Design of Machine Elements (3351902) MCQs

MCQs of Selection procedure for bearings

Showing 1 to 10 out of 22 Questions
1.

Which of the following are functions of bearings?

નીચેનામાંથી કયા બેરિંગ્સના કાર્યો છે?

(a)

 Ensure free rotation of shaft with minimum friction

 ન્યૂનતમ ઘર્ષણ સાથે શાફ્ટ ફ્રી રોટેશન કરે

(b)

 Holding shaft in a correct position

 શાફ્ટને યોગ્ય સ્થિતિમાં હોલ્ડિંગ કરશે

(c)

Transmit the force of the shaft to the frame

બળને  શાફ્ટના ફ્રેમમાં સ્થાનાંતરિત કરશે

(d)

All of the listed

આપેલ બધા જ

Answer:

Option (d)

2.

A radial bearing supports the load that acts along the axis of the shaft.

રેડિયલ બેરિંગને લાગતો લોડ શાફ્ટની અક્ષીસ સાથે વર્ક કરે છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

3.

A_______ bearing supports the load acting along the axis of the shaft.

_________ બેરિંગ શાફ્ટની અક્ષીસની સાથે લોડને સપોર્ટ કરે છે.

(a)

Thrust

થ્રસ્ટ

(b)

Radial

રેડીયલ

(c)

Longitudinal

ઓન્જીટ્યુડીનલ

(d)

Transversal

ટ્રાન્સવર્સલ

Answer:

Option (a)

4.

Sliding contact bearings, also called plain bearings.

સ્લાઈડિંગ કોન્ટેક્ટ બેરિંગ્સ, પ્લેઈન બેરિંગ્સ પણ કહેવામાં આવે છે,.

(a)

True

સાચું

(b)

False

ખોટુ

Answer:

Option (a)

5.

Which of the following elements is not used as a roller in roller bearings?

નીચેનામાંથી કયા એલીમેન્ટનો ઉપયોગ રોલર બેરિંગ્સમાં રોલર તરીકે થતો નથી?

(a)

Cylindrical

સીલીન્ડ્રીકલ

(b)

Taper

ટેપર

(c)

Spherical

સ્ફેરીકલ

(d)

None of the above

આપેલમાંથી કોઈ નહી

Answer:

Option (d)

6.

Which of the following is the example of Plain bearing?

પ્લેઈન બેરિંગના ઉદાહરણ નીચેનામાંથી ક્યાં છે?

(a)

Thrust bearing

થ્રસ્ટ બેરીંગ

(b)

Linear bearing

લીનીયર બેરીંગ

(c)

Journal bearing

જર્નલ બેરીંગ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

7.

Which of the following type of bearing have no rolling element?

નીચેનામાંથી ક્યાં બેરિંગ પ્રકારમાં કોઈ રોલિંગ એલિમેન્ટ નથી?

(a)

Thrust bearing

થ્રસ્ટ બેરીંગ

(b)

Linear bearing

લીનીયર બેરીંગ

(c)

Journal bearing

જર્નલ બેરીંગ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

8.

Which type of bearing used in crankshaft?

ક્રેંકશાફ્ટમાં કયા પ્રકારનાં બેરિંગનો ઉપયોગ થાય છે ?

(a)

Plain bearing

પ્લેઈન બેરીંગ 

(b)

Roller bearing

રોલર બેરીંગ

(c)

Ball bearing

બોલ બેરીંગ

(d)

Magnetic bearing

મેગ્નેટિક બેરીંગ

Answer:

Option (a)

9.

The lubrication in which load of bearing is carried solely by a film of fluid and there is no contact between the two bearings surface is called

લ્યુબ્રિકેશન કે જેમાં બેરિંગનો લોડ ફક્ત ફ્લુઈડ ફિલ્મ દ્વારા કરવામાં આવે છે અને બેરિંગ્સ સપાટી વચ્ચે કોઈ સંપર્ક હોતો નથી તેને _________ કહે છે.

(a)

Full film condition

ફૂલ ફિલ્મ કંડીશન

(b)

Boundary condition

બાઉન્ડ્રી કંડીશન

(c)

Dry condition

ડ્રાઈ કંડીશન

(d)

None of the above

ઉપરનામથી કોઈ નહી

Answer:

Option (a)

10.

The lubrication in which load of bearing is carried partly by a film of fluid and partly by direct surface contact is called

લ્યુબ્રિકેશન કે જેમાં બેરિંગનો લોડ વાહન પાર્શીયલી ફ્લુઈડ ફિલ્મ દ્વારા અને પાર્શીયલી ડાયરેકટ સપાટીના સંપર્ક કરવામાં આવે છે તો તેને _________ કહે છે.

(a)

Full film condition

ફૂલ ફિલ્મ કંડીશન

(b)

Boundary condition

બાઉન્ડ્રી કંડીશન

(c)

Dry condition

ડ્રાઈ કંડીશન

(d)

None of the above

ઉપરનામથી કોઈ નહી

Answer:

Option (b)

Showing 1 to 10 out of 22 Questions