Thermal Engineering - II (3351901) MCQs

MCQs of Refrigeration

Showing 11 to 20 out of 50 Questions
11.

In the refrigeration system, heat absorbed in comparison to heat rejected is

રેફ્રિજરેશન સિસ્ટમમાં, રિજેક્ટ થયેલી ગરમીની સરખામણીમાં શોષાયેલી ગરમી કેટલી છે

(a)

more

વધુ

(b)

less

ઓછી

(c)

same

સમાન

(d)

can't say

કહી શકાય નહી

Answer:

Option (b)

12.

The subcooling is a process of cooling the refrigerant in VCR system

સબકૂલિંગ એ વીસીઆર સિસ્ટમમાં ફ્રિજરને ઠંડુ કરવાની પ્રક્રિયા ક્યા થાય છે

(a)

before compression

સંકોચન પહેલાં

(b)

after compression

સંકોચન પછી

(c)

before throttling

થ્રોટલિંગ પહેલા

(d)

after throttling

થ્રોટલિંગ પછી

Answer:

Option (c)

13.

Rating of a domestic refrigerator is of the order of

ઘરેલુ ફ્રિજનું રેટિંગ ઓર્ડર કેટલુ છે

(a)

0.1 ton

(b)

 5 ton

(c)

10 ton

(d)

40 ton

Answer:

Option (a)

14.

One of the purposes of sub-cooling the liquid refrigerant is to

પ્રવાહી રેફ્રિજરેન્ટને સબ-કૂલિંગ કરવાનો એક હેતુ શુ છે

(a)

reduce compressor overheating

કોમ્પ્રેસર ઓવરહીટિંગ મા ઘટાડો

(b)

reduce compressor discharge temperature

કોમ્પ્રેસર ડિસ્ચાર્જ તાપમાન ઘટાડો

(c)

 increase cooling effect

 કૂલિંગ ઇફેક્ટમા વધારો

(d)

ensure that only liquid and not the vapour enters the expansion (throttling) valve

  થ્રોટલિંગ વાલ્વમાં સુનિશ્ચિત કરો કે માત્ર પ્રવાહી પ્રવેશે પણ બાષ્પ પ્રવેશે નહીં

Answer:

Option (d)

15.

Moisture in refrigeration system causes

રેફ્રિજરેશન સિસ્ટમમાં ભેજ શુ પેદા કરે છે

(a)

 ineffective refrigeration

બિનઅસરકારક રેફ્રિજરેશન

(b)

 high power consumption

 ઊંચો વીજ વપરાશ

(c)

freezing automatic regulating valve

ઓટોમેટિક નિયમન વાલ્વને ફ્રીઝ કરી દે છે

(d)

corrosion of whole system

સમગ્ર સિસ્ટમનું કોરોઝન લગાડે છે.

Answer:

Option (c)

16.

One ton refrigeration corresponds to

એક ટન રેફ્રિજરેશન ને અનુરૂપ શુ છે

(a)

50 kcal/ min

(b)

50 kcal/ hr

(c)

80 kcal/ min

(d)

80 kcal/ hr

Answer:

Option (a)

17.

One ton of the refrigeration is

એક ટન રેફ્રિજરેશન શુ છે

(a)

The standard unit used in refrigeration problems

રેફ્રિજરેશનની સમસ્યાઓમાં વપરાતું પ્રમાણભૂત એકમ છે

(b)

The cooling effect produced by melting of 1 ton of ice

1 ટન બરફ પીગળવાથી ઉત્પન્ન થતી કૂલિંગ ઇફેક્ટ છે

(c)

The refrigeration effect to freeze 1 ton of water at 0°C into ice at 0°C in 24 hours

24 કલાકમાં 0 ડિગ્રી સેલ્સિયસ પર 1 ટન પાણીને 0 ડિગ્રી સેલ્સિયસ પર ફ્રીઝ કરવાની રેફ્રિજરેશનની અસર છે

(d)

The refrigeration effect to produce 1 ton of ice at NTP conditions

એનટીપી ની સ્થિતિમાં 1 ટન બરફ બનાવવા માટે રેફ્રિજરેશનની અસર છે

Answer:

Option (c)

18.

The COP of a domestic refrigerator

ઘરેલુ ફ્રિજનો સીઓપી

(a)

is less than 1

1 થી ઓછો છે

(b)

is more than 1

1 થી વધારે છે

(c)

is equal to 1

1  જેટલો છે

(d)

depends upon the weather conditions

હવામાનની સ્થિતિ પર આધાર રાખે છે

Answer:

Option (b)

19.

The coefficient of performance is the ratio of the refrigerant effect to the

સિ ઓ પી એ રિફ્રિજરન્ટ અસર અને શેનો ગુણોત્તર છે

(a)

heat of compression

કોમ્પ્રેસર ગરમી

(b)

work done by compressor

કોમ્પ્રેસર દ્વારા કરવામાં  આવતુ કાર્ય

(c)

enthalpy increase in compressor

કોમ્પ્રેસરમાં એન્થાલપીમા થતો વધારો

(d)

enthalpy decrease in compressor

કોમ્પ્રેસરમાં એન્થાલપીમા થતો ઘટાડો

Answer:

Option (b)

20.

In SI unit, one ton of refrigeration is equal to

SI એકમમાં, એક ટન રેફ્રિજરેશન બરાબર શુ છે 

(a)

210 kJ/min

(b)

21 kJ/min

(c)

3.5 kJ/min

(d)

420 kJ/min

Answer:

Option (a)

Showing 11 to 20 out of 50 Questions