Design of Machine Elements (3351902) MCQs

MCQs of Design of pressure vessels

Showing 11 to 16 out of 16 Questions
11.

Lame’s theory is only applicable on

લામે'સ થીયરી કોના પર જ લાગુ પડે છે?

(a)

Thin cylinder

થીન સીલીન્ડર

(b)

Thick cylinder

થીક સીલીન્ડર

(c)

Both thin and thick cylinder

થીન અને થીક સીલીન્ડર બંને

(d)

None of these

આપેલમાંથી કોઈ નહી

Answer:

Option (b)

12.

For a thin cylindrical shell, the longitudinal stresses are

થીન સીલીન્ડ્રીકલ શેલ માટે, લોન્જીટ્યુડીનલ સ્ટ્રેસીસ એ

(a)

Equal to hoop stresses

હૂપ સ્ટ્રેસીસ જેટલી હોય

(b)

Greater than hoop stresses

હૂપ સ્ટ્રેસીસ કરતા વધારે હોય

(c)

Half of the hoop stresses

હૂપ સ્ટ્રેસીસ કરતા અડધી હોય

(d)

Twice the hoop stresses

હૂપ સ્ટ્રેસીસ કરતા ડબલ હોય

Answer:

Option (c)

13.

For the open cylinder subjected to internal pressure, the longitudinal stresses induced in the wall will be

ખુલ્લા સિલિન્ડર પર આંતરિક દબાણ લાગતું હોય ત્યારે સીલીન્ડરની દીવાલમાં લોન્જીટ્યુડીનલ સ્ટ્રેસીસ__________ હોય.

(a)

Maximum

મહતમ

(b)

Minimum

ન્યુનતમ

(c)

Zero

શૂન્ય

(d)

None of these

આપેલમાંથી કોઈ નહી

Answer:

Option (c)

14.

If the value of induced hoop stress and longitudinal stress on thin cylindrical shell are 120 MPa and 60 MPa respectively then the value of maximum shear stress is

જયારે થીન સીલીન્ડ્રીકલ શેલમાં હૂપ સ્ટ્રેસ અને લોન્જીટ્યુડીનલ સ્ટ્રેસ અનુક્રમે 120MPa અને 60MPa ઉત્પન થાય છે તો મહતમ શીયર સ્ટ્રેસ કેટલી ઉત્પન થાય?

(a)

120 MPa

(b)

60 MPa

(c)

30 MPa

(d)

15 MPa

Answer:

Option (c)

15.

If the value of induced circumferential stress is 60 N/mm2 then the value of maximum shear stress is

ઉત્પન થતી સર્કમફરન્સીયલ સ્ટ્રેસ 60 N/mm2 છે તો મહતમ શીયર સ્ટ્રેસ ________ હોય.

(a)

15 MPa

(b)

30 MPa

(c)

60 MPa

(d)

None of these

Answer:

Option (a)

16.

If the value of induced hoop stress is 70MPa then the value of longitudinal stress is

ઉત્પન થતી હૂપ સ્ટ્રેસ 70MPa હોય તો લોન્જીટ્યુડીનલ સ્ટ્રેસ _________ હોય.

(a)

70 MPa

(b)

35 MPa

(c)

20 MPa

(d)

None of these

Answer:

Option (b)

Showing 11 to 16 out of 16 Questions