Computer Aided Manufacturing (3361901) MCQs

MCQs of Constructional features of CNC machines

Showing 21 to 30 out of 31 Questions
21.
CNC drilling machine is considered to be a controlled machine
CNC ડ્રીલીંગ મશીન એ કઈ ટાઇપનું કંટ્રોલ મશીન છે?
(a) Straight line
સ્ટ્રેઈટ લાઈન
(b) Point to point
પોઈન્ટ ટુ પોઈન્ટ
(c) Interpolated path
ઇન્ટરપોલેટેડ પાથ
(d) Continuous path
કન્ટીન્યુઅસ પાથ
Answer:

Option (b)

22.
The full form of APT is
APTનું પૂરું નામ શું છે?
(a) Advance programming tools
(b) Automatic positioning tools
(c) Advance programming techniques
(d) Automatically programmed tools
Answer:

Option (d)

23.
A stepper motor
સ્ટેપર મોટર એ
(a) Can control the angular displacement quite precisely
કોણીય વિસ્થાપનને નિયંત્રિત કરી શકે છે
(b) Cannot control the angular displacement precisely
કોણીય વિસ્થાપનને નિયંત્રિત કરી શકતું નથી
(c) Cannot be used for positioning of tables and tools in CNC machine tools
સીએનસી મશીન ટૂલ્સમાં ટેબલ અને ટૂલ્સના નિયંત્રણ માટે ઉપયોગ કરી શકાતો નથી
(d) Cannot be readily interfaced with microprocessor-based controller
માઇક્રોપ્રોસેસર આધારિત નિયંત્રક સાથે સહેલાઇથી ઇન્ટરફેસ થઈ શકતું નથી
Answer:

Option (a)

24.
CNC machine coordinate system is described based on
સીએનસી મશીનમાં કઈ કોઓર્ડિનેટ સિસ્ટમ હોય છે
(a) Polar coordinate system
પોલાર કોઓર્ડિનેટ સિસ્ટમ
(b) Cartesian coordinate system
કાર્ટેસીયન કોઓર્ડિનેટ સિસ્ટમ
(c) Both a and b
a અને b બંને
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

25.
What is full form of APC?
APC નું પૂરું નામ શું છે?
(a) Automatic place changer
(b) Automatic pallet controller
(c) Automatic pallet changer
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (c)

26.
Which type of feedback device used in CNC machine?
સી.એન.સી. મશીનમાં કયા પ્રકારની ફીડબેક સીસ્ટમ વપરાય છે?
(a) Positional feedback device
પોઝીશનલ ફીડબેક સીસ્ટમ
(b) Velocity feedback device
વેલોસીટી ફીડબેક સીસ્ટમ
(c) Both a and b
a અને b બંને
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (c)

27.
Which feedback device translate physical motion into electrical data?
કયુ ફીડબેક સીસ્ટમ ભૌતિક ગતિને વિદ્યુત ડેટામાં ટ્રાન્સફર કરે છે?
(a) Encoder
એનકોડર
(b) transducer
ટ્રાન્સડયુંસર
(c) Digital system monitoring
ડીજીટલ સીસ્ટમ મોનીટરીંગ
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (a)

28.
In servo motor, input command is
સર્વો મોટરમાં ઇનપુટ કમાન્ડ શું હોય છે?
(a) Magnetic field
મેગ્નેટીક ફિલ્ડ
(b) Electrical pulses
ઈલેક્ટ્રીકલ પલ્સ
(c) Mechanical device
મીકેનીકલ ડિવાઈસ
(d) Hydraulic device
હાયડ્રોલીક ડિવાઈસ
Answer:

Option (b)

29.
In re-circulating ball screw, which type of thread is used?
રી-સરક્યુંલેટીંગ બોલ સ્ક્રૂમાં, કયા પ્રકારનો થ્રેડ વપરાય છે?
(a) ISO thread
ISO થ્રેડ
(b) Acme thread
એકમે થ્રેડ
(c) Square thread
સ્ક્વેર થ્રેડ
(d) none of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

30.
The objective of CNC machine based on design and construction is
ડિઝાઇન અને કન્સ્ટ્રકસનના આધારે સીએનસી મશીનનો હેતુ શું છે?
(a) High precision and repeatability
ઉચ્ચ ચોકસાઇ અને પુનરાવર્તિતતા
(b) Reliability
વિશ્વસનીયતા
(c) High efficiency
ઉચ્ચ કાર્યક્ષમતા
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

Showing 21 to 30 out of 31 Questions