Industrial Engineering (3351904) MCQs

MCQs of Work Study

Showing 41 to 50 out of 67 Questions
41.

For a 60-80 rating scale, which rating is alloted for a activity undertaken by skilled worker at more speed, confidence and full capacity?

60-80 રેટિંગ સ્કેલ માટે, કુશળ કાર્યકર દ્વારા વધુ ગતિ, આત્મવિશ્વાસ અને સંપૂર્ણ ક્ષમતા પર કરવામાં આવતી પ્રવૃત્તિ માટે કઇ રેટિંગ ફાળવવામાં આવે છે?

(a)

0

(b)

40

(c)

100

(d)

60

Answer:

Option (c)

42.

For a 100-133 rating scale, which rating is alloted for No activity?

100-133 રેટિંગ સ્કેલ માટે, કોઈ પ્રવૃત્તિ ના થઇ હોય એ માટે કઇ રેટિંગ ફાળવવામાં આવે છે?

(a)

0

(b)

40

(c)

100

(d)

67

Answer:

Option (a)

43.

For a 75-100 rating scale, which rating is alloted for Very slow, without interest and activity done while sleeping?

75-100 રેટિંગ સ્કેલ માટે, આત્મવિશ્વાસ વિના, ખૂબ ધીમું કાર્ય કરવા માટે કઇ રેટિંગ ફાળવવામાં આવે છે?

(a)

0

(b)

50

(c)

100

(d)

125

Answer:

Option (b)

44.

Basic Time =

મૂળ સમય =

(a)

Observed Time X ( Rating of Worker + Standard Rating)

અવલોકન કરેલ સમય X (કામદારની રેટિંગ + પ્રમાણિત રેટિંગ)

(b)

Observed Time X ( Rating of Worker - Standard Rating)

અવલોકન કરેલ સમય X (કામદારની રેટિંગ - પ્રમાણિત રેટિંગ)

(c)

Observed Time X ( Rating of Worker / Standard Rating)

અવલોકન કરેલ સમય X (કામદારની રેટિંગ / પ્રમાણિત રેટિંગ)

(d)

Observed Time X ( Rating of Worker X Standard Rating)

અવલોકન કરેલ સમય X (કામદારની રેટિંગ X પ્રમાણિત  રેટિંગ)

Answer:

Option (c)

45.

Basic Time =

મૂળ સમય =

(a)

(Observed Rating X Observed Time) / Standard Time

(અવલોકન રેટિંગ X અવલોકન સમય) / પ્રમાણિત સમય

(b)

(Observed Rating X Observed Time) X Standard Time

(અવલોકન રેટિંગ X અવલોકન સમય) X પ્રમાણિત સમય

(c)

(Observed Rating / Observed Time) / Standard Time

(અવલોકન રેટિંગ / અવલોકન સમય) / પ્રમાણિત સમય

(d)

(Observed Rating / Observed Time) X Standard Time

(અવલોકન રેટિંગ / અવલોકન સમય) X પ્રમાણિત સમય

Answer:

Option (a)

46.

What it relaxation allowance?

છૂટછાટ અલાઉન્સ શું છે?

(a)

Time intended to provide workers an opportunity to recover from the physical effect of carrying out specified work

કાર્યકરને નિશ્ચિત કાર્ય પૂરું પાડવાની શારીરિક અસરમાંથી સાજા થવાની તક આપવા માટે આપવામાં આવતો સમય

(b)

Time provided to the worker for his personnel needs

કાર્યકરને તેની વ્યક્તિગત જરૂરિયાતો માટે પૂરો પાડવામાં આવતો સમય

(c)

Time intended to provide workers an opportunity to recover from the physiological & psychological effects of the fatigue caused by carrying out a specified task under specified conditions

કાર્યરતને શરતો હેઠળ ચોક્કસ કાર્ય કરીને લીધે થતી થાકની શારીરિક અને માનસિક અસરોમાંથી સાજા થવાની તક પુરી પાડવાનો સમય

(d)

Time provided for lunch and tea break.

લંચ અને ચાના વિરામ માટે પૂરો પાડવામાં આવતો સમય

Answer:

Option (a)

47.

What it Personal Need allowance?

