Estimating, Costing and Contracting (3351905) MCQs

MCQs of Introduction

Showing 1 to 10 out of 35 Questions
1.

____ is the determination of an actual cost of an article, after adding different expenses incurred in various departments.

____ એટલે વિવિધ ડીપાર્ટમેન્ટમા કરવામાં આવતા વિવિધ ખર્ચ ઉમેર્યા પછી, કોઈ પ્રોડક્ટની વાસ્તવિક કિંમત નક્કી કરવી.

(a)

Estimating

એસ્ટીમેટીંગ

(b)

Cost Estimating

કોસ્ટ એસ્ટીમેટીંગ

(c)

Costing

કોસ્ટિંગ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

2.

____ is an art of finding the cost which is likely to incurred on the production of an article before it is actually manufactured.

_____ એ પ્રોડક્ટનુ ઉત્પાદન કરતા પેહલા તેના પર થતા ખર્ચને શોધવાની કળા છે.

(a)

Estimating

એસ્ટીમેટીંગ

(b)

Contracting

કોન્ટ્રાકટીંગ

(c)

Costing

કોસ્ટિંગ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (a)

3.

From which of the following is the need of costing.

નીચેનામાંથી કઈ કોસ્ટિંગની જરૂરિયાત છે.

(a)

To fix the selling price of the product.

પ્રોડક્ટની સેલિંગ પ્રાઈઝ નક્કી કરવા.

(b)

To help in preparation of financial statement.

ફાઈનાન્સિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં મદદ કરવા માટે.

(c)

Both (A) & (B)

બંને (A) અને (B)

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી.

Answer:

Option (c)

4.

From which of the following is the importance of costing.

નીચેનામાંથી કઈ કોસ્ટિંગની અગત્યતા છે.

(a)

It provides standard costing.

તે પ્રમાણભૂત કિંમત પૂરી પાડે છે.

(b)

To determine the exact cost of article.

આર્ટીકલની ચોક્કસ કિંમત નક્કી કરવા માટે

(c)

Both (A) & (B)

બંને  (A) અને (B)

(d)

None of the above

Answer:

Option (c)

5.

From which of the following is the purpose of estimating.

નીચેનામાંથી ક્યો એસ્ટીમેટીંગનો હેતુ છે.

(a)

To determine cost of tools, equipment etc.

ટુલ્સ, સાધનો વગેરે ની કોસ્ટ નક્કી કરવી.

(b)

To determine the selling price of the product.

પ્રોડક્ટની સેલિંગ પ્રાઈઝ નક્કી કરવી.

(c)

To help in modification of design.

ડીઝાઇનમા સુધારો કરવામાં મદદ કરવી.

(d)

All of the above

ઉપરોક્ત બધા

Answer:

Option (d)

6.

From which of the following is not the quality of an estimator.

નીચેનામાંથી કઈ એસ્ટીમેટરની લાયકાત નથી.

(a)

Read and understands drawings and blue prints.

ડ્રોઈંગસ અને બ્લુપ્રિન્ટ્સ વાંચવા અને સમજવા.

(b)

Don’t need technically qualified peson.

ટેક્નીક્લી કવોલિફાઇડ વ્યક્તિની જરૂર નથી.

(c)

Good knowledge of wedge rates of all type of workers.

કારીગરોના વેતન દરોનું જ્ઞાન હોવું જોઈએ.

(d)

All of the above

ઉપરોક્ત બધા

Answer:

Option (b)

7.

Estimation is aimed to calculate the probable cost of the product before the manufacturing starts.

એસ્ટીમેટીંગએ ઉત્પાદન શરૂ થાય તે પહેલાં ઉત્પાદનની સંભવિત કિંમતની ગણતરી કરવાનો અંદાજ છે.

(a)

False

ખોટું

(b)

True

સાચું

Answer:

Option (b)

8.

Estimating is the determination of actual cost of the product by adding various elements of expenses incurred.

એસ્ટીમેટીંગએ છે કે ખર્ચના વિવિધ ઘટકો ઉમેરીને ઉત્પાદનની વાસ્તવિક કિંમત નક્કી કરવી.

(a)

False

ખોટું

(b)

True

સાચું

Answer:

Option (a)

9.

Estimator is basically an engineer and costing is done by accountants.

એસ્ટીમેટરએ મૂળભૂત રીતે એન્જિનિયર છે અને કોસ્ટિંગ એકાઉન્ટન્ટ્સ દ્વારા કરાવવામાં આવે છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

10.

From which of the following is basic element of cost .

નીચેનામાંથી ક્યો કોસ્ટનો મૂળભૂત ઘટક છે.

(a)

Production cost

પ્રોડક્સન કોસ્ટ

(b)

Material cost

મટીરીયલ કોસ્ટ

(c)

Transportation cost

ટ્રાન્સપોર્ટેસન કોસ્ટ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (b)

Showing 1 to 10 out of 35 Questions