Manufacturing Engineering - III (3351903) MCQs

MCQs of Gear manufacturing and finishing processes

Showing 1 to 10 out of 23 Questions
1.

Gears can be best produced on mass production by ?

મોટા પ્રમાણમાં ગિયર્સનું ઉત્તમ ઉત્પાદન કરી શકાય છે?

(a)

Shapping

શેપીગ 

(b)

Casting

કાસ્ટિંગ 

(c)

Forming

ફોર્મિંગ 

(d)

Hobbing

હોબીંગ 

Answer:

Option (d)

2.

Internal gears can be made by?

આંતરિક ગિયર્સ દ્વારા બનાવી શકાય છે?

(a)

Hobbing

હોબીંગ 

(b)

Shapping with pinion cutter

શેપિંગ વિથ પીનીયન ગીયર 

(c)

Shapping with rack cutter

શેપિંગ વિથ રેક કટર

(d)

Milling

મીલીંગ 

Answer:

Option (b)

3.

In gear hobbing?

હોબીંગ ગિયર કટીંગમાં?

(a)

Only hob rotates

ફક્ત હોબ ફરે છે

(b)

Only gear blank rotates

ફક્ત ગિયર બ્લેન્ક  ફરે છે

(c)

Both hob rotates & gear blank rotates

બંને હોબ અને ગિયર બ્લેન્ક ફરે છે

(d)

Neither hob rotates nor gear blank rotates

ન તો હોબ ફરે છે અને ના તો  ગિયર બ્લેન્ક ફરે છે

Answer:

Option (c)

4.

Hobbing process is also used for which of the following application ?

હોબીંગ પ્રક્રિયા નીચેનામાંથી કઈ એપ્લિકેશન માટે વપરાય છે?

(a)

Punching

પંચિંગ 

(b)

Metal bending

મેટલ બેન્ડીંગ 

(c)

Rust removal

રસ્ટ રીમુવલ 

(d)

Sprocket cutting

સ્પ્રોકેટ કટિંગ 

Answer:

Option (d)

5.

Hobbing is a special type of which machine ?

હોબ્બીંગ એ કઈ ટાઇપ નું મશીન છે ?

(a)

Drilling

ડ્રીલીંગ 

(b)

Milling

મીલીંગ 

(c)

Grinding

ગ્રાઈન્ડીંગ

(d)

Casting

કાસ્ટિંગ 

Answer:

Option (b)

6.

Which of the following is a gear finishing operation _____ ?

નીચેનામાંથી કઈ ગિયર ફિનિશિંગ પ્રક્રિયા  _____ છે?

(a)

Milling

મીલીંગ 

(b)

Hobbing

હોબીંગ 

(c)

Shaving & Burnishing

શેવિંગ અને બર્નીશીનગ 

(d)

None of the mentioned

એક પણ નહિ 

Answer:

Option (c)

7.

The radial distance between the pitch circle and the addendum circle is ?

પીચ સર્કલ અને એડેન્ડેડમ સર્કલ વચ્ચેના અંતરને કહેવામાં આવે છે ?

(a)

Addendum

એડેન્ડેડમ

(b)

Dedendum

ડીડેન્ડેડમ

(c)

Pitch

પીચ 

(d)

Width of tooth

ટૂથ ની પહોળાઈ 

Answer:

Option (a)

8.

How to measured pitch circle ?

પીચ સર્કલ ડાયામીટર કઈ રીતે માપી શકાય છે ?

(a)

Pc=πDN

(b)

Pc=DN

(c)

Pc=πN

(d)

Pc=πD2N

Answer:

Option (a)

9.

Module is a ratio of pitch circle diameter to the number of teeth on gear is ?

પીચ સર્કલ ડાયામીટર અને નંબર ઓફ ટૂથ ના ગુળોતર ને મોડ્યુલ કહેવામાં આવે છે ?

(a)

True 

સાચું 

(b)

False

ખોટું 

Answer:

Option (a)

10.

The equation of module is  ?

મોડ્યુલ શોધવાનું સમીકરણ છે ?

(a)

M=DN

(b)

M=PN

(c)

M= ND

(d)

M=NP

Answer:

Option (a)

Showing 1 to 10 out of 23 Questions