintenance
બ્રેકડાઉન નિભાવ
(b) Preventive maintenance
અટકાવ નિભાવ
(c) Periodic maintenance
પીરીઓડીક નિભાવ
(d) Predictive maintenance
પ્રિડીકટીવ નિભાવ
Answer:

Option (b)

9.
VEIN analysis is used for ______.
વેઇન એનાલીસીસ ______માટે વપરાય છે.
(a) Scheduling
શિડ્યુંલીંગ
(b) Repairing cycle
રીપેરીંગ સાયકલ
(c) Repairing scheme
રીપેરીંગ સ્કીમ
(d) Maintenance
નિભાવ
Answer:

Option (a)

Showing 1 to 9 out of 9 Questions