Computer Aided Manufacturing (3361901) MCQs

MCQs of Fundamentals of CAM

Showing 21 to 22 out of 22 Questions
21.
Which one the following statement about programming of NC machine is correct?
NC મશીનના પ્રોગ્રામિંગ માટે નીચેનું કયું વિધાન યોગ્ય છે?
(a) Programming is only possible on center server
પ્રોગ્રામિંગ ફક્ત સેન્ટર સર્વર પર જ શક્ય છે
(b) Programming can be entered on control panel and can be read from a tape
પ્રોગ્રામિંગને કંટ્રોલ પેનલ પર દાખલ કરી શકાય છે અને ટેપમાંથી વાંચી શકાય છે
(c) Modification of the programme on the control panel is not possible
કંટ્રોલ પેનલ પર પ્રોગ્રામમાં ફેરફાર શક્ય નથી
(d) Entering the programme is only possible directly on the control panel
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

22.
What is full form of CAE?
CAE નું પરું નામ ____ છે.
(a) Computer aided element
(b) Computer aided engineering
(c) Computer added engineering
(d) Common aided engineering
Answer:

Option (b)

Showing 21 to 22 out of 22 Questions