Design of Machine Elements (3351902) MCQs

MCQs of Design of machine elements subjected to bending stresses

Showing 11 to 19 out of 19 Questions
11.

The unit of stress in S.I. units is

સ્ટ્રેસનો S.I. એકમ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌શુ છે?

(a)

N/mm2

(b)

kN/mm2

(c)

N/m2

(d)

any one of these

Answer:

Option (d)

12.

Leaf spring is used in which of the following places?

લીફ સ્પ્રિંગ નીચેનામાંથી કઈ જગ્યાએ વપરાય છે?

(a)

Truck

ટ્રક

(b)

Railway wagons

રલવે વેગન

(c)

Earth moving machineries

અર્થ મુવિંગ મશીનરી

(d)

All of these

આપેલ બધા જ

Answer:

Option (d)

13.

The following is a type of leaf springs

નીચેનામાંથી કઈ લીફ સ્પ્રિંગનો પ્રકાર છે?

(a)

Quarter elliptical

ક્વાર્ટર ઈલીપ્ટીકલ

(b)

semi elliptical

સેમી ઈલીપ્ટીકલ

(c)

Full elliptical

ફૂલ ઈલીપ્ટીકલ

(d)

All of these

આપેલ બધા જ

Answer:

Option (d)

14.

The rocker arms used in I.C. Engines are of _____ types of levers.

આઈ.સી. એન્જિનમાં રોકર આર્મનો ઉપયોગ _____ પ્રકારના લિવરનો થાય છે.

(a)

First

પ્રથમ

(b)

Second

બીજા

(c)

Third

ત્રીજા

(d)

Compound

કમ્પાઉન્ડ

Answer:

Option (a)

15.

The cross section of the arm of a bell crank lever is ___

બેલ ક્રેંક લીવરના આર્મનો ક્રોસ સેક્શન __________ છે.

(a)

Elliptical

ઈલીપ્ટીકલ

(b)

Rectangular

લંબચોરસ

(c)

I- section

I- સેક્શન

(d)

Any of these

આપેલમાંથી કોઈપણ

Answer:

Option (d)

16.

In the suspension system of automobile trucks, the type of spring used is

ઓટોમોબાઈલ ટ્રક્સની સસ્પેન્શન સિસ્ટમમાં _______ પ્રકારની સ્પ્રિંગ વપરાય છે

(a)

Cantilever leaf spring

કેન્ટિલીવર લીફ સ્પ્રિંગ

(b)

Helical compression spring

હેલીકલ કમ્પ્રેસન સ્પ્રિંગ

(c)

Semi elliptical spring

સેમી ઈલીપ્ટીકલ

(d)

Helical tension spring

હેલીકલ ટેન્સન સ્પ્રિંગ

Answer:

Option (c)

17.

The effect of using band clips for fixing the leaf spring will

લીફ સ્પ્રિંગમાં બેન્ડ ક્લિપ્સનો ઉપયોગ કરવાથી શું અસર થાય છે?

(a)

Increase the bending stresses

બેન્ડિંગ સ્ટ્રેસ વધે છે

(b)

Decrease the bending stresses

બેન્ડિંગ સ્ટ્રેસ ઘટે છે

(c)

Maintain same bending stress

બેન્ડિંગ સ્ટ્રેસમાં કઈ ફેર પડતો નથી

(d)

None of these

આપેલમાંથી કોઈ નહી

Answer:

Option (b)

18.

The design of leaf spring is based on

લીફ સ્પ્રિંગની ડિઝાઇન _________ પર આધારિત છે.

(a)

Twisting

ટવીસ્ટીંગ

(b)

Compression

કમ્પ્રેસન

(c)

Buckling

બક્લીંગ

(d)

Bending

બેન્ડિંગ

Answer:

Option (d)

19.

A bell crank lever is to be designed to lift the load of 10kN acting at the end of short arm and the length of short arm and long arm is 500 mm and 750 mm. what is bending moment?

એક બેલ ક્રેન્ક લિવરની ડીઝાઇન તેના શોર્ટ આર્મના અંતમાં 10kN નો ભાર ઉપાડી શકે તેવી બનાવવામાં આવી છે અને શોર્ટ આર્મ અને લોંગ આર્મની લંબાઈ 500 મીમી અને 750 મીમી છે તો બેન્ડિંગ મોમેન્ટ કેટલી આવે?

(a)

5000kN.mm

(b)

5000N.m

(c)

5kN.m

(d)

All of these

Answer:

Option (d)

Showing 11 to 19 out of 19 Questions