Design of Machine Elements (3351902) MCQs

MCQs of Selection procedure for bearings

Showing 11 to 20 out of 22 Questions
11.

When the load of bearing is carried by direct surface to surface contact is called

જ્યારે બેરિંગના લોડનું વાહન સીધી સપાટીના સંપર્ક દ્વારા લઈ જવામાં આવે છે તો તેને _______ કહે છે.

(a)

Full film condition

ફૂલ ફિલ્મ કંડીશન

(b)

Boundary condition

બાઉન્ડ્રી કંડીશન

(c)

Dry condition

ડ્રાઈ કંડીશન

(d)

None of the above

ઉપરનામથી કોઈ નહી

Answer:

Option (c)

12.

With the increase in temperature, the viscosity of oil will

તાપમાનમાં વધારા સાથે, ઓઈલની સ્નિગ્ધતા 

(a)

Increase

વધશે

(b)

Decrease

ઘટશે

(c)

Remain same

કઈ ફેર નહી પડે

(d)

None of these

આપેલમાંથી કોઈ નહી

Answer:

Option (b)

13.

The main function of cage in the rolling contact bearing is to

રોલિંગ કોન્ટેક્ટમાં બેરિંગમાં કેજનું મુખ્ય કાર્ય શું છે?

(a)

Accommodate the rolling elements

રોલિંગ એલિમેન્ટનો સમાવેશ કરે

(b)

Separation of each element with each other 

દરેક એલિમેન્ટને એકબીજાથી અલગ કરવું

(c)

Guide them to roll along the races

તેમને રેસ સાથે રોલ કરવા ગાઈડ કરે

(d)

All of these

આપેલ બધા જ

Answer:

Option (d)

14.

In a ceiling fan, the types of bearing used is

છતના પંખામાં, _______ પ્રકારના બેરિંગનો  ઉપયોગ થાય છે.

(a)

Taper roller bearing

ટેપર રોલર બેરીંગ

(b)

Deep groove ball bearing 

ડીપ ગ્રુવ બોલ બેરીંગ

(c)

Shunt bearing

શન્ટ બેરીંગ

(d)

Roller bearing

રોલર બેરીંગ

Answer:

Option (b)

15.

The L10 life of the rolling contact bearing indicate the probability of survival of _______.

રોલિંગ કોન્ટેક્ટ બેરીંગની L10 લાઈફ એ તેની લાઈફ ટકાવી રાખવાની સંભાવના _______ દર્શાવે છે.

(a)

10%

(b)

20%

(c)

80%

(d)

90%

Answer:

Option (d)

16.

If SKF bearing No. 6005 is a deep groove ball bearing then what is size of bore?

SKF બેરીંગ નં 6005 ડીપ ગ્રુવ બોલ બેરીંગ છે તો તેની બોર સાઈઝ કેટલી હશે?

(a)

5 mm

(b)

6 mm

(c)

25 mm

(d)

30 mm

Answer:

Option (c)

17.

The number of revolutions (or hours) that the bearing runs before the first evidence of fatigue develops in the material or either ring or in a ball is known as

બેરીંગના કોઈપણ એલિમેન્ટ( રીંગ અથવા બોલ) માં ફટિંગનું પ્રથમ નિર્દેશન થતા પહેલા બેરીંગ જેટલા આંટા ફરે છે અથવા તો જેટલા કલાકો કામ કરે તેને _________ કહે છે.

(a)

Average life

એવરેજ લાઈફ

(b)

Life of bearing

બેરીંગની લાઈફ

(c)

Rating life

રેટિંગ લાઈફ

(d)

None of these

આપેલમાંથી કોઈ નહી

Answer:

Option (b)

18.

The number of revolutions (or hours) that 90% identical bearing will complete or exceed before the first evidence of fatigue develops is known as

ફટિંગ થતા પહેલા 90 ટકા જેટલા બેરીંગ આંટા પુરા કરે અથવા તો જેટલા કલાકો કામ કરે તેને  _______ કહે છે. 

(a)

Average life

એવરેજ લાઈફ

(b)

Life of bearing

બેરીંગ લાઈફ

(c)

Rating life

રેટિંગ લાઈફ

(d)

None of these

આપેલમાંથી કોઈ નહી

Answer:

Option (c)

19.

Average life of bearing is

બેરીંગની એવરેજ લાઈફ એ 

(a)

Rating life × 10

(b)

Rating life × 5

(c)

Rating life/5

(d)

None of these

Answer:

Option (b)

20.

1 million revolution =

(a)

103 revolution

(b)

104 revolution

(c)

106 revolution

(d)

109 revolution

Answer:

Option (c)

Showing 11 to 20 out of 22 Questions