Industrial Engineering (3351904) MCQs

MCQs of Work Study

Showing 11 to 20 out of 67 Questions
11.

What is the objective of outline process chart?

પ્રોસેસ ચાર્ટનો ઉદ્દેશ શું છે?

(a)

It helps in deciding whether more or further detailed record is needed.

વધુ વિગતવાર રેકોર્ડની જરૂર છે કે કેમ તે નક્કી કરવામાં મદદ કરે છે.

(b)

It shows clearly the relation between the parts & materials entering the final assembly.

તે ફાઈનલ એસેમ્બલીમાં પ્રવેશતા ભાગો અને સામગ્રી વચ્ચેનો સ્પષ્ટ સંબંધ દર્શાવે છે.

(c)

It gives the idea of production process at a glance.

તે એક નજરમાં ઉત્પાદન પ્રક્રિયાનો વિચાર આપે છે.

(d)

None of the above

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (d)

12.

Which is a type of flow process chart?

નીચેના પૈકી કયો ફ્લો પ્રક્રિયા ચાર્ટ છે?

(a)

Man Type

મેન પ્રકાર

(b)

Material Type

સામગ્રી પ્રકાર

(c)

Equipment Type

સાધનનો પ્રકાર

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

13.

Which informations are shown in flow process chart?

ફ્લો પ્રક્રિયા ચાર્ટમાં કઈ માહિતી બતાવવામાં આવે છે?

(a)

Type of flow process chart

ફ્લો પ્રક્રિયા ચાર્ટનો પ્રકાર

(b)

Information of the person producing the chart

ચાર્ટ બનાવતી વ્યક્તિની માહિતી

(c)

Different stages & their time involved in the process.

પ્રક્રિયામાં સામેલ વિવિધ તબક્કાઓ અને તેમનો સમય

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

14.

Which of the following is not a type of activity in the process chart?

પ્રક્રિયા ચાર્ટમાં નીચેનીમાંથી કયો પ્રવૃત્તિનો પ્રકાર નથી?

(a)

Make Ready Activity

તૈયાર કરો પ્રવૃત્તિ 

(b)

Do Operation Activity

ઓપરેશન કરો પ્રવૃત્તિ 

(c)

Critical Activity

ક્રીટીકલ પ્રવૃત્તિ

(d)

Put Away Activity

પુટ અવે પ્રવૃત્તિ

Answer:

Option (c)

15.

What is the use of flow diagram?

ફ્લો ડાયાગ્રામનો ઉપયોગ શું છે?

(a)

It gives diagrammatical visualization

તે ડાયાગ્રામેટિકલ વિઝ્યુલાઇઝેશન આપે છે

(b)

It is used to know whether the material flow in forward or backward direction

તે એ જાણવામાં વપરાય છે કે સામગ્રી આગળ અથવા પાછળની દિશામાં વહે છે કે નહીં

(c)

It helps to achieve effective plant layout

તે પ્લાન્ટના અસરકારક લેઆઉટને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

16.

What is the objective of man-machine chart?

મેન-મશીન ચાર્ટનો ઉદ્દેશ શું છે?

(a)

To detect the period of idleness on the part of men and machines

માણસો અને મશીનોના ભાગમાં નિષ્ક્રિય સમયગાળો શોધવા માટે

(b)

To determine the number of machines which an operator should be able to look after.

ઓપરેટર કેટલા મશીનની દેખરેખ રાખી શકે છે તે જાણવા માટે

(c)

To organise teams of workers on mass production work.

મોટા પાયે ઉત્પાદન કાર્ય પર કામદારોની ટીમોનું આયોજન કરવા માટે

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

17.

What is not the use of man and machine chart?

મેન અને મશીન ચાર્ટનો ઉપયોગ શું છે?

(a)

To know how much work is done by machine in comparison to worker.

કામદારની તુલનામાં મશીન દ્વારા કેટલું કામ કરવામાં આવે છે તે જાણવા માટે

(b)

To find the possibility for reducing production time

ઉત્પાદનનો સમય ઘટાડવાની સંભાવના શોધવા માટે

(c)

To find the possibility for reducing idle time of the operator

ઓપરેટરનો નિષ્ક્રિય સમય ઘટાડવાની સંભાવના શોધવા માટે

(d)

To know how much work is done by the operator in comparison to machine

મશીનની તુલનામાં ઓપરેટર દ્વારા કેટલું કામ કરવામાં આવે છે તે જાણવા માટે

Answer:

Option (b)

18.

Which of the following is not the example of a string diagram activity?

નીચેનામાંથી કયું સ્ટ્રીંગ ડાયાગ્રામ પ્રવૃત્તિનું ઉદાહરણ નથી?

(a)

An operator is looking after more than one machine

ઓપરેટર એક કરતા વધારે મશીનનું ધ્યાન રાખે છે

(b)

In restaurants where different persons are serving different tables

રેસ્ટોરન્ટ્સમાં જ્યાં વિવિધ વ્યક્તિઓ વિવિધ ટેબલ પીરસે છે

(c)

When a team of workers is working at a place

જે સ્થળે કામદારોની ટીમ કાર્યરત હોય

(d)

Comparing the different plants 

વિવિધ પ્લાન્ટની તુલના કરવા

Answer:

Option (d)

19.

Which is not a use of string diagram?

સ્ટ્રીંગ ડાયાગ્રામનો ઉપયોગ નીચેના પૈકી કયો નથી?

(a)

It is helpful to know number of movement of operator in the plant.

પ્લાન્ટમાં ઓપરેટરની મુવમેન્ટની સંખ્યા જાણવા માટે તે મદદરૂપ છે.

(b)

How much movements of materials is there in the plant can be known from this diagram.

પ્લાન્ટમાં સામગ્રીની કેટલી મુવમેન્ટ છે તે આ ડાયાગ્રામમાંથી જાણી શકાય છે.

(c)

more suitable & economical method can be found by studying this diagram.

આ ડાયાગ્રામનો અભ્યાસ કરીને વધુ યોગ્ય અને આર્થિક પદ્ધતિ શોધી શકાય છે.

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

20.

Which is not a primary question in Questioning Technique?

પ્રશ્નાર્થ તકનીકનો મુખ્ય પ્રશ્ન નીચેના પૈકી કયો નથી?

(a)

Why is it done that way?

તે શા માટે આ રીતે કરવામાં આવે છે?

(b)

Where is it being Done?

તે કઈ જગ્યા એ થઇ રહ્યું છે?

(c)

Who is doing it?

કોણ તે કામ કરે છે?

(d)

What is Actually Done?

ખરેખર શું થઇ રહ્યું છે?

Answer:

Option (a)

Showing 11 to 20 out of 67 Questions