Manufacturing Engineering - III (3351903) MCQs

MCQs of Broaching, jig boring and special purpose machine (SPM) tools

Showing 1 to 9 out of 9 Questions
1.

Generally all the horizontal broaching machines are of  ________ type machines.

સામાન્ય રીતે બધી આડા (horizontal) બ્રોચીંગ મશીનો ________ પ્રકારના હોય છે.

(a)

Pull

ખેંચો (પુલ)

(b)

Push

પુશ 

(c)

Pull & Push

પુલ અને પુશ 

Answer:

Option (a)

2.

Vertical broaching machine are ________ type of machines?

વર્ટિકલ બ્રોચિંગ મશીન ________ પ્રકારના મશીનો છે?

(a)

Pull

પુલ

(b)

Push

પુશ

(c)

Pull & Push

પુલ અને પુશ

Answer:

Option (c)

3.

Selection criteria for broaching machines ?

બ્રોચીંગ મશીનો માટે પસંદગીના માપદંડ?

(a)

Types of material & geometrical workpiece

સામગ્રી અને ભૌમિતિક વર્કપીસના પ્રકારો

(b)

Volume of the workpiece

વર્કપીસનું વોલ્યુમ

(c)

Rigidity required for the removal of metal

ધાતુને દૂર કરવા માટે કઠોરતા જરૂરી છે

(d)

All of the mentioned

ઉલ્લેખિત બધા

Answer:

Option (d)

4.

VPU-5-54 for specifying broaching machine ?

VPU-5-54 એ ક્યાં બ્રોચિંગ મશીન ને સ્પેસીફાઈ કરે છે ? 

(a)

Vertical broaching machine- 5 tonne capacity - 54 inches stroke length

વર્ટીકલ બ્રોચિંગ મશીન - 5 ટન કેપેસીટી - 54 ઇંચ સ્ટ્રોક લેન્થ 

(b)

Vertical broaching machine- 50 tonne capacity - 54 inches stroke length

વર્ટીકલ બ્રોચિંગ મશીન - 50  ટન કેપેસીટી - 54 ઇંચ સ્ટ્રોક લેન્થ 

(c)

Vertical broaching machine- 5 tonne capacity - 540inches stroke length

વર્ટીકલ બ્રોચિંગ મશીન - 5 ટન કેપેસીટી - 540  ઇંચ સ્ટ્રોક લેન્થ 

(d)

All of the mentioned

બધા જ 

Answer:

Option (a)

5.

In broaching machine is broach is pulled or pushed in the work surface is called _____ ?

બ્રોચિંગ મશીન માં બ્રોચ ટૂલ સપાટી પર આગળ અને પાછળ  થાય છે તેને કહેવામાં આવે છે ?

(a)

Cutting speed

કટિંગ સ્પીડ 

(b)

Feed

ફીડ 

(c)

Depth of cut

ડેપ્થ ઓફ કટ 

(d)

Uncut

અનકટ 

Answer:

Option (a)

6.

Forced required for round broaching ?

રાઉન્ડ બ્રોચિંગ માટે કેટલા ફોર્સ જોશે એ સેના દ્વારા શોધી શકાય છે ?

(a)

F=Ks ×πD×C×K

(b)

F=Ks×D×C×K

(c)

F=K3 ×πD×C×K

(d)

F=Ks ×πD×S×K

Answer:

Option (a)

7.

Power required for broaching ?

બ્રોચિંગ માટેનો જરૂરી પાવર સેના દ્વારા શોધી શકાય છે ?

(a)

P=F×V60×1000

(b)

P=F×V60×10000

(c)

P=F×V160×1000

(d)

P=F×P60×1000

Answer:

Option (a)

8.

Broaching tool depended upon ?

બ્રોચિંગ ટૂલ કોના પર આધાર રાખે છે ?

(a)

Based on type of operation

કઈ પ્રકારનું ઓપરેશન કરવાનું છે 

(b)

As per method of operation

કઈ મેથડ ઓપરેશન કરવાનું છે 

(c)

As per construction

કઈ પ્રકારનું બંધારણ છે 

(d)

All of mentioned

આપેલ બધા જ 

Answer:

Option (d)

9.

can we given broaching allowance with this equation 0.005D + 0.1to0.2L

શું આપણે બ્રોચિંગ માં છૂટછાટ આ સમીકરણ થી આપી શકી છી  0.005D + 0.1to0.2L  

(a)

Yes

હા 

(b)

No

ના 

Answer:

Option (a)

Showing 1 to 9 out of 9 Questions