Self Employement and Entrepreneurship Development (3351906) MCQs

MCQs of Introduction to self-employment and entrepreneurship development.

Showing 11 to 20 out of 30 Questions
11.

Entrepreneurship development becomes a necessity due to

આંત્રપ્રીનીયોરશીપ વિકાસને કારણે આવશ્યકતા શા માટે બની જાય છે.

(a)

Technology and Innovation

ટેકનોલોજી અને ઇનોવેશન

(b)

Improvement in standard of living

જીવનધોરણમાં સુધારો

(c)

Promotion of Economic Cooperation 

આર્થિક સહયોગને પ્રોત્સાહન

(d)

All of them

ઉપરોક્ત બધાજ

Answer:

Option (d)

12.

Innovating, Imitative, Fabian & Drone are the classification of

નવીન, અનુકરણ, ફેબિયન અને ડ્રોન કોના વર્ગીકરણ છે

(a)

Self-Employment

સ્વ રોજગાર

(b)

Enterprise

એન્ટરપ્રાઇઝ

(c)

Entrepreneur

ઉદ્યોગસાહસિક

(d)

All of them

ઉપરોક્ત બધાજ

Answer:

Option (c)

13.

Conversely, the subordinates report about the actual performance and problems to the superiors, which is known as ____

તેનાથી વિપરિત, ગૌણ અધિકારીઓ વાસ્તવિક કામગીરી અને ઉચ્ચ અધિકારીઓને સમસ્યાઓ વિશે અહેવાલ આપે છે, જેને ____ તરીકે ઓળખાય છે.

(a)

Downward communication

ડાઉનવર્ડ કોમ્યુનિકેશન

(b)

Upward communication

અપવર્ડ કોમ્યુનિકેશન

(c)

Right communication

રાઈટ કોમ્યુનિકેશન

(d)

Diagonal Communication

વિકર્ણ કોમ્યુનિકેશન

Answer:

Option (b)

14.

The sum of total of all activities which a person does for creating an understanding in the mind of other person

એક વ્યક્તિ અન્ય વ્યક્તિના મગજમાં સમજણ બનાવવા માટે કરે છે તે તમામ પ્રવૃત્તિઓનો સરવાળો ને શું કહે છે.

(a)

Conflict

સંઘર્ષ

(b)

Skill

કુશળતા

(c)

Communication

કોમ્યુનીકેશન

(d)

None of them

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (c)

15.

Full form of ESOP is

ESOP નું ફૂલફોર્મ

(a)

Employees Stock Option Plan

એમ્પ્લોઈ સ્ટોક ઓપ્શન પ્લાન

(b)

Entrepreneurship Scheme Option Plan

આંત્રપ્રીનીયોરશીપ સ્કીમ ઓપ્શન પ્લાન

(c)

Enterprise Stock Option Plan

એન્ટરપ્રાઈઝ સ્ટોક ઓપ્શન પ્લાન

(d)

Economic Stock option Plan 

ઈકોનોમીક સ્ટોક ઓપ્શન પ્લાન

Answer:

Option (a)

16.

The salaried executives who are supposed to assume the business risk on their soldiers are known as

તેવા પગારદાર અધિકારીઓ કે જેઓ તેમના ખંભા પર વ્યવસાયનું જોખમ માની રહ્યા છે તેને શું કહેવામાં આવે છે.

(a)

Entrepreneur

આંત્રપ્રીનીયોર

(b)

Capitalist

કેપીટલીસ્ટ

(c)

Technocrat

ટેક્નોક્રેટ

(d)

None of the above

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (d)

17.

The one who experiments with any change in the enterprise with great caution and skepticism is

તે જે ખૂબ જ સાવધાની અને સંશયાત્મકતાથી એન્ટરપ્રાઇઝમાં કોઈપણ ફેરફારનો પ્રયોગ કરે છે

(a)

Innovating Entrepreneur

નવીન ઉદ્યોગસાહસિકો

(b)

Imitative Entrepreneur

અનુકરણ ઉદ્યોગસાહસિક

(c)

Fabian Entrepreneur

ફેબિયન ઉદ્યોગસાહસિક

(d)

Drone Entrepreneur

ડ્રોન ઉદ્યોગસાહસિક

Answer:

Option (c)

18.

The one who readily adopts successful innovations inaugurated by successful innovating Entrepreneur

આવા આંત્રપ્રીનીયોર જે સફળ નવીનતા ઉદ્યોગસાહસિક દ્વારા કરનાર સફળતાપૂર્વક ઇનોવેશન અપનાવે છે.

(a)

Imitative Entrepreneur

અનુકરણ ઉદ્યોગસાહસિક

(b)

Fabian Entrepreneur

ફેબિયન ઉદ્યોગસાહસિક

(c)

Drone Entrepreneur

ડ્રોન ઉદ્યોગસાહસિક

(d)

None of the above

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (a)

19.

An agent who buys factors of production at certain prices in order to combine them into a product with a view to selling it at uncertain prices in future

એક એજન્ટ કે જે ભવિષ્યમાં અનિશ્ચિત ભાવે વેચવાના લક્ષ્ય સાથે ઉત્પાદનના ઘટકોને ઉત્પાદમાં જોડવા માટે અમુક કિંમતો પર ઉત્પાદનના પરિબળો ખરીદે છે.

(a)

Self-Employment

સ્વ રોજગાર

(b)

Enterprise

એન્ટરપ્રાઇઝ

(c)

Entrepreneur

આંત્રપ્રીનીયોર

(d)

None of them

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (c)

20.

Full form of IBRD is

IBRD નો ફૂલફોર્મ

(a)

International Bank for Reconstruction and Development

ઇન્ટરનેશનલ બેક ફોર રીકન્સ્ટ્રકશન અને ડેવલેઓપમેન્ટ

(b)

Indian Bank for Reconstruction and Development

ઇન્ડિયન બેક ફોર રીકન્સ્ટ્રકશન અને ડેવલેઓપમેન્ટ

(c)

International Bank for Resources and Development

ઇન્ટરનેશનલ બેક ફોર રિસોર્સ અને ડેવલેઓપમેન્ટ

(d)

Indian Bank for Resources and Development

ઇન્ડિયન બેક ફોર રિસોર્સ અને ડેવલેઓપમેન્ટ

Answer:

Option (a)

Showing 11 to 20 out of 30 Questions