Design of Machine Elements (3351902) MCQs

MCQs of Introduction

Showing 11 to 20 out of 31 Questions
11.

The design based on the scientific principles and principles of mechanics

ગણિતીય સુત્રો અને મીકેનીક્સના સિધ્ધાંતોને આધારે તૈયાર કરવામાં આવતી ડીઝાઇનને __________ કહે છે.

(a)

Rational design

રેશનલ ડીઝાઇન

(b)

Imperial design

ઈમ્પીરીકલ ડીઝાઈન

(c)

Industrial design

ઔદ્યોગિક ડીઝાઇન

(d)

none of these

આપેલમાંથી કોઈ નહી

Answer:

Option (a)

12.

When the external load acting along the axis of the part and a result of which the body tends to reduce its length, the stress induced is

જયારે કોઈપણ ભાગ ઉપર તેની અક્ષીય દિશામાં લાગતું સરળ બાહ્ય બળ તે પદાર્થને દબાવવાનો પ્રયત્નકરે તો તેને લીધે ઉત્પન થતી સ્ટ્રેસને ___________  કહે છે.

(a)

compressive stess

દાબ પ્રતીબળ

(b)

tensile stress

તાણ પ્રતીબળ

(c)

shear stress

કર્તન પ્રતીબળ

(d)

none of these

આમાંથી કોઈ નહી

Answer:

Option (a)

13.

The elasticity is the property of a material which enables it to

સ્થિતિસ્થાપકતા એ મટીરીયલની પ્રોપર્ટી છે જે

(a)

regain its original shape after deformation when the external forces are removed

બાહ્ય બળ દુર કરતા તે પોતાના મૂળ આકારમાં આવી જાય

(b)

draw into wires by the application of a tensile force

તાણ બળના ઉપયોગ દ્વારા વાયર બનાવી શકાય

(c)

resist fracture due to high impact loads

ઉચ્ચ ઈમ્પેક્ટ લોડ્સને કારણે ફરેકચર થવા દેશે નહી

(d)

retain deformation produced under load permanently

લોડ આપ્યા પછી પરમેનન્ટ ડીફોર્મેશનમાં રહેશે

Answer:

Option (a)

14.

According to Indian standard specifications, 100 H6/g5 means that the

 Indian standard specifications મુજબ, 100 H6/g5 એટલે 

(a)

actual size is 100 mm

વાસ્તવિક સાઈઝ 100 મીમી છે.

(b)

basic size is 100 mm

બેઈઝીક સાઈઝ 100 મીમી

(c)

difference between the actual size and basic size is 100 mm

વાસ્તવિક સાઈઝ અને બેઈઝીક સાઈઝ વચ્ચે 100 મીમી તફાવત

(d)

none of the above

ઉપરમાંથી એક પણ નહી

Answer:

Option (b)

15.

The characteristics of standardization include

સ્ટાન્ડર્ડાઈઝેશનની લાક્ષણિકતાઓમાં નીચેનામાંથી શું શામેલ છે?

(a)

material

મટીરીયલ

(b)

dimensions and shape of the component

કોમ્પોનન્ટના ડાઈમેન્સન અને આકાર 

(c)

method of testing of the product

પ્રોડકટની ટેસ્ટીંગ મેથડ

(d)

all of the above

ઉપરના બધા જ

Answer:

Option (d)

16.

When the induced stress level goes beyond the yield point stress, a crack may develop in the member and finally it can totally break. This is known as

જ્યારે સ્ટ્રેસ યીલ્ડ પોઈન્ટ સ્ટ્રેસ કરતા વધારે થાય અને તેના ભાગોમાં તિરાડો પડે અને અંતે તે તૂટી જાય તો તેને _____________ તરીકે ઓળખવામાં આવે છે

(a)

fracture

ફ્રેકચર

(b)

Yielding

યીલ્ડીંગ

(c)

Elastic deformation

ઈલાસ્ટીક ડીફોર્મશન

(d)

All of the above

ઉપરના બધા જ

Answer:

Option (a)

17.

When the length of member is more than ten times its least lateral dimension and apply compressive load is known as

જ્યારે પાર્ટની લંબાઈ તેના ઓછામાં ઓછા માપ કરતા દસ ગણી વધુ હોય છે અને કોમ્પ્રેસિવ લોડ લગાડવામાં આવે તો તેને

(a)

Bearing load

બેરીંગ લોડ

(b)

Buckling load

બક્લીંગ લોડ

(c)

Shear load

કર્તન લોડ

(d)

None of the above

ઉપરનામાંથી કોઈ નહી

Answer:

Option (b)

18.

For cast iron components, which of the following strength are considered to be the failure criterion?

કાસ્ટ આયર્ન ઘટકો માટે, નીચેનામાંથી કઈ સ્ટ્રેન્થને નિષ્ફળતાનો માપદંડ માનવામાં આવે છે ?

(a)

Ultimate tensile strength

અલ્ટીમેટ ટેન્સાઈલ સ્ટ્રેન્થ

(b)

Yield Strength

યીલ્ડ સ્ટ્રેન્થ

(c)

Endurance limit

એન્ડ્યોરન્સ લીમીટ

(d)

None of the mentioned

ઉલ્લેખિત કોઈ નહી

Answer:

Option (a)

19.

The ability of a material to deform permanently without rupture when loaded in compression is known as

જયારે કમ્પ્રેસીવ લોડ આપતા મટીરીયલ તૂટ્યા વગર કાયમી વિરુપણ પામે તો તેને ___________ કહે છે.

(a)

Brittleness 

બ્રીટલનેસ

(b)

Toughness 

ટફનેસ

(c)

Malleability 

મેલીયેબીલીટી

(d)

Ductility 

ડકટીલીટી

Answer:

Option (c)

20.

_______ is the property of material to resist rupture from impact loading.

ઇમ્પેકટ લોડિંગથી ભંગાણનો પ્રતિકાર કરવા માટેના ગુણધર્મને _______ કહે છે.

(a)

Brittleness 

બ્રીટલનેસ

(b)

Toughness 

ટફનેસ

(c)

Malleability 

મેલીયેબીલીટી

(d)

Ductility 

ડકટીલીટી

Answer:

Option (b)

Showing 11 to 20 out of 31 Questions