Estimating, Costing and Contracting (3351905) MCQs

MCQs of Budgeting and contracting

Showing 11 to 20 out of 32 Questions
11.

____ is the value of goods and services produced by any nation.

____ એ કોઈપણ રાષ્ટ્ર દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય છે.

(a)

Work in progress

વર્ક ઇન પ્રોગ્રેસ

(b)

Book value

બુક વેલ્યુ

(c)

Gross-Domestic product

ગ્રોસ-ડોમેસ્ટિક પ્રોડક્ટ

(d)

Net present value

નેટ પ્રેઝન્ટ વેલ્યુ

Answer:

Option (c)

12.

____ is an agreement between two or more parties , initial step of which is making of offer by one party and acceptance of the offer by other party.

_____ એ બે કે તેથી વધુ પાર્ટી વચ્ચેનો કરાર છે, જેનો પ્રારંભિક પગલું એક પાર્ટી દ્વારા ઓફર કરવામાં આવે છે અને અન્ય પાર્ટી દ્વારા ઓફર સ્વીકારવામાં આવે છે.

(a)

Budget

બજેટ

(b)

Contract

કોન્ટ્રાકટ

(c)

Tender

ટેન્ડર

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (b)

13.

From the following which is not the basic characteristic of the the contract.

નીચેનામાંથી કઈ કોન્ટ્રાકટની બેઝીક લાક્ષણિકતા નથી.

(a)

Offer

ઓફર

(b)

Acceptance

સંમતી

(c)

Consideration

વિચારણા

(d)

Tender

ટેન્ડર

Answer:

Option (d)

14.

From the following which is the type of contract.

નીચેનામાંથી ક્યો કોન્ટ્રાકટનો પ્રકાર છે.

(a)

Full contract

ફૂલ કોન્ટ્રાકટ

(b)

Private contract

પ્રાઇવેટ કોન્ટ્રાકટ

(c)

Public contract

પબ્લિક કોન્ટ્રાકટ

(d)

Both (A) & (B)

બંને (A) અને (B)

Answer:

Option (d)

15.

In ____ contract the material, labour and other such work involving minor details are carried out.

____ કોન્ટ્રાકટમાં મટીરીયલ, લેબર અને અન્ય વિગતો સાથે સંકળાયેલ આવા અન્ય કામ હાથ ધરવામાં આવે છે.

(a)

Full contract

ફૂલ કોન્ટ્રાકટ

(b)

Item-rate contract

આઈટમ રેટ કોન્ટ્રાકટ

(c)

Schedule contract

શેડ્યુલ કોન્ટ્રાકટ

(d)

Percentage rate contract

પર્સેન્ટેજ રેટ કોન્ટ્રાકટ

Answer:

Option (a)

16.

In ____ the works costing less than approximately Rs.30000 are assigned to the contractor.

____ માં અંદાજીત Rs.30000 થી ઓછી કોસ્ટિંગના કામો કોન્ટ્રાકટરને સોપવામાં આવે છે.

(a)

Item-rate contract

આઈટમ રેટ કોન્ટ્રાકટ

(b)

Piece-rate contract

પીસ રેટ કોન્ટ્રાકટ

(c)

Rate contract

રેટ કોન્ટ્રાકટ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (b)

17.

_____ is called as cost plus contract.

____ ને કોસ્ટ પ્લસ કોન્ટ્રાકટ પણ કહે છે.

(a)

Schedule contract

શેડ્યુલ કોન્ટ્રાકટ

(b)

Lump sum contract

લમ્પ સમ કોન્ટ્રાકટ

(c)

Turn-key contract

ટર્ન-કી કોન્ટ્રાકટ

(d)

Labour contract

લેબર કોન્ટ્રાકટ

Answer:

Option (c)

18.

A written offer in the form of a quotation to work and supply materials is called as ____ .

કાર્ય કરવા અને મટીરીયલ સપ્લાય કરવાની ક્વોટેશન સ્વરૂપની લેખિત ઓફરને ____ છે.

(a)

Tender

ટેન્ડર

(b)

Budget

બજેટ

(c)

Contract

કોન્ટ્રાકટ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (a)

19.

In single tendering tender is not invited from one party only.

સિંગલ ટેન્ડરિંગમાં માત્ર એક જ પાર્ટી તરફથી ટેન્ડર મંગાવવામાં આવતું નથી.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

20.

In manual tendering, notice inviting tenders is published in newspapers after preparing tender documents.

મેન્યુઅલ ટેન્ડરીંગમા ટેન્ડરના ડોક્યુમેન્ટ્સ બનાવ્યા પછી ટેન્ડર આમંત્રિત કરતી નોટીસ પ્રકાશિત કરવામાં આવે છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

Showing 11 to 20 out of 32 Questions