Estimating, Costing and Contracting (3351905) MCQs

MCQs of Cost estimation of forging and casting

Showing 11 to 20 out of 30 Questions
11.

From the following which is the type of loss in forging.

નીચેનામથી ક્યો ફોર્જીંગમા લોસનો પ્રકાર છે.

(a)

Tong loss

ટોંગ લોસ

(b)

Boundary loss

બાઉન્ડ્રી લોસ

(c)

Drawing loss

ડ્રોઈંગ લોસ

(d)

Handle loss

હેન્ડલ લોસ

Answer:

Option (a)

12.

Tong loss is generally taken as 10 to 15 cm.

ટોંગ લોસ સામાન્ય રીતે 10 to 15 cm લેવામાં આવે છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

13.

____ is the loss of material due to surface oxidation in heating and forging.

____ એ હીટિંગ અને ફોર્જિંગમાં સપાટીના ઓક્સિડેશનને લીધે મટીરીયલનો લોસ છે.

(a)

Flash loss

ફ્લેશ લોસ

(b)

Tong loss

ટોંગ લોસ

(c)

Scale loss

સ્કેલ લોસ

(d)

Sprue loss

સ્પ્રુ લોસ

Answer:

Option (c)

14.

____ is also called as cut waste loss.

____ ને કટ વેસ્ટ લોસ પણ કહે છે.

(a)

Tong loss

ટોંગ લોસ

(b)

Flash loss

ફ્લેશ લોસ

(c)

Sprue loss

સ્પ્રુ લોસ

(d)

Shear loss

શીઅર લોસ

Answer:

Option (d)

15.

Shear loss is consider as 5 % of the net weight.

શીઅર લોસ નેટ વેઇટના 5 % લેવામાં આવે છે.

(a)

False

ખોટું

(b)

True

સાચું

Answer:

Option (b)

16.

Sprue loss is consider as 2 to 3 cm of net weight.

સ્પ્રુ લોસ એ નેટ વેઇટના 2 to 3 cm ગણવામાં આવે છે.

(a)

False

ખોટું

(b)

True

સાચું

Answer:

Option (a)

17.

____ is a model of the product to be casted.

____ એ પ્રોડક્ટ કાસ્ટ કરવા માટેનું મોડલ છે.

(a)

Forging

ફોર્જીંગ

(b)

Core

કોર

(c)

Pattern

પેટર્ન

(d)

Drag

ડ્રેગ

Answer:

Option (c)

18.

____ is also called as contraction allowance.

____ ને સંકોચન એલાઉન્સ પણ કહે છે.

(a)

Machining allowance

મશીનીંગ એલાઉન્સ

(b)

Draft allowance

ડ્રાફ્ટ એલાઉન્સ

(c)

Shake allowance

શેઈક એલાઉન્સ

(d)

Shrinkage allowance

સ્રીન્કેજ એલાઉન્સ

Answer:

Option (d)

19.

Machining allowance is generally taken as 3 to 10 mm.

મશીનીંગ એલાઉન્સ સામાન્ય રીતે  3 to 10 mm લેવામાં આવે છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

20.

Distortion allowance is generally provided for ____.

ડીસ્ટોશઁન એલાઉન્સ સામાન્ય રીતે ____ માટે આપવામાં આવે છે.

(a)

Regular casting

રેગ્યુલર કાસ્ટીંગ

(b)

Irregular casting

ઈરરેગ્યુલર કાસ્ટીંગ

(c)

Small casting

સ્મોલ કાસ્ટીંગ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (b)

Showing 11 to 20 out of 30 Questions