Industrial Engineering (3351904) MCQs

MCQs of Statistical Quality Control (SQC)

Showing 21 to 30 out of 32 Questions
21.

Why are larger lots preferred over smaller lots in the case of acceptance sampling?

સ્વીકૃતિના નમૂના લેવાના કિસ્સામાં નાના લોટ કરતા મોટા શા માટે પસંદ કરવામાં આવે છે?

(a)

Because it’s economical

કારણ કે તે આર્થિક રીતે સસ્તી છે

(b)

Because it is costly

કારણ કે તે મોંઘુ પડે છે

(c)

Because it is time-consuming

કારણ કે તે સમય માંગી લે છે

(d)

Because it is complicated to sample larger lots

કારણ કે તે મોટા લોટના નમૂના માટે જટિલ છે

Answer:

Option (a)

22.

Which is most economical of these?

આમાંથી કઈ યોજના સૌથી વધુ આર્થિક રીતે સસ્તી છે?

(a)

Single sampling plan

સિંગલ સેમ્પલીંગ પ્લાન

(b)

Double-sampling plan

ડબલ સેમ્પલીંગ પ્લાન

(c)

Multiple-sampling plan

મલ્ટીપલ સેમ્પલીંગ પ્લાન

(d)

100% sampling

100% સેમ્પલીંગ

Answer:

Option (a)

23.

How many sampling plans are there in the case of acceptance sampling?

સ્વીકૃતિના નમૂના લેવાના કિસ્સામાં કેટલી યોજનાઓ હોય છે?

(a)

1

(b)

2

(c)

3

(d)

5

Answer:

Option (c)

24.

What is done in single sampling plan?

સિંગલ સેમ્પલીંગ પ્લાનમાં શું કરવામાં આવે છે?

(a)

Only one unit is checked

ફક્ત એક એકમની તપાસ કરવામાં આવે છે

(b)

Only the first lot is checked 100%

ફક્ત પ્રથમ લોટ 100% તપાસવામાં આવે છે

(c)

Only n samples of 1 unit are checked

ફક્ત 1 એકમના n નમૂનાઓ જ તપાસવામાં આવે છે

(d)

Only one sample of n units is checked

n એકમોના માત્ર એક જ નમૂનાની ચકાસણી કરવામાં આવે છે

Answer:

Option (d)

25.

Double-sampling plan is __________

ડબલ-સેમ્પલીંગ પ્લાનમાં __________ છે.

(a)

Only 2 units are checked

ફક્ત 2 એકમો જ તપાસવામાં આવે છે

(b)

Only the first and last lot is checked 100%

ફક્ત પ્રથમ અને છેલ્લું લોટ 100% ચકાસાયેલ છે

(c)

Only two samples of n units are checked (necessarily)

N એકમોના ફક્ત બે (જરૂરી)નમૂનાઓ તપાસવામાં આવે છે 

(d)

Only two samples of n units are checked (conditionally)

N યુનિટના ફક્ત બે (શરતી રીતે) નમૂનાઓ તપાસવામાં આવ્યા છે

Answer:

Option (d)

26.

Which of the following is not an objective of control chart?

નીચેનામાંથી કયો કંટ્રોલ ચાર્ટનો ઉદ્દેશ નથી?

(a)

To ascertain product quality

ઉત્પાદનની ગુણવત્તાની ખાતરી કરવા માટે

(b)

To find and remove the causes of the process which is not under control.

પ્રક્રિયા જે નિયંત્રણ હેઠળ નથી તેના કારણોને શોધવા અને દૂર કરવા 

(c)

To obtain information to decide whether to change the method of insection

ઇન્સેક્શનની પદ્ધતિમાં ફેરફાર કરવો કે નહીં તે નક્કી કરવાની માહિતી મેળવવા માટે

(d)

None of the mentioned

ઉલ્લેખિત એકપણ નહિ

Answer:

Option (d)

27.

In which type of variation the readings are alternately moving up and down in a cyclic manner?

કયા પ્રકારનાં વેરિયેશનમાં રીડિંગ્સ વૈકલ્પિક રીતે ઉપર અને નીચે આગળ વધી રહ્યા હોય છે?

(a)

Trend

ટ્રેન્ડ

(b)

Cyclic Variation

ચક્રીય ભિન્નતા

(c)

Stratification

સ્તરીકરણ

(d)

Extreme Variation

એક્સ્ટ્રીમ ભિન્નતા

Answer:

Option (b)

28.

What is the full form of IQL?

IQLનું પૂર્ણ નામ શું છે?

(a)

Indifferent Quantity Level

ઇનડિફરન્ટ ક્વોન્ટીટી લેવલ

(b)

Independent Quantity Level

ઇનડિપેન્ડંટ ક્વોન્ટીટી લેવલ

(c)

Indifferent Quality Level

ઇનડિફરન્ટ ક્વોલીટી લેવલ

(d)

Independent Quality Level

ઇનડિપેન્ડંટ ક્વોલીટી લેવલ

Answer:

Option (c)

29.

Blowholes in castings are called as

કાસ્ટિંગમાં બ્લો હોલ્સને __________ કહેવામાં આવે છે

(a)

Variable Quality

ચલ ગુણવત્તા

(b)

External Quality

બાહ્ય ગુણવત્તા

(c)

Attibute Quality

એટ્રીબ્યુટ ગુણવત્તા

(d)

Internal Quality

આંતરિક ગુણવત્તા

Answer:

Option (c)

30.

Tensile Strength of any metal is called as

કોઈપણ ધાતુની તનાવની શક્તિને ___________કહેવામાં આવે છે

(a)

Variable Quality

ચલ ગુણવત્તા

(b)

External Quality

બાહ્ય ગુણવત્તા

(c)

Non - variable Quality

બિન-ચલ ગુણવત્તા

(d)

Total Quality

કુલ ગુણવત્તા

Answer:

Option (a)

Showing 21 to 30 out of 32 Questions