Computer Aided Manufacturing (3361901) MCQs

MCQs of Fundamentals of CAM

Showing 11 to 20 out of 22 Questions
11.
Part-programming mistakes can be avoided in
પાર્ટ-પ્રોગ્રામિંગની ભૂલો _____ મશીનમાં ટાળી શકાય છે
(a) NC
(b) CNC
(c) Both a and b
a અને b બંને
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

12.
In CNC systems multiple microprocessors and programmable logic controllers work ______
સી.એન.સી. સિસ્ટમમાં મલ્ટીપલ માઇક્રોપ્રોસેસર અને પ્રોગ્રામેબલ કંટ્રોલ _______ કામ કરે છે
(a) in series
શ્રેણીમાં
(b) in parallel
સમાંતરમાં
(c) 80% of the total machining time
એક પછી એક
(d) one after the other
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

13.
Which of the following is not the advantage of CNC machines?
નીચેનામાંથી સી.એન.સી. મશીનોનો ફાયદો નથી?
(a) Reduced scrap rate
સ્ક્રેપ રેટ ઓછો
(b) Improved strength of the components
કમ્પોનન્ટની સ્ટ્રેન્થ સારી મળે
(c) Higher flexibility
ફ્લેક્ષીબીલીટી વધારે
(d) Improved quality
ગુણવત્તા સારી મળે
Answer:

Option (b)

14.
With reference to NC machines, which of the following statements is wrong
એનસી મશીનોના સંદર્ભમાં, નીચેનામાંથી કયું નિવેદનો ખોટું છે
(a) Both closed-loop and open-loop control systems are used
બંને કલોઝડ-લૂપ અને ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવે છે
(b) Paper tapes, floppy tapes and cassettes are used for data storage
ડેટા સ્ટોરેજ માટે પેપર ટેપ, ફ્લોપી ટેપ્સ અને કેસેટ્સનો ઉપયોગ થાય છે
(c) Digitizers may be used as interactive input devices
ડિજિટાઇઝર્સનો ઉપયોગ ઇન્ટરેક્ટિવ ઇનપુટ ડિવાઇસીસ તરીકે થઈ શકે છે
(d) Post processor is an item of hardware
પોસ્ટ પ્રોસેસર એ હાર્ડવેરની આઇટમ છે
Answer:

Option (c)

15.
A CNC machine find widest applications in the field of
સી.એન.સી. મશીનનો _______ ક્ષેત્રમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે
(a) Small lot and batch production
નાના લોટ અને બેચ પ્રોડક્શન
(b) Mass production
માસ પ્રોડક્શન
(c) Non conventional machining
બિનપરંપરાગત મશીનિંગ
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (a)

16.
CNC machine has the following main advantages over conventional machining practice
નીચેનામાંથી CNC મશીનનો કન્વેન્સનલ મશીનની સપેક્ષમાં ક્યાં મુખ્ય ફાયદો છે?
(a) Ability to employ higher cutting speeds, feeds and depth of cut
વધારે કટિંગ સ્પીડ, ફીડ અને ડેપ્થ ઓફ કટ
(b) Feedback control
ફીડબેક કંટ્રોલ
(c) Flexibility
ફ્લેક્ષીબીલીટી
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

17.
In a DNC system
DNC સીસ્ટમમાં
(a) Many machine tools can be controlled simultaneously
ઘણા મશીન ટૂલ્સ એક સાથે નિયંત્રિત કરી શકાય છે
(b) Only a single machine tool can be controlled
ફક્ત એક જ મશીન ટૂલને નિયંત્રિત કરી શકાય છે
(c) NC machine cannot be controlled
NC મશીન નિયંત્રિત કરી શકાતું નથી
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (a)

18.
Point-to-point systems are used for _____
પોઇન્ટ-ટુ- પોઇન્ટ સિસ્ટમ્સ _____ માટે વપરાય છે.
(a) reaming
રીમીંગ
(b) parting
પાર્ટીન્ગ
(c) grooving
ગ્રુવિંગ
(d) facing
ફેસિંગ
Answer:

Option (a)

19.
Full form of MCU is
MCU નું પૂરું નામ ____ છે.
(a) Machine computer unit
મશીન કોમ્પ્યુટર યુનિટ
(b) Machine control unit
મશીન કંટ્રોલ યુનિટ
(c) Machine control universal
મશીન કંટ્રોલ યુનિવર્સલ
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

20.
Which one of the following is not the advantage of CNC machine?
નીચેનામાંથી ______સી.એન.સી. મશીનનો ફાયદો નથી?
(a) Reduce inspection time
ઓછો ઇન્સ્પેક્સન સમય
(b) Reduces tooling time
ઓછો ટુલીંગ સમય
(c) Higher initial cost
ઈનીસીયલ ખર્ચ વધારે
(d) Higher rate of production
વધારે પ્રોડક્સન રેટ
Answer:

Option (c)

Showing 11 to 20 out of 22 Questions