વ્યક્તિગત જરૂરિયાત અલાઉન્સ શું છે?

(a)

Time intended to provide worker an opportunity to recover from physical effect of carrying out a specified work.

કાર્યકરને નિશ્ચિત કાર્ય પૂરું પાડવાની શારીરિક અસરમાંથી સાજા થવાની તક આપવા માટે આપવામાં આવતો સમય

(b)

Time provided to the worker for his personnel needs

કાર્યકરને તેની વ્યક્તિગત જરૂરિયાતો માટે પૂરો પાડવામાં આવતો સમય

(c)

Time intended to provide worker an opportunity to recover from physiological & psychological effects of the fatigue caused by carrying out a specified task under specified conditions.

કાર્યકરને શરતો હેઠળ ચોક્કસ કાર્ય કરીને લીધે થતી થાકની શારીરિક અને માનસિક અસરોમાંથી સાજા થવાની તક પુરી પાડવાનો સમય

(d)

Time provided for lunch and tea breaks.

લંચ અને ચાના વિરામ માટે પૂરો પાડવામાં આવતો સમય

Answer:

Option (b)

48.

What it Fatigue allowance?

થાક અલાઉન્સ શું છે?

(a)

Time intended to provide worker an opportunity to recover from physical effect of carrying out a specified work

કાર્યકરને નિશ્ચિત કાર્ય પૂરું પાડવાની શારીરિક અસરમાંથી સાજા થવાની તક આપવા માટે આપવામાં આવતો સમય

(b)

Time intended to provide worker an opportunity to recover from physiological & psychological effects of the fatigue caused by carrying out a specified task under specified conditions

કાર્યકરને શરતો હેઠળ ચોક્કસ કાર્ય કરીને લીધે થતી થાકની શારીરિક અને માનસિક અસરોમાંથી સાજા થવાની તક પુરી પાડવાનો સમય

(c)

Time provided to the worker for his personnel needs

કાર્યકરને તેની વ્યક્તિગત જરૂરિયાતો માટે પૂરો પાડવામાં આવતો સમય

(d)

Time provided for lunch and tea break

લંચ અને ચાના વિરામ માટે પૂરો પાડવામાં આવતો સમય

Answer:

Option (b)

49.

What it Process allowance?

પ્રક્રિયા અલાઉન્સ શું છે?

(a)

Time intended to provide worker an opportunity to recover from physical effect of carrying out a specified work.

કાર્યકરને નિશ્ચિત કાર્ય પૂરું પાડવાની શારીરિક અસરમાંથી સાજા થવાની તક આપવા માટે આપવામાં આવતો સમય

(b)

Time provided to the worker for his personnel needs

કાર્યકરને તેની વ્યક્તિગત જરૂરિયાતો માટે પૂરો પાડવામાં આવતો સમય

(c)

Time intended to provide worker an opportunity to recover from physiological & psychological effects of the fatigue caused by carrying out a specified task under specified conditions.

કાર્યરતને શરતો હેઠળ ચોક્કસ કાર્ય કરીને લીધે થતી થાકની શારીરિક અને માનસિક અસરોમાંથી સાજા થવાની તક પુરી પાડવાનો સમય

(d)

Time provided for shut down and start up.

શટ ડાઉન અને સ્ટાર્ટ અપ કરવા માટેનો સમય

Answer:

Option (d)

50.

Work Content =

વર્ક કન્ટેન્ટ =

(a)

Basic Time - Relaxation Allowance - Incidental Allowance

મૂળ સમય - રાહત અલાઉન્સ - આકસ્મિક અલાઉન્સ

(b)

Basic Time + Relaxation Allowance + Incidental Allowance

મૂળ સમય + રાહત અલાઉન્સ+ આકસ્મિક અલાઉન્સ

(c)

Standard Time + Relaxation Allowance + Incidental Allowance

પ્રમાણિત સમય + રાહત અલાઉન્સ + આકસ્મિક અલાઉન્સ

(d)

Standard Time - Relaxation Allowance - Incidental Allowance

પ્રમાણિત સમય - રાહત અલાઉન્સ - આકસ્મિક અલાઉન્સ

Answer:

Option (b)

Showing 41 to 50 out of 67 Questions