Estimating, Costing and Contracting (3351905) MCQs

MCQs of Break even analysis

Showing 1 to 10 out of 15 Questions
1.

____ is a graphical presentation of the relationship between the costs and income at a given time.

____ એ આપેલા સમયે ખર્ચ અને આવક વચ્ચેના સંબંધની ગ્રાફિકલ રજૂઆત છે.

(a)

Profit-volume ratio

પ્રોફીટ-વોલ્યુમ રેશિયો

(b)

Break even chart

બ્રેક ઇવન ચાર્ટ

(c)

Bar chart

બાર ચાર્ટ

(d)

Margin of safety

માર્જીન ઓફ સેફટી

Answer:

Option (b)

2.

In break even chart where the fixed cost line and sales revenue line intersect each other is called break-even point.

બ્રેક ઇવન ચાર્ટમા જ્યાં ફિક્સ્ડ કોસ્ટની લાઈન અને વેરીએબલ કોસ્ટની લાઈન એકબીજાને છેદે છે તે પોઈન્ટને બ્રેક ઇવન પોઈન્ટ કહે છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

3.

At break-even point is a point at which neither a profit is made nor a loss is incurred.

બ્રેક ઇવન પોઈન્ટએ એવો પોઈન્ટ છે કે જ્યાં પ્રોફીટ કે લોસ થતો નથી.

(a)

False

ખોટું

(b)

True

સાચું

Answer:

Option (b)

4.

Total cost is the addition of ____ and ____.

ટોટલ કોસ્ટ એ  ____ અને ____ સરવાળો છે.

(a)

Direct overhead and indirect overhead

ડાયરેક્ટ ઓવરહેડ અને ઇનડાયરેક્ટ ઓવરહેડ

(b)

Material cost and labour cost

મટીરીયલ કોસ્ટ અને લેબર કોસ્ટ

(c)

Fixed cost and variable cost

ફિક્સ્ડ કોસ્ટ અને વેરીએબલ કોસ્ટ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

5.

In break even chart if fixed cost decreases then break even point will move towards____ side

બ્રેક ઇવન ચાર્ટમાં જો ફિક્સ્ડ કોસ્ટ ઓછી થાય તો બ્રેક ઇવન પોઇન્ટ ____ બાજુ તરફ જશે..

(a)

Right side

જમણી બાજું

(b)

Left side

ડાબી બાજું

(c)

Upper side

ઉપરની બાજું

(d)

Downward side

નીચેની બાજું

Answer:

Option (b)

6.

In break even chart if sales revenue increases then break even point will move towards____ side.

બ્રેક ઇવન ચાર્ટમાં જો સેલ્સ રેવન્યુ વધે તો બ્રેક ઇવન પોઇન્ટ ____ બાજુ તરફ જશે.

(a)

Left side

ડાબી બાજું

(b)

Right side

જમણી બાજું

(c)

Upper side

ઉપરની બાજું

(d)

Downward side

નીચેની બાજું

Answer:

Option (a)

7.

From which of the following is the advantage of break even analysis.

નીચેનામથી ક્યો બ્રેક ઇવન ચાર્ટનો ફાયદો છે.

(a)

It helps in taking make or buy decision.

તે બનાવવું કે ખરીદવું નો નિર્ણય લેવામાં મદદ કરે છે.

(b)

It determines the variable cost.

તે વેરીએબલ કોસ્ટ નક્કી કરે છે.

(c)

Both (A) & (B)

બંને (A) અને (B)

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

8.

From which of the following is not the limitation of break even analysis.

નીચેનામાંથી કઈ બ્રેક ઇવન ચાર્ટની મર્યાદા નથી.

(a)

It forecast the profit or loss.

તે નફા અથવા નુકસાનની આગાહી કરે છે.

(b)

It is affected by the changes occurring in the sales price.

સેલિંગ પ્રાઈઝમાં થતા ફેરફારોથી તેની અસર થાય છે.

(c)

Sometimes it is difficult to classify the costs as fixed & variable costs.

કેટલીકવાર કોસ્ટને ફિક્સ્ડ અને વેરીએબલ કોસ્ટ તરીકે વર્ગીકૃત કરવું મુશ્કેલ બને છે.

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એકપણ નહી

Answer:

Option (a)

9.

From which of the following assumption is made in break-even chart.

નીચેનામાંથી કઈ ધારણા બ્રેક ઇવન ચાર્ટમાં કરવામાં આવે છે.

(a)

Cost of production is not remaining constant

પ્રોડક્સન કોસ્ટ અચળ રેહતી નથી.

(b)

Constant selling price

સેલિંગ પ્રાઈઝ અચળ રહે છે.

(c)

Sales revenue is not constant

સેલ્સ રેવન્યુ અચળ નથી

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (b)

10.

In break even chart it is assumed that production is equal to the sales.

બ્રેક-ઇવન ચાર્ટમાં એવી ધારણા કરવામાં આવે છે કે પ્રોડક્સન અને સેલ્સ સરખા છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

Showing 1 to 10 out of 15 Questions