Design of Machine Elements (3351902) MCQs

MCQs of Selection procedure for bearings

Showing 21 to 22 out of 22 Questions
21.

A self-aligned ball bearing is required to run for 5 years for 300 working days per year and 8 hours per day then what is life of bearing in revolution?

સેલ્ફ એલાઈન્ડ બોલ બેરિંગ 5 વર્ષ અને એક વર્ષમાં 300 દિવસો અને દિવસ દીઠ 8 કલાક ચાલે છે, તો બેરીંગની લાઈફ રીવોલ્યુંશનમાં શું થશે?

(a)

72 × 103 revolution

(b)

72 × 106 revolution

(c)

12 × 106 revolution

(d)

12 × 103 revolution

Answer:

Option (b)

22.

Constant overload and absence of layer of lubricating film between the contact surfaces in the bearing, will be responsible to produce

બેરિંગમાં સંપર્ક સપાટીઓ વચ્ચે સતત ઓવરલોડ અને લ્યુબ્રિકેટિંગ ફિલ્મના સ્તરની ગેરહાજરી હોય તો ___________ નિર્માણ થવા માટે જવાબદાર રહેશે

(a)

Slip

સ્લીપ

(b)

Large friction

વધારે ઘર્ષણ

(c)

Overheating

ઓવરહીટીંગ

(d)

Both large friction and overhearing

વધારે ઘર્ષણ અને ઓવરહીટીંગ બંને

Answer:

Option (d)

Showing 21 to 22 out of 22 Questions