Estimating, Costing and Contracting (3351905) MCQs

MCQs of Budgeting and contracting

Showing 21 to 30 out of 32 Questions
21.

In ____ tendering owner or authority uploads the tender documents and conditions on their website.

____ ટેન્ડરીંગમા માલિક કે ઓથોરીટી ટેન્ડરના ડોક્યુમેન્ટ્સ અને શરતો પોતાની વેબ સાઈટ પર અપલોડ કરે છે.

(a)

Manual tendering

મેન્યુઅલ ટેન્ડરીંગ

(b)

E-tendering

ઈ- ટેન્ડરીંગ

Answer:

Option (b)

22.

From the following which is the basic condition of contract.

નીચેનામાંથી કઈ સરત બેઝીક કોન્ટ્રાકટની છે.

(a)

Delay in execution of work

કામ કરવામાં થતો વિલંબ

(b)

Bad workmanship

નબળું કૌશલ્ય

(c)

Modes of payment

પેમેન્ટની વિગતો

(d)

All of the above

ઉપરોક્ત બધા

Answer:

Option (d)

23.

From which of the following document is required for engineering contract.

નીચેનામાંથી એન્જીનીયરીંગ કોન્ટ્રાકટ માટે ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે છે.

(a)

Security deposite

સિક્યુરીટી ડીપોઝીટ

(b)

Conditions of contract

કોન્ટ્રાકટની શરતો

(c)

Both (A) & (B)

બંને (A) અને (B)

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

24.

The deposit is collected by the owner from the contractor is called the ____.

ડિપોઝિટ કે જે માલિક દ્વારા કોન્ટ્રાકટર પાસેથી એકત્રિત કરવામાં આવે છે તેને ____ કહે છે.

(a)

Non refunded money

નોન રીફ્ન્ડેડ મની

(b)

Retention money

રીટેન્સન મની

(c)

Advance money

એડવાન્સ મની

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (b)

25.

The form used to make the agreement is called ____.

કરાર કરવા માટે વપરાયેલ ફોર્મને  ____ કહેવામાં આવે છે.

(a)

Contract form

કોન્ટ્રાકટ ફોર્મ

(b)

Deed

ડીડ

(c)

Submission form

સબમિસન ફોર્મ

(d)

Both (A) & (B)

બંને  (A) અને (B)

Answer:

Option (d)

26.

From the following which is not the basic type of specification.

નીચનામાંથી ક્યો બેઝીક સ્પેચીફીકેસનનો પ્રકાર નથી.

(a)

General specification

જનરલ સ્પેસીફીકેસન

(b)

Detailed specification

ડીટેઈલ્ડ સ્પેસીફીકેસન

(c)

Limited specification

લીમીટેડ સ્પેસીફીકેસન

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

27.

____ are prepared with an aim to give general idea of work.

____ એ કામ અંગેનો સામાન્ય ખ્યાલ આવી સકે તે હેતુથી તૈયાર કરવામાં આવે છે.

(a)

Detailled specification

ડીટેઈલ્ડ સ્પેસીફીકેસન

(b)

General specification

જનરલ  સ્પેસીફીકેસન

(c)

Limited specification

લીમીટેડ  સ્પેસીફીકેસન

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (b)

28.

The minute detailed of work and sub-works are described in ____.

કામ અને પેટા-કામની ઝીણા માં ઝીણી વિગત ____ માં વર્ણવવામાં આવે છે.

(a)

General specification

જનરલ સ્પેસીફીકેસન

(b)

Limited specification

લીમીટેડ સ્પેસીફીકેસન

(c)

Detailed specification

ડીટેઈલ્ડ સ્પેસીફીકેસન

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

29.

From the following which factor is considered in preparations of specifications.

નીચેનામથી ક્યુ પરિબળ સ્પેસીફીકેસનસ તૈયાર કરવામાં ધ્યાનમાં લેવામાં આવે છે.

(a)

Expected life

અપેક્ષિત લાઈફ

(b)

Strength required

જોઈતી સ્ટ્રેન્થ

(c)

Output capacity of machinery

મશીનની આઉટપુટ ક્ષમતા

(d)

All of the above

ઉપરોક્ત બધા

Answer:

Option (d)

30.

The production of parts without using industry’s own plant and processes through others is called outsourcing.

ઇન્ડસ્ટ્રીઝના પોતાના પ્લાન્ટ અને પ્રક્રિયાઓનો ઉપયોગ કર્યા વિના બીજા વડે કરવામાં આવતા પાર્ટસના ઉત્પાદનને આઉટસોર્સિંગ કહેવામાં આવે છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

Showing 21 to 30 out of 32 Questions