Estimating, Costing and Contracting (3351905) MCQs

MCQs of Cost estimation of forging and casting

Showing 1 to 10 out of 30 Questions
1.

____ is the process employed to shape a metal by plastically deforming it.

મેટલને પ્લાસ્ટીકલી ડીફોર્મ કરીને કરવામાં આવતી પ્રક્રિયાને ____ કહે છે.

(a)

Casting

કાસ્ટીંગ

(b)

Forging

ફોર્જીંગ

(c)

Machining

મશીનીંગ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (b)

2.

From the following which is the type of forging.

નીચેનામાંથી ક્યો ફોર્જીંગનો પ્રકાર છે.

(a)

Hand forging

હેન્ડ ફોર્જીંગ

(b)

Metal forging

મેટલ ફોર્જીંગ

(c)

Butt forging

બટ ફોર્જીંગ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી પણ નહી

Answer:

Option (a)

3.

____ is done with the help of hand tools by a blacksmith.

____ એ લુહાર દ્વારા હાથનાં સાધનોની મદદથી કરવામાં આવે છે.

(a)

Drop forging

ડ્રોપ ફોર્જીંગ

(b)

Machine forging

મશીન ફોર્જીંગ

(c)

Press forging

પ્રેસ ફોર્જીંગ

(d)

Hand forging

હેન્ડ ફોર્જીંગ

Answer:

Option (d)

4.

From the following which forging method is used to produce nuts,washers etc.

નીચેનામાંથી કઈ ફોર્જીંગ મેથડનો ઉપયોગ નટ, વોશર્સ વગેરે બનાવવા માટે થાય છે.

(a)

Hand forging

હેન્ડ ફોર્જીંગ

(b)

Machine forging

મશીન ફોર્જીંગ

(c)

Drop forging

ડ્રોપ ફોર્જીંગ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (b)

5.

Form which following is not the type of forging operations.

નીચેનામાંથી ક્યો ફોર્જીંગ ઓપરેશનનો પ્રકાર નથી.

(a)

Drawing down operation

ડ્રોઈંગ ડાઉન ઓપરેશન

(b)

Bending operation

બેન્ડીંગ ઓપરેશન

(c)

Upsetting operation

અપસેટીંગ ઓપરેશન

(d)

Drawing up operation

ડ્રોઈંગ અપ ઓપરેશન

Answer:

Option (d)

6.

Form which following is  the type of forging operations.

નીચેનામાંથી ક્યો ફોર્જીંગ ઓપરેશનનો પ્રકાર છે.

(a)

Drawing down operation

ડ્રોઈંગ ડાઉન ઓપરેશન

(b)

Swaging operation

સ્વેગીંગ ઓપરેશન

(c)

Bending operation

બેન્ડીંગ ઓપરેશન

(d)

All of the above

ઉપરોક્ત બધા

Answer:

Option (d)

7.

Upsetting operation increases the cross-section area of bar-stock.

અપસેટીંગ ઓપરેશનમા બાર સ્ટોકનો ક્રોસ-સેક્સન એરિયા વધે છે.

(a)

False

ખોટું

(b)

True

સાચું

Answer:

Option (b)

8.

In drawing down operation cross-section area of bar-stock increases.

ડ્રોઈંગ ડાઉન ઓપરેશનમા બાર સ્ટોકનો ક્રોસ-સેક્સન એરીયા વધે છે.

(a)

False

ખોટું

(b)

True

સાચું

Answer:

Option (a)

9.

The product of volume of the job is calculated by using the dimensions given in the drawing and density of job material is called ____ of the job.

ડ્રોઈંગમા આપેલા માપની ગણતરી કરી મળેલા જોબના કદ અને ઘનતાનો ગુણાકાર કરી મળે તેને જોબનું ____ કહે છે.

(a)

Net weight

નેટ વેઇટ

(b)

Shape weight

શેપ વેઇટ

(c)

Gross weight

ગ્રોસ વેઇટ

(d)

Consumed material

કન્ઝયુમડ મટીરીયલ

Answer:

Option (b)

10.

____ is the average weight of finished forged parts.

____ એ ફીનીશ્ડ ફોર્જીંગ કરેલા પાર્ટ્સનું એવરેજ વેઇટ છે.

(a)

Consumed material

કન્ઝયુમડ મટીરીયલ

(b)

Shape weight

શેપ વેઇટ

(c)

Gross weight

ગ્રોસ વેઇટ

(d)

Net weight

નેટ વેઇટ

Answer:

Option (d)

Showing 1 to 10 out of 30 Questions