Estimating, Costing and Contracting (3351905) MCQs

MCQs of Budgeting and contracting

Showing 1 to 10 out of 32 Questions
1.

____ is specially an expression of the scientific and operating plans in financial terms.

____ એ નાણાકીય દ્રષ્ટિએ વૈજ્ઞાનિક અને ઓપરેટિંગ યોજનાઓની વિશેષ અભિવ્યક્તિ છે.

(a)

Budget

બજેટ

(b)

Tender

ટેન્ડર

(c)

Budgetary control

બજેટરી કન્ટ્રોલ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (a)

2.

The mechanism of controlling cost through budgeting is called ____.

બજેટ દ્વારા ખર્ચને નિયંત્રિત કરવાની પદ્ધતિને ____ કહેવામાં આવે છે.

(a)

Budget

બજેટ

(b)

Tender

ટેન્ડર

(c)

Budgetary control

બજેટરી કંટ્રોલ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

3.

From the following which is the purpose of budget.

નીચેનામાંથી ક્યો બજેટનો હેતુ છે.

(a)

To define certain goal

કોઈ ચોક્કસ લક્ષ્ય નક્કી કરવું.

(b)

To improve the position of the business

બીઝનેસની પોઝીશનમા સુધારો કરવો.

(c)

Both (A) & (B)

બંને (A) અને (B)

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

4.

From the following which is not the type of budget.

નીચેનામાંથી ક્યો બજેટનો પ્રકાર નથી.

(a)

Material budget

મટીરીયલ બજેટ

(b)

Salary budget

સેલેરી બજેટ

(c)

Production budget

પ્રોડક્સન બજેટ

(d)

Sales budget

સેલ્સ બજેટ

Answer:

Option (b)

5.

Production budget is also called as ____.

પ્રોડક્સન બજેટને ____ પણ કહે છે.

(a)

Machining budget

મશીનીંગ બજેટ

(b)

Labour budget

લેબર બજેટ

(c)

Manufacturing budget

મેન્યુફેક્ચરીંગ બજેટ

(d)

Administrative budget

એડમિનિસ્ટ્રેટીવ બજેટ

Answer:

Option (c)

6.

In ____ materials is shown in the forms of estimates and based on production target shown in production budget.

____ માં મટીરીયલ અંદાજોના સ્વરૂપમાં અને ઉત્પાદન બજેટમાં દર્શાવવામાં આવેલા ઉત્પાદન લક્ષ્યના આધારે દર્શાવવામાં આવે છે.

(a)

Sales budget

સેલ્સ બજેટ

(b)

Production budget

પ્રોડક્સન બજેટ

(c)

Labour budget

લેબર બજેટ

(d)

Material budget

મટીરીયલ બજેટ

Answer:

Option (d)

7.

From the following which is the benefit of the budget.

નીચેનામાંથી ક્યો બજેટનો ફાયદો છે.

(a)

Minimise the wastage

વેસ્ટેજ ઓછુ કરવું

(b)

Possible to reduce the cost of production

પ્રોડક્સન કોસ્ટ ઘટાડવી શક્ય છે

(c)

Both (A) & (B)

બંને  (A) અને (B)

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

8.

____ is the value of machine, equipment or assets recorded in the book.

____ એ બુકમાં નોંધાયેલ મશીન, સાધનો અથવા સંપત્તિની વેલ્યુ છે.

(a)

Net present value

નેટ પ્રેઝન્ટ વેલ્યુ

(b)

Book Value

બુક વેલ્યુ

(c)

Scrap value

સ્ક્રેપ વેલ્યુ

(d)

Salvage value

સેલ્વેજ વેલ્યુ

Answer:

Option (b)

9.

____ is the value of machine, equipment or assets at a particular date.

____ એ કોઈ ચોક્કસ તારીખે મશીન, સાધનસામગ્રી અથવા સંપત્તિની વેલ્યુ છે.

(a)

Scrap value

સ્ક્રેપ વેલ્યુ

(b)

Book value

બુક વેલ્યુ

(c)

Salvage value

સેલ્વેજ વેલ્યુ

(d)

Net present value

નેટ પ્રેઝન્ટ વેલ્યુ

Answer:

Option (d)

10.

____ is the values of both semifinished work lying in production shop or store.

____ એ પ્રોડક્શન શોપ અથવા સ્ટોર બંનેમાં પડેલા સેમિફીનીશ્ડ વર્કની વેલ્યુ છે.

(a)

Work in progress

વર્ક ઇન પ્રોગ્રેસ

(b)

Salvage value

સેલ્વેજ વેલ્યુ

(c)

Book value

બુક વેલ્યુ

(d)

Net present value

નેટ પ્રેઝન્ટ વેલ્યુ

Answer:

Option (a)

Showing 1 to 10 out of 32 Questions