Self Employement and Entrepreneurship Development (3351906) MCQs

MCQs of Enterprise and risk management.

Showing 1 to 10 out of 15 Questions
1.

Highest value – lowest value is known as

સૌથી વધુ મૂલ્ય - સૌથી નીચી કિંમત તરીકે શું કહેવાય છે.

(a)

Range

રેંજ

(b)

Standard Deviation

સ્ટેન્ડર્ડ વિચલન

(c)

Coefficient of Variation

વિવિધતાનો ગુણાંક

(d)

Profit

નફ્ફો

Answer:

Option (a)

2.

The difference of mean value is squared and the sum of the square rooted is known as

સરેરાશ મૂલ્યનો તફાવત નો વર્ગ અને મૂળવાળા વર્ગમૂળના સરવાળાને શું કહેવાય છે.

(a)

Range

રેંજ

(b)

Standard Deviation

સ્ટેન્ડર્ડ વિચલન

(c)

Coefficient of Variation

વિવિધતાનો ગુણાંક

(d)

Profit

નફ્ફો

Answer:

Option (b)

3.

The relative relationship between mean and standard deviation value is known as

સરેરાશ અને માનક વિચલન મૂલ્ય વચ્ચેના સંબંધિત સંબંધ ને શું કહેવાય છે.

(a)

Range

રેંજ

(b)

Standard Deviation

સ્ટેન્ડર્ડ વિચલન

(c)

Profit

નફ્ફો

(d)

Coefficient of Variation

વિવિધતાનો ગુણાંક

Answer:

Option (d)

4.

Which methods are used for periodic revisionary decisions

સમયાંતરે સંશોધન નિર્ણયો માટે કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે

(a)

Decision tree method

દીસીશન ટ્રી મેધડ

(b)

Baysian Probabilities

બેસીયન સંભાવનાઓ

(c)

Both of them

ઉપરોક્ત બધાજ

(d)

None of them

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (c)

5.

Which factors affect Internal Environment

ઇન્ટરનલ વાતાવારણ માટે ક્યાં ફેક્ટર એફેટ કરેક છે.

(a)

Political Factors

પોલેટીકલ ફેકટર

(b)

Social Factors

સોસીઅલ ફેકટર

(c)

Management team and philosophy 

મેનેજમેન્ટ ટીમ અને ફિલોસોફી

(d)

All of them

ઉપરોક્ત બધાજ

Answer:

Option (c)

6.

Risk Management are classified by

જોખમ સંચાલન કઈ દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે

(a)

Risk Avoidance

જોખમ ટાળો

(b)

Risk Elimination 

જોખમ નાબૂદ

(c)

Risk Reduction

જોખમ ઘટાડો

(d)

All of them

ઉપરોક્ત બધાજ

Answer:

Option (d)

7.

Which of them which is a risk management techniques

આમાંથી કઈ જોખમ વ્યવસ્થાપન તકનીક છે

(a)

Decision Tree

ડીસીશન ટ્રી

(b)

Sensitivity Analysis

સંવેદનશીલતા વિશ્લેષણ 

(c)

Simulation Method

સિમ્યુલેશન પદ્ધતિ

(d)

All of them

ઉપરોક્ત બધાજ

Answer:

Option (d)

8.

Insensitivity analysis inputs are considered as

સંવેદનશીલતા વિશ્લેષણ ઈનપુટ તરીકે ગણવામાં આવે છે

(a)

Independent variables

ઇનડીપેન્ડેન્ટ વેરીએબલ

(b)

Dependent variable

ડીપેન્ડેન્ટ વેરીએબલ

Answer:

Option (a)

9.

Full Form of SWOT

SWOT નું ફૂલ ફોર્મ  

(a)

Strengths Weakness Opportunities and Threats

સ્ટેન્થ, વિકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ

(b)

Special Weakness Opportunities and Threats

સ્પેચીઅલ, વિકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ

(c)

Strengths Weakness Option and Threats

સ્ટેન્થ, વિકનેસ, ઓપ્શન અને થ્રેટ

(d)

None of them

ઉઅરોક્ત એકપણ નહિ

Answer:

Option (a)

10.

Which of them is based on internal Environment in SWOT Analysis

SWOT અનાલીસીસમાં આમાંથી કયું ફેકટર ઇન્ટરનલએન્વાર્મેન્ટ ઉપર આધારે રાખે છે. 

(a)

Strengths

સ્ટેન્થ

(b)

Weaknesses

વિકનેસ

(c)

All of the above

ઉપરોક્ત બધાજ

(d)

None of the above

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (c)

Showing 1 to 10 out of 15 Questions