Computer Aided Manufacturing (3361901) MCQs

MCQs of Constructional features of CNC machines

Showing 11 to 20 out of 31 Questions
11.
The setting of tools to a specific length is called
ચોક્કસ લંબાઈ પર ટૂલ્સની ગોઠવણીને _______ કહેવામાં આવે છે
(a) Tool on setting
ટુલનું સેટિંગ
(b) Specific setting
સ્પેસિફિક સેટિંગ
(c) Presetting
પ્રિસેટિંગ
(d) Post setting
પોસ્ટ સેટિંગ
Answer:

Option (c)

12.
Spindle speed for machining centers is always specified in
મશીનિંગ સેન્ટર માટે સ્પિન્ડલ ગતિ હંમેશાં _______માં હોય છે
(a) Inches per revolution
ઇંચ પર રીવોલ્યુશન
(b) RPM
(c) Surface feet or meter per minute
મીટર પર મિનીટ
(d) Inches per minute
ઇંચ પર મિનીટ
Answer:

Option (b)

13.
The axis perpendicular to work holding surface of a CNC machine is
સી.એન.સી. મશીનની કઈ અક્ષીસ વર્ક હોલ્ડિંગ સપાટીને લંબ હોય છે
(a) X
(b) Y
(c) Z
(d) W
Answer:

Option (a)

14.
What is the purpose of using recirculating ball screw nut mechanism in CNC machine?
સી.એન.સી. મશીનમાં રીક્યુલેટીંગ બોલ સ્ક્રૂ નટ મિકેનિઝમનો ઉપયોગ કરવાનો હેતુ શું છે?
(a) To reduce the setup time
સેટઅપ સમય ઘટાડવો
(b) For higher surface finish
ઉચ્ચ સરફેસ ફીનીશ માટે
(c) For carrying out up milling
મિલિંગ અપ માટે
(d) To remove backlash
બેકલેશ દૂર કરવા
Answer:

Option (b)

15.
On which unit is the tool setting done on NC machine ?
એનસી મશીન પર ટૂલ સેટિંગ કયા યુનિટ પર કરવામાં આવે છે?
(a) On special device away from the machine
મશીનથી દૂર ખાસ ઉપકરણ પર
(b) On machine itself while the other operation is being performed
મશીન પર જ જ્યારે અન્ય ઓપરેસન કરવામાં આવી રહ્યું હોય
(c) On the NC machine during ideal time
આઈડલ સમય દરમિયાન એનસી મશીન પર
(d) On the pre-setting setting
પ્રી-સેટિંગ પર
Answer:

Option (d)

16.
An ATC plays a significant role in reducing
ATC _______ ઘટાડવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે
(a) Tool change time
ટુલ ચેન્જ ટાઇમ
(b) Idle time
આઈડલ ટાઇમ
(c) Machining time
મશીનીંગ ટાઇમ
(d) Control time
કંટ્રોલ ટાઇમ
Answer:

Option (a)

17.
Which type of motor is not suitable for rotary axis of spindle drives of CNC machine tools?
સીએનસી મશીન ટૂલ્સના સ્પિન્ડલ ડ્રાઇવ્સની રોટરી અક્ષીસ માટે કયા પ્રકારની મોટર યોગ્ય નથી?
(a) Stepper motor
સ્ટેપર મોટર
(b) DC servo motor
DC સર્વો મોટર
(c) Induction motor
ઈન્ડકશન મોટર
(d) Line servo motor
લાઈન સર્વો મોટર
Answer:

Option (d)

18.
A good slideway system must possess
સારી સ્લાઈડ-વે કેવી હોવી જોઈએ?
(a) Low wear rate
ઓછો વિયર રેટ
(b) High stiffness
ઉચ્ચ જડતા
(c) Sufficient damping
પુરતા પ્રમાણમાં ડેમ્પીંગ
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

19.
The purpose of a feedback device in a CNC machine tool is to provide information of
સી.એન.સી. મશીન ટૂલમાં ફીડબેક ડિવાઇસનો હેતુ ________ માહિતી પૂરી પાડવાનો છે
(a) Force
બળ
(b) Speed
સ્પીડ
(c) Displacement
ડિસ્પ્લેસમેન્ટ
(d) Both speed and displacement
સ્પીડ અને ડિસ્પ્લેસમેન્ટ બંને
Answer:

Option (d)

20.
The interpolation in a CNC machine tool controls
સી.એન.સી. મશીન ટૂલમાં ઇન્ટરપોલેસન શું કંટ્રોલ કરે છે?
(a) Feed rate
ફીડ રેટ
(b) Spindle speed
સ્પીન્ડલ સ્પીડ
(c) Tool change
ટુલ ચેન્જ કરે
(d) Coolant flow
કુલન્ટનો ફલો
Answer:

Option (a)

Showing 11 to 20 out of 31 Questions