Estimating, Costing and Contracting (3351905) MCQs

MCQs of Cost estimation of machined part

Showing 1 to 10 out of 16 Questions
1.

____ can be called as the speed at which the cutting edge of the tool or cutter passes over the material.

જે સ્પીડએ ટુલ અથવા કટરની કટીંગ એજ મટીરીયલ પરથી પસાર થાય છે તેને ____ કહે છે

(a)

Depth of cut

ડેપ્થ ઓફ કટ

(b)

Cutting speed

કટીંગ સ્પીડ

(c)

Feed

ફીડ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (b)

2.

____ is the distance that the tool travels along the job or job travels along the tool for each revolution of the job or the tool.

____ એ અંતર છે જેમાં જોબ અથવા ટુલના દરેક રિવોલ્યુસન માટે ટૂલ જોબ સાથે અથવા જોબ ટુલ સાથે ટ્રાવેલ કરે છે.

(a)

Feed

ફીડ

(b)

Depth of cut

ડેપ્થ ઓફ કટ

(c)

Cutting speed

કટીંગ સ્પીડ

(d)

Approach

એપ્રોચ

Answer:

Option (a)

3.

____ is the difference between the radius of the bar before and after taking the cut.

____ એ કટ લેતા પહેલા અને પછીની બારની ત્રિજ્યા વચ્ચેનો તફાવત છે.

(a)

Approach

એપ્રોચ

(b)

Feed

ફીડ

(c)

Depth of cut

ડેપ્થ ઓફ કટ

(d)

Cutting speed

કટિંગ સ્પીડ

Answer:

Option (c)

4.

____ is the distance over which the cutter must be engaged before the full depth of cut is reached.

____ એ ફૂલ ડેપ્થ ઓફ કટએ પહોચ્યા પહેલા કટર વડે કાપવામાં આવતું અંતર છે.

(a)

Feed

ફીડ

(b)

Approach

એપ્રોચ

(c)

Over run

ઓવર રન

(d)

Cutting speed

કટીંગ સ્પીડ

Answer:

Option (b)

5.

After completing the cut, the tool losses the contact of the job and after lossing job contact tool is travelling some more distance is called as ____.

કટ પૂરી થયા બાદ ટુલ જોબનો સંપર્ક ગુમાવે છે અને જોબ સાથે સંપર્ક તૂટી ગયા બાદ ટુલ થોડું વધારાનું અંતર ચાલે છે તેને ____ કહે છે.

(a)

Depth of cut

ડેપ્થ ઓફ કટ

(b)

Cutting speed

કટીંગ સ્પીડ

(c)

Feed

ફીડ

(d)

Over run

ઓવર રન

Answer:

Option (d)

6.

Time required for actual machining is called as ____.

એક્ચ્યુઅલ મશીનીંગ કરવા માટે લાગતા ટાઇમને ____ કહે છે.

(a)

Service time

સર્વિસ ટાઇમ

(b)

Set up time

સેટ અપ ટાઇમ

(c)

Machining time

મશીનીંગ ટાઇમ

(d)

Tear-down time

ટીઅર-ડાઉન ટાઇમ

Answer:

Option (c)

7.

____ is the operation of metal removal in which job is rotated against a tool, by fixing the job in the lathe chuck.

____ એ લેથ ચકમા ફિક્સ કરી જોબને ટુલની વિરુધ્ધ ફેરવી મટીરીયલ દુર કરવાનું ઓપરેશન છે.

(a)

Knurling operation

નર્લીંગ ઓપરેશન

(b)

Turning operation

ટર્નીંગ ઓપરેશન

(c)

Drilling operation

ડ્રીલીંગ ઓપરેશન

(d)

Facing operation

ફેસીંગ ઓપરેશન

Answer:

Option (b)

8.

____ is the operation of material removal from the surface at right angles to the axis of rotation of the job.

____ એ જોબની એક્ષીસને કાટખૂણે મટીરીયલ કટિંગ કરવાનુ ઓપરેશન છે.

(a)

Knurling operation

નર્લીંગ ઓપરેશન

(b)

Drilling operation

ડ્રીલીંગ ઓપરેશન

(c)

Turning operation

ટર્નીંગ ઓપરેશન

(d)

Facing operation

ફેસીંગ ઓપરેશન

Answer:

Option (d)

9.

____ is the operation of removing very small amount of material, to make the drilled holes in very accurate size.

____ એ ડ્રીલીંગ કરેલા હોલ્સને એકયુરેટ સાઈઝના બનાવવા માટે ખુબ જ ઓછું મટીરીયલ દુર કરવાનું ઓપરેશન છે.

(a)

Drilling operation

ડ્રીલીંગ ઓપરેશન

(b)

Reaming operation

રીમીંગ ઓપરેશન

(c)

Facing operation

ફેસિંગ ઓપરેશન

(d)

Turning operation

ટર્નીંગ ઓપરેશન

Answer:

Option (b)

10.

____ is the operation of cutting internal threads using a multipoint cutting tool called tape.

____ એ મલ્ટી પોઈન્ટ કટિંગ ટુલ જેને ટેપ કહે છે તેના વડે ઇન્ટર્નલ થ્રેડ કટિંગનું ઓપરેશન કરવામાં આવે છે

(a)

Tapping operation

ટેપિંગ ઓપરેશન

(b)

Turning operation

ટર્નીંગ ઓપરેશન

(c)

Threading operation

થ્રેડીંગ ઓપરેશન

(d)

Facing operation

ફેસિંગ ઓપરેશન

Answer:

Option (a)

Showing 1 to 10 out of 16 Questions