Estimating, Costing and Contracting (3351905) MCQs

MCQs of Budgeting and contracting

Showing 31 to 32 out of 32 Questions
31.

____ shall mean the contract of any part of work assigned to any other person named in the contract.

____ નો અર્થ કરારમાં નામવાળી અન્ય કોઈપણ વ્યક્તિને સોંપેલ કામના કોઈપણ ભાગનો કરાર છે.

(a)

Private contract

પ્રાઇવેટ કોન્ટ્રાકટ

(b)

Sub contract

સબ કોન્ટ્રાકટ

(c)

Lump sum contract

લમ્પ સમ કોન્ટ્રાકટ

(d)

Turn-key contract

ટર્ન-કી કોન્ટ્રાકટ

Answer:

Option (b)

32.

The industries, those are working to produce the parts & assemblies for the large industries are called ____.

ઇન્ડસ્ટ્રીઝ કે જે મોટી ઇન્ડસ્ટ્રીઝ માટે પાર્ટ્સ અને એસેમ્બલી ઉત્પાદન કરે છે તેને ____ કહે છે.

(a)

Large industries

મોટી ઇન્ડસ્ટ્રીઝ

(b)

Small scale industries

સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ

(c)

Ancillary industries

એન્સીલિઅરી ઇન્ડસ્ટ્રીઝ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

Showing 31 to 32 out of 32 Questions