Design of Machine Elements (3351902) MCQs

MCQs of Introduction

Showing 1 to 10 out of 31 Questions
1.

The application of science and invention to the development, specification and constructions of machines is known as

સાયન્સ અને ઇન્વેન્શનના ઉપયોગથી મશીનોના ડેવલોપમેન્ટ, સ્પેસીફીકેસન અને કન્ટ્રક્સન થઈ શકે તેને ___________ કહે છે.

(a)

Mechanical design

મીકેનીકલ ડીઝાઈન

(b)

Machine design

મશીન ડીઝાઈન

(c)

Technology 

ટેક્નોલોજી

(d)

All of the above

ઉપરના બધા જ

Answer:

Option (b)

2.

The main objective of machine design is

મશીન ડિઝાઇનનો મુખ્ય ઉદ્દેશ શું છે?

(a)

Reliability

વિશ્વસનીયતા

(b)

Design at optimum cost

શ્રેષ્ઠ કિંમત પર ડિઝાઇન

(c)

Minimum dimension & weight

ન્યૂનતમ ડાયમેન્સન અને વજન

(d)

All of these

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

3.

Which of the following factors are considered for selecting a material?

મટીરીયલ પસંદ કરવા માટે નીચેનામાંથી કયા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે ?

(a)

availability

ઉપલબ્ધતા

(b)

Mechanical properties

યાંત્રિક ગુણધર્મો

(c)

cost

કિંમત

(d)

All of these

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

4.

The main objective of design synthesis is

ડિઝાઇન સીન્થેસીસનો મુખ્ય ઉદ્દેશ _________ છે

(a)

maximization

મેક્ષીમાઈઝેશન

(b)

minimization

મીનીમાઈઝેશન

(c)

optimization

ઓપ્ટીમાઈઝેશન

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

5.

The design starts with some existing design and then necessary changes or modification are made at the required stages to obtain better design is

ડિઝાઈનર હાલમાં અસ્તિત્વમાં હોય તેવી ડિઝાઈનમાં જુદે જુદે તબક્કે તેમાં ફેરફાર કરી મૂળ ડિઝાઈન કરતાં વધુ સારી ડિઝાઈન બનાવવામાં આવે છે તો તેને ______ કહે છે.

(a)

New design

નવી ડિઝાઇન

(b)

Better design

બેટર ડીઝાઈન

(c)

Adaptive design

એડેપ્ટિવ ડિઝાઈન

(d)

Developed design

ડેવલોપ ડિઝાઈન

Answer:

Option (d)

6.

Which one of the following factoring affecting on machine design

મશીન ડીઝાઈન ઉપર અસર કરતા પરિબળો નીચેનામાંથી કયા છે?

(a)

Types of load

લોડનો પ્રકાર

(b)

Production facilities

પ્રોડક્સન ફેસીલીટી

(c)

Selection of material

મટીરીયલની પસંદગી

(d)

All of these

આપેલ બધા જ

Answer:

Option (d)

7.

Which factor should not be considered while selecting the material for a machine component?

મશીન ઘટક માટે મટીરીયલની પસંદગી કરતી વખતે કયા પરિબળને ધ્યાનમાં લેવું જોઈએ નહીં?

(a)

Availability

ઉપલબ્ધતા

(b)

Efficiency

કાર્યક્ષમતા

(c)

Cost

કિંમત

(d)

Mechanical Properties

યાંત્રિક ગુણધર્મો

Answer:

Option (b)

8.

Stress concentration is caused due to

સ્ટ્રેસ કોન્સેનસ્ટ્રેશન ________ ને લીધે થાય છે.

(a)

variations in load acting on a member

મેમ્બર પર જુદા જુદા લોડ લગતા હોવાથી

(b)

variations in properties of materials in a member

મેમ્બરના મટીરીયલની પ્રોપર્ટીસ જુદી જુદી હોવાથી

(c)

abrupt change of cross-section

ક્રોસ-સેક્શનમાં અચાનક ફેરફાર

(d)

all of these

ઉપરના બધા જ

Answer:

Option (c)

9.

The value of stress concentration factor depends upon

સ્ટ્રેસ કોન્સેનસ્ટ્રેશન ફેક્ટરનું મુલ્ય કોના પર આધાર રાખે છે?

(a)

material of the part

પાર્ટના મટીરીયલ પર

(b)

geometry of the part

પાર્ટની જીયોમેટ્રી પર

(c)

material and geometry of the part

પાર્ટના મટીરીયલ અને જીયોમેટ્રી પર

(d)

none of these

આપેલમાંથી કોઈ નહી

Answer:

Option (c)

10.

The constant factor in case of R10 series of preferred numbers is

 R10 શ્રેણીના કિસ્સામાં પ્રીફર્ડ નંબરની વેલ્યુ _________છે.

(a)

1.06

(b)

1.12

(c)

1.26

(d)

1.58

Answer:

Option (c)

Showing 1 to 10 out of 31 Questions