Computer Aided Manufacturing (3361901) MCQs

MCQs of CNC Turning & Machining Centers

Showing 1 to 10 out of 21 Questions
1.
What is the full form of IGES?
આઇજીઇએસનું ફુલફોર્મ શું છે?
(a) Initial Graphics Exchange Specification
પ્રારંભિક ગ્રાફિક્સ એક્સચેંજ સ્પષ્ટીકરણ
(b) Initial Graphics Exchange System
પ્રારંભિક ગ્રાફિક્સ એક્સચેંજ સિસ્ટમ
(c) Internal Graphics Exchange System
આંતરિક ગ્રાફિક્સ એક્સચેંજ સિસ્ટમ
(d) Initial Graphical Exchange System
પ્રારંભિક ગ્રાફિકલ એક્સચેંજ સિસ્ટમ
Answer:

Option (a)

2.
In which machine we get feedback?
કયા મશીનમાં આપણને ફીડબેક મળે છે?
(a) Lathe machine
લેથ મશીન
(b) NC machine
એનસી મશીન
(c) CNC machine
સી.એન.સી. મશીન
(d) Milling machine
મિલિંગ મશીન
Answer:

Option (c)

3.
There are how many types of graphical interfacing standards?
ગ્રાફિકલ ઇન્ટરફેસિંગનાં કેટલા પ્રકારનાં સ્ટાન્ડર છે?
(a) 2
(b) 3
(c) 4
(d) 5
Answer:

Option (c)

4.
Which machine's spindle is used to horizontal work?
હોરિઝોન્ટલ વર્ક માટે કયા મશીનની સ્પિન્ડલનો ઉપયોગ થાય છે?
(a) UMC
યુએમસી
(b) VMC
વીએમસી
(c) HMC
એચ.એમ.સી
(d) DNC
ડી.એન.સી.
Answer:

Option (c)

5.
How many types of control systems in the CNC machine?
સી.એન.સી. મશીન માં કેટલા પ્રકારનાં નિયંત્રણ સિસ્ટમ છે?
(a) 2
(b) 3
(c) 4
(d) 5
Answer:

Option (a)

6.
In which system speed transducer is used?
કઈ સિસ્ટમમાં સ્પીડ ટ્રાન્સડ્યુસરનો ઉપયોગ થાય છે?
(a) Closed-loop control system
કલોઝ લૂપ સિસ્ટમ
(b) Drive system
ડ્રાઈવ સિસ્ટમ
(c) Open-loop control system
ઓપન લૂપ સિસ્ટમ
(d) Feedback system
ફીડબેક સિસ્ટમ
Answer:

Option (d)

7.
What is the fullform of ATC?
એટીસીનું પૂર્ણ નામ શું છે?
(a) Automatic tool changer
ઑટોમૅટિક ટૂલ ચેન્જર
(b) Arranged tool changer
અરરેન્જડ ટૂલ ચેન્જર
(c) Automatic tool controller
ઑટોમૅટિક ટૂલ કન્ટ્રોલર
(d) Arranged tool controller
અરરેન્જડ ટૂલ કન્ટ્રોલર
Answer:

Option (a)

8.
Which system is used for the 2-dimension image?
કઈ સિસ્ટમનો ઉપયોગ 2-પરિમાણ ઇમેજ માટે થાય છે?
(a) GKS
(b) IGES
(c) DXF
(d) PHIGS
Answer:

Option (a)

9.
Which chuck is used for an uneven or complicated workpiece?
અસમાન અથવા જટિલ વર્કપીસ માટે કયા ચકનો ઉપયોગ થાય છે?
(a) Pneumatic chuck
ન્યૂમેટિક ચક
(b) Indexing chuck
ઈન્ડેક્સઇંગ ચક
(c) Magnetic chuck
મેગ્નેટિક ચક
(d) Dedicated chuck
ડેડીકેટેડ ચક
Answer:

Option (d)

10.
In which system we get feedback?
કઈ સિસ્ટમમાં આપણને ફીડબેક મળે છે?
(a) Open-loop system
ઓપન લૂપ સિસ્ટમ
(b) Machine control system
કલોઝ લૂપ સિસ્ટમ
(c) Closed-loop system
મશીન કન્ટ્રોલર સિસ્ટમ
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (c)

Showing 1 to 10 out of 21 Questions