Design of Machine Elements (3351902) MCQs

MCQs of Design of machine elements subjected to direct stresses

Showing 11 to 20 out of 31 Questions
11.

Which of the following has threads at both ends?

નીચેનામાંથી કયા બોલ્ટને બંને છેડે થ્રેડો હોય છે?

(a)

Bolt

બોલ્ટ

(b)

Tap bolt

ટેપ બોલ્ટ

(c)

Stud

સ્ટડ

(d)

None of these

આમાંથી કોઈ નહી

Answer:

Option (c)

12.

Which of the following statement is correct?

નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે?

(a)

The distance from a point on one thread to the corresponding point on the next thread is called pitch

એક થ્રેડ પરના બિંદુથી આગળના થ્રેડ પરના અનુરૂપ બિંદુ સુધીના અંતરને પિચ કહેવામાં આવે છે

(b)

The distance which a screw thread advances axially in one rotation of the nut is called lead

નટના એક પરિભ્રમણમાં સ્ક્રુ થ્રેડ અક્ષીય રીતે આગળ વધે છે તે અંતરને લીડ કહેવામાં આવે છે

(c)

In single start threads, lead is equal to the pitch

સિંગલ સ્ટાર્ટ થ્રેડોમાં, લીડ પિચની બરાબર છે

(d)

all of the above

ઉપરના બધા જ

Answer:

Option (d)

13.

A bolt

બોલ્ટ એટલે

(a)

has a head on one end and a nut fitted to the other

તેના એક છેડા પર હેડ હોય છે અને બીજી તરફ નટ ફીટ કરવામાં આવે છે

(b)

has to head at one end and other end fits into a tapped hole in the other part to be joined

તેના એક છેડા પર હેડ હોય છે અને બીજો છેડો બીજા ભાગમાં ટેપ કરેલા છિદ્રમાં બંધ બેસે છે

(c)

has both the ends threaded

બંને છેડા થ્રેડેડ હોય છે

(d)

none of these

આમાંથી કોઈ નહી

Answer:

Option (a)

14.

According to I.B.R., shearing resistance required to shear off the rivet per pitch length (in double shear) is (where n = Number of rivets per pitch length)

I.B.R ના જણાવ્યા મુજબ, પિચ લંબાઈ દીઠ રિવેટને કેટલા શીયરિંગ રેઝીસ્ટન્સની જરૂર પડે છે(ડબલ શીયરમાં) (જ્યાં n = પિચની લંબાઈ દીઠ રિવેટ્સની સંખ્યા)

(a)

π4×d2×τ×n

(b)

1.875×π4×d2×τ×n

(c)

2×π4×d2×τ×n

(d)

3×π4×d2×τ×n

Answer:

Option (b)

15.

According to Unwin's formula, the relation between the diameter of rivet hole (d) and the thickness of plate (t) is given by (where d and t are in mm)

Unwin's formula(સૂત્ર) મુજબ, રિવેટ હોલનો વ્યાસ(d) અને પ્લેટની જાડાઈ(t) વચ્ચેનો સંબંધ ________ દ્વારા આપવામાં આવે છે(જ્યાં d અને t મીમીમાં ​​છે )

(a)

d = t

(b)

d=1.6 t

(c)

d = 2t

(d)

d=6 t

Answer:

Option (d)

16.

In order to avoid tearing of the plate at an edge, the distance from the centre line of the rivet hole to the nearest edge of the plate should be equal to (where d = Diameter of rivet hole)

પ્લેટની એઈજ ટીયરીંગ ન થાય તે માટે, રિવેટ હોલની મધ્ય રેખાથી પ્લેટની નજીકની એઈજ સુધીનું અંતર _________ હોવું જોઈએ (જ્યાં d = રિવેટ હોલનો વ્યાસ)

(a)

(b)

1.5d

(c)

2d

(d)

2.5d

Answer:

Option (b)

17.

The taper on cotter varies from

કોટર પરનો ટેપર ________ હોય છે

(a)

1 in 15 to 1 in 10

(b)

1 in 24 to 1 in 20

(c)

1 in 32 to 1 in 24

(d)

1 in 48 to 1 in 24

Answer:

Option (d)

18.

A single strap butt joint is always in __________ shear.

સિંગલ સ્ટ્રેપ બટ જોઇન્ટમાં હંમેશાં __________ શીયર થાય છે.

(a)

Single

સિંગલ

(b)

Double

ડબલ

(c)

No shearing

શિયરીંગ થાય નહી 

(d)

None of these

આપેલમાંથી કોઈ નહી

Answer:

Option (a)

19.

The efficiency of a riveted joint is equal to

રીવેટ જોઈન્ટની એફીસીયન્સી ___________ હોય છે.

(a)

PtP

(b)

PsP

(c)

PcP

(d)

Least of Pt, Pc and PsP

Answer:

Option (d)

20.

The strength of the un-riveted plate (P) per pitch length is equal to

અનરીવેટેડ પ્લેટની લંબાઈમાં પીચ દીઠ સ્ટ્રેન્થ __________ હોય છે.

(a)

p·d·σt

(b)

p·t·σt

(c)

(p-d)·σt

(d)

(p-d)·t·σt

Answer:

Option (b)

Showing 11 to 20 out of 31 Questions