1. |
The pressure vessels are subjected to _____ pressure of the fluid પ્રેસર વેસલ્સમાના ફ્લુઈડ પર કયું પ્રેસર લાગે છે?
|
||||||||
Answer:
Option (c) |
2. |
Which of the following example of pressure vessels? નીચેનામાંથી કયું પ્રેસર વેસલ્સનું ઉદાહરણ છે?
|
||||||||
Answer:
Option (d) |
3. |
Cylinder having inner diameter to wall thickness ratio less than 10 are સીલીન્ડરમાં અંદરનો વ્યાસ અને જાડાઈનો ગુણોતર 10 કરતા ઓછો હોય તો તેને __________ કહે છે.
|
||||||||
Answer:
Option (b) |
4. |
Hoop stress in a cylinder is given by સિલિન્ડરમાં હૂપ સ્ટ્રેસ _________ દ્વારા દર્શાવામાં આવે છે.
|
||||||||
Answer:
Option (a) |
5. |
A cylinder is considered thin when the ratio of inner diameter to wall thickness is 5. સીલીન્ડરમાં અંદરનો વ્યાસ અને જાડાઈનો ગુણોતર 5 હોય તો તેને થીન સીલીન્ડર કહે છે.
|
||||
Answer:
Option (b) |
6. |
Longitudinal stress in a cylinder is given by સિલિન્ડરમાં લોન્જીટ્યુડીનલ સ્ટ્રેસ _________ દ્વારા દર્શાવામાં આવે છે.
|
||||||||
Answer:
Option (c) |
7. |
A thin walled cylindrical vessel of wall thickness ‘t’ and diameter ‘d’ is filled with gas to a gauge pressure of ‘p’. The maximum shear stress on the vessel wall will then be સીલીન્ડરની જાડાઈ 't' અને વ્યાસ 'd' વાળા પાતળા સીલીન્ડરમાં 'p' ના ગેજ પ્રેશર સુધી ગેસથી ભરેલા છે. તે પછી વેસલ્સની દીવાલ પર મહત્તમ શીયર સ્ટ્રેસ _____ હશે.
|
||||||||
Answer:
Option (d) |
8. |
The stresses induced in the cylinder wall in the direction parallel to the axis of the cylinder are known as સિલિન્ડરની અક્ષીસને સમાંતર દિશામાં સિલિન્ડરની દિવાલમાં સ્ટ્રેસ ઉત્પન થાય તો તેને ________ તરીકે ઓળખવામાં આવે છે.
|
||||||||
Answer:
Option (c) |
9. |
The curvature effect of the cylindrical shell in the thin cylinder is પાતળા સિલિન્ડરમાં નળાકાર શેલની વક્રતા કેવી અસર છે?
|
||||||||
Answer:
Option (c) |
10. |
Thickness of thin spherical shell is થીન સ્ફેરીકલ શેલની જડાઈ _________ છે.
|
||||||||
Answer:
Option (b) |