Design of Machine Elements (3351902) MCQs

MCQs of Design of machine elements subjected to bending stresses

Showing 1 to 10 out of 19 Questions
1.

Which of the machine component is designed under bending stress?

નીચેનામાંથી કયો કમ્પોનન્ટ બેન્ડિંગ સ્ટ્રેસ અનુભવે છે?

(a)

Shaft

શાફ્ટ]

(b)

Arm of a lever

લીવરનો આર્મ

(c)

Key

કી

(d)

Belts and ropes

બેલ્ટ અને રોપ

Answer:

Option (b)

2.

Section modulus of a beam is always given by formula

બીમનું સેક્શન મોડ્યુલસ __________ સૂત્ર દ્વારા દર્શાવામાં આવે છે

(a)

π16d3

(b)

π16d4

(c)

π32d3

(d)

π32d4

Answer:

Option (c)

3.

What is unit of section of modulus?

સેક્શન મોડ્યુલસનો એકમ શું છે?

(a)

m

(b)

m2

(c)

m3

(d)

m4

Answer:

Option (c)

4.

Mechanical advantage is the ratio of effort to load.

મીકેનીકલ એડવાન્ટેજ એ એફર્ટ અને લોડનો ગુણોતર છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

5.

How many types of levers based on position of fulcrum are there?

ફલક્રમની સ્થિતિના આધારે લિવરના કેટલા પ્રકાર છે ?

(a)

One

એક

(b)

Two

બે

(c)

Three

ત્રણ

(d)

Four

ચાર

Answer:

Option (c)

6.

Fulcrum can be located in middle or at one end of the lever.

ફલક્રમ લીવરના મિડલમાં અથવા છેડા પર લોકેટ કરેલ હોય છે. 

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

7.

In leaf springs, the longest leaf is known as

લીફ સ્પ્રિંગમાં સૌથી લાંબી લીફને ________ કહે છે.

(a)

Lower leaf

લોવર લીફ

(b)

Master leaf

માસ્ટર લીફ

(c)

Upper leaf

અપર લીફ

(d)

None of these

આપેલમાંથી કોઈ નહી

Answer:

Option (b)

8.

Handle of hand pump is which type of lever?

હેન્ડ પમ્પનું હેન્ડલ કયા પ્રકારનું લિવર છે?

(a)

First order type lever

પ્રથમ ક્રમ પ્રકારનું લિવર

(b)

Second order type lever

બીજા ક્રમ પ્રકારનું લિવર

(c)

Third order type lever

ત્રીજા ક્રમ પ્રકારનું લિવર

(d)

None of these

આમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

9.

What is the angle between two arms in bell crank lever?

બેલ ક્રેંક લિવરમાં બે આર્મ વચ્ચેનો ખૂણો કેટલો છે?

(a)

Above 90˚

90˚ થી વધારે

(b)

Below 90 ˚ 

90˚ થી ઓછો

(c)

90 ˚ 

(d)

180 ˚

Answer:

Option (c)

10.

A leaf spring is

લીફ સ્પ્રિંગ એ

(a)

supported at the ends and loaded at the centre

છેડા પર ફીટ થાય અને સેન્ટરમાં લોડ લાગે

(b)

supported at the centre and loaded at the ends

સેન્ટરમાં ફીટ થાય અને છેડા પર લોડ લાગે

(c)

supported at the ends and loaded anywhere

છેડા પર ફીટ થાય અને લોડ કોઈ પણ જગ્યાએ લાગે

(d)

supported at the centre and loaded anywhere

સેન્ટરમાં ફીટ થાય અને લોડ કોઈ પણ જગ્યાએ લાગે

Answer:

Option (b)

Showing 1 to 10 out of 19 Questions