Design of Machine Elements (3351902) MCQs

MCQs of Design of machine elements subjected to direct stresses

Showing 21 to 30 out of 31 Questions
21.

The included angle for the acme thread is

એકમે થ્રેડમાં થ્રેડ એન્ગલ કેટલો હોય છે?

(a)

55°

(b)

29°

(c)

47.5°

(d)

60°

Answer:

Option (b)

22.

A rivet is specified by

રીવેટ ___________ દ્વારા સ્પેસીફાય કરી શકાય

(a)

shank diameter

શેંક ડાયામીટર

(b)

length of rivet

રીવેટની લંબાઈ

(c)

type of head

હેડનો પ્રકાર

(d)

length of tail

ટેઈલની લંબાઈ

Answer:

Option (a)

23.

If the tearing efficiency of a riveted joint is 50%, then the ratio of diameter of rivet to the pitch is

રીવેટ જોઈન્ટની ટીયરીંગ એફીસીયન્સી 50% હોય તો રીવેટનો વ્યાસ અને પીચનો ગુણોતર _________ હોય

(a)

0.20

(b)

0.30

(c)

0.50

(d)

0.70

Answer:

Option (c)

24.

A riveted joint is a __________ fastening.

રીવેટ જોઈન્ટ એ __________ ફાસ્ટેનીંગ છે.

(a)

Permanent

કાયમી

(b)

Temporary

ટેમ્પરરી

(c)

A and B both

A અને B બંને

(d)

None of these

આપેલમાંથી કોઈ નહી

Answer:

Option (a)

25.

When a hole of diameter 'd' is punched in a metal of thickness 't', then the force required to punch a hole is equal to (where τu = Ultimate shear strength of the material of the plate)

જ્યારે 'd' વ્યાસનો હોલ જાડાઈ 't' ની ધાતુમાં પંચ કરવામાં આવે છે, તો પછી હોલને પંચ કરવા માટે જરૂરી બળ _______ હોય છે (જ્યાં τu = પ્લેટના મટીરીયલની અલ્ટીમેટ શીયર સ્ટ્રેન્થ)

(a)

d×t×τu

(b)

π×d×t×τu

(c)

π4×d2×τ×n

(d)

π4×d2×τu

Answer:

Option (b)

26.

A knuckle joint is carry

નકલ જોઈન્ટ _________ વહન કરી શકે 

(a)

axial tensile load only

માત્ર અક્ષીય ટેન્સાઈલ લોડ 

(b)

axial compressive load only

માત્ર અક્ષીય કામ્પ્રેસીવ લોડ 

(c)

combined axial and twisting loads

અક્ષીય અનેટ્વીસ્ટીંગ લોડ બંને

(d)

axial tensile or compressive loads

અક્ષીય ટેન્સાઈલ અથવા કામ્પ્રેસીવ લોડ

Answer:

Option (a)

27.

Cotter joint is use when the connected rods are subjected to rotary motion.

જ્યારે કનેક્ટેડ રોડ રોટરી ગતિ કરતા હોય ત્યારે કોટર જોઈન્ટનો ઉપયોગ થાય છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

28.

The screw pairs are used to

સ્ક્રુ પેરનો ___________માં ઉપયોગ કરવામાં આવે છે

(a)

To get temporary joints

ટેમ્પરરી જોઈન્ટ મેળવવા

(b)

To get permanent joints

પરમેનન્ટ જોઈન્ટ મેળવવા

(c)

To transmit power and motion

પાવર અને ગતિ ટ્રાન્સમીટ કરવા

(d)

A and C both

A અને C બંને

Answer:

Option (d)

29.

The included angle for the BSW thread is

BSW થ્રેડમાં થ્રેડ એન્ગલ _________ હોય છે.

(a)

55°

(b)

29°

(c)

47.5°

(d)

60°

Answer:

Option (a)

30.

Which of the following is not a part of cotter joint?

નીચેનામાંથી કયો કોટર જોઈન્ટનો ભાગ નથી?

(a)

Socket

સોકેટ

(b)

Spigot

સ્પીગોટ

(c)

Eye End

આય એન્ડ

(d)

Cotter

કોટર

Answer:

Option (c)

Showing 21 to 30 out of 31 Questions