Estimating, Costing and Contracting (3351905) MCQs

MCQs of Cost estimation of welding

Showing 1 to 10 out of 11 Questions
1.

From which of the following is the factor affecting the arc welding cost.

નીચેનામાંથી ક્યુ પરીબળ આર્ક વેલ્ડીંગ કોસ્ટને અસરકર્તા છે.

(a)

Cost of welding electrode

વેલ્ડીંગ ઇલેક્ટ્રોડની કોસ્ટ

(b)

Labour charges

લેબર ચાર્જીસ

(c)

Cost of base plate

બેઝ પ્લેટની કોસ્ટ

(d)

All of above

ઉપરોક્ત બધા

Answer:

Option (d)

2.

From which of the following is the factor affecting the gas welding cost.

નીચેનામાંથી ક્યુ પરીબળ ગેસ વેલ્ડીંગ કોસ્ટને અસરકર્તા છે.

(a)

Cost of oxygen gas

ઓક્સિજન ગેસની કોસ્ટ

(b)

Cost of acetylene gas

 એસીટીલીન ગેસની કોસ્ટ

(c)

Both (A) & (B)

બંને (A) અને (B)

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

3.

Power cost is the product of power consumption and power rate.

પાવર કોસ્ટએ પાવરના વપરાશ અને પાવર રેટનો ગુણાકાર છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

4.

If welding length is 2 meter and welding speed is 10 m/hr , then welding time is ____.

જો વેલ્ડીંગ લંબાઈ 2 મીટર અને વેલ્ડીંગ સ્પીડ 10 m/hr હોય તો વેલ્ડીંગ ટાઇમ ____ થાય.

(a)

0.2 hr

(b)

20 hr

(c)

5 hr

(d)

0.02 hr

Answer:

Option (a)

5.

If welding length is 2 meter, electrode consumption 0.2 kg/meter and cost of electrode is 60 rs/kg, then electrode cost is ____.

જો વેલ્ડીંગ લંબાઈ 2 મીટર, ઇલેક્ટ્રોડ વપરાશ 0.2 kg/meter અને ઇલેક્ટ્રોડ કોસ્ટ 60 rs/kg હોયતો ઇલેક્ટ્રોડ કોસ્ટ ____ થાય.

(a)

20 Rs.

(b)

24 Rs.

(c)

600 Rs.

(d)

6 Rs.

Answer:

Option (b)

6.

If cutting length is 60 meters and cutting speed is 20 meter/hr, then cutting time is ____.

જો કટિંગ લેન્થ 60 મીટર અને કટિંગ સ્પીડ 20 m/hr હોય તો કટિંગ ટાઇમ ____ થાય.

(a)

0.33 hr

(b)

0.66 hr

(c)

3 hr

(d)

1.5 hr

Answer:

Option (c)

7.

If cutting time is 0.5 hr, oxygen consumption is  5 m3/hr and cost of oxygen is 30 Rs./m3, then cost of oxygen is ____.

જો કટિંગ ટાઇમ 0.5 hr, ઓક્સિજન વપરાશ  5 m3/hr અને ઓક્સિજનની કોસ્ટ 30 Rs./m3 હોય તો ઓક્સિજનની કોસ્ટ ____ થાય.

(a)

50 Rs.

(b)

12 Rs.

(c)

300 Rs.

(d)

75 Rs.

Answer:

Option (d)

8.

If welding time is 8 minute and fatigue allowance is 5% , then actual welding time is ____.

જો વેલ્ડીંગ ટાઇમ 8 મિનીટ અને ફટીગ એલાઉન્સ 5% હોય તો એક્ચ્યુઅલ વેલ્ડીંગ ટાઇમ ____ થાય.

(a)

8.2 minute

(b)

8.4 minute

(c)

8 minute

(d)

8.5 minute

Answer:

Option (b)

9.

If welding length is 4 meter, welding speed is 12 meter/hr and operating factor is 60%, then welding time is ____.

જો વેલ્ડીંગ લંબાઈ 4 મીટર, વેલ્ડીંગ સ્પીડ 12 m/hr અને ઓપરેટીંગ ફેક્ટર 60% હોય તો વેલ્ડીંગ ટાઇમ _____ થાય.

(a)

0.2 hr

(b)

0.56 hr

(c)

1.8 hr

(d)

1.5 hr

Answer:

Option (b)

10.

If power consumption  is 4 kwh and power charge is 5 Rs/kwh, then power cost is ____.

જો પાવરનો વપરાશ 4 kwh અને પાવર ચાર્જ 5 Rs/kwh હોય તો પાવર કોસ્ટ ____ થાય.

(a)

30 Rs.

(b)

20 Rs.

(c)

1.25 Rs.

(d)

1.02 Rs.

Answer:

Option (b)

Showing 1 to 10 out of 11 Questions