21. |
Shake allowance is generally not provided on small patterns. શેક એલાઉન્સ સામાન્ય રીતે નાની પેટર્ન પર આપવામાં આવતું નથી.
|
||||
Answer:
Option (a) |
22. |
____ is the weight of stock of material required to produce a forging. ____ એ ફોર્જિંગ બનાવવા માટે જરૂરી મટીરીયલના સ્ટોકનું વજન છે.
|
||||||||
Answer:
Option (c) |
23. |
In ____ heated metal bars is used to cut the in a smithy shop. ____ માં ગરમ કરેલા બાર સ્ટોકને સ્મીથી શોપમાં કટ કરવામાં આવે છે.
|
||||||||
Answer:
Option (d) |
24. |
In drop froging the heated bar stock is shaped by applying impat force. ડ્રોપ ફોર્જીંગમાં ગરમ બાર સ્ટોકને ઈમ્પેક્ટ ફોર્સ આપીને આકાર આપવામાં આવે છે.
|
||||
Answer:
Option (a) |
25. |
Dividing the weight of bar stock by number of pieces obtained by cutting it _____ can be found. બાર સ્ટોકના વજનને તેમાંથી કટિંગ કરેલા પીસીસ વડે ભાંગવાથી ____ મળે છે.
|
||||||||
Answer:
Option (c) |
26. |
In ____ ,reduces & finishes the job to desired shape & size usually either round or hexagonal. ____ માં સામાન્ય રીતે જોબને રાઉન્ડ અથવા ષટકોણીય જોઈતા આકાર અને સાઈઝમાં ઘટાડો અને ફીનીશ કરી મેળવવામાં આવે છે.
|
||||||||
Answer:
Option (b) |
27. |
The connection between the tong hold and the forging is called ____. ટોંગ હોલ્ડ અને ફોર્જીંગ વચ્ચેના જોડાણને ____ કહે છે.
|
||||||||
Answer:
Option (a) |
28. |
Assuming 20 mm wide and 3 cm thick flash all around the periphery of the dies. 20 mm પહોળી અને 3 cm જાડી ફ્લેશ ડાયની પરીમીતીની આજુબાજુ ધારવામાં આવે છે.
|
||||
Answer:
Option (b) |
29. |
Pattern can be made from which of the following material. નીચેનામાંથી ક્યાં મટીરીયલ માંથી પેટર્ન બને છે.
|
||||||||
Answer:
Option (d) |
30. |
____ is the time required for setting, fixing and arranging the tools, machine and equipment. ____ એ ટુલ્સ, મશીન અને સાધનોને સેટ કરવા, ફિક્સિંગ અને ગોઠવવા માટેનો જરૂરી સમય છે.
|
||||||||
Answer:
Option (a) |