Plant Maintenance And Safety (3341906) MCQs

MCQs of Installation, erection and commissioning of equipments

Showing 1 to 6 out of 6 Questions
1.
In______ , the filling of cement slurry in the empty space between the base of machine bed-plate and foundation.
______ માં સિમેન્ટ સ્લરીને મશીન બેડની બેઝ પ્લેટ અને ફાઉન્ડેશન વચ્ચેની ખાલી જગ્યામાં ભરવામાં આવે છે.
(a) Foundation
ફાઉન્ડેશન
(b) Grouting
ગ્રાઉટીંગ
(c) Reconditioning
રિકન્ડીસનીંગ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

2.
______ is a structure, which supports the load of equipment and building.
______ એક સ્ટ્રક્ચર છે જે ઈક્વિપમેન્ટના કે બિલ્ડીંગ લોડનું વહન કરે છે.
(a) Grouting
ગ્રાઉટીંગ
(b) Building
બિલ્ડીંગ
(c) Foundation
ફાઉન્ડેશન
(d) Retrofitting
રીટ્રોફીટીંગ
Answer:

Option (c)

3.
Which of the following material is not used in foundation?
નીચેના માંથી કયું મટીરીયલ ફાઉન્ડેશનમાં વપરાતું નથી?
(a) Rubber sheet
રબ્બર સીટ
(b) Brick & stone
ઈંટ અને પથ્થર
(c) Structural steel
સ્ટ્રકચરલ સ્ટીલ
(d) Wax
મીણ
Answer:

Option (d)

4.
To keep the axes of shafts and spindles parallel or at desired inclination by necessary adjustments is known as ______.
શાફ્ટ અને સ્પીન્ડલ અક્ષીસને સમાંતર અથવા જરૂરી ખૂણે રાખવા કરવા પડતા ફેરફારને ______ કહે છે.
(a) Alignment
એલાઈનમેન્ટ
(b) Misalignment
મિસએલાઈનમેન્ટ
(c) Structure
સ્ટ્રકચર
(d) Grouting
ગ્રાઉટીંગ
Answer:

Option (a)

5.
Which of the following is the erection equipment?
નીચેના માંથી ક્યાં ઈરેક્સનના સાધનો છે?
(a) Chain pulley block
ચેઈન અને પુલી
(b) Rope and chain
રોપ અને ચેઈન
(c) Both (A) & (B)
બંને (A) અને (B)
(d) Truck
ટ્રક
Answer:

Option (c)

6.
Which of the following is alignment testing equipment?
નીચેના માંથી ક્યાં એલાઈનમેન્ટ તપાસવા માટેના સાધનો છે?
(a) Straight edge
સ્ટ્રેઈટ એજ
(b) Rope and chain
રોપ અને ચેઈન
(c) Micrometer
માઈક્રોમીટર
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

Showing 1 to 6 out of 6 Questions