Tool Engineering (3361902) MCQs

MCQs of Introduction

Showing 11 to 16 out of 16 Questions
11.
Method popular in large industries ?
મોટી ફેક્ટરીઓમાં ટૂલ એન્જિનિયરિંગની કઇ કાર્ય પધ્ધતિ વપરાય છે ?
(a) Project method
પ્રોજેકટ મેથડ
(b) Group method
ગ્રુપ મેથડ
Answer:

Option (b)

12.
Process planning is the process of engineering department which helps in producing quality products economically.
પ્રોસેસ પ્લાનિંગ એ એવિ પ્રવૃતિ છે જેના દ્વારા કોઈપણ પ્રોડક્ટને કરકસર યુક્ત અને સ્પર્ધાત્મક રીતે બનવા માટે કરવામાં આવે છે ?
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (a)

13.

Principles for direct cost is ?

ડાઇરેક્ટ કોસ્ટના સિદ્ધાંતો ?

(a)

Motion Economy

મોશન ઈકોનોમી

(b)

Reduction in labour and fatigue

લેબર અને ફટીગમાં ઘટાડો

(c)

Sequence of the process

પ્રક્રિયા ક્રમ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

14.
Obtain object for universal acts ___ ?
પદાર્થ મેળવો માટે યુનિવર્સલ એક્ટ ____ ?
(a) Get
ગેટ
(b) Place
પ્લેસ
(c) Process
પ્રોસેસ
(d) Load
લોડ
Answer:

Option (a)

15.
Place the object right place universal acts ___ ?
પદાર્થ ને યોગ્ય જગ્યા એ મૂકવા માટે યુનિવર્સલ એક્ટ ____ ?
(a) Get
ગેટ
(b) Place
પ્લેસ
(c) Process
પ્રોસેસ
(d) Load
લોડ
Answer:

Option (b)

16.
Remove the processed object universal acts ___ ?
પદાર્થ ને દૂર કરવા માટે યુનિવર્સલ એક્ટ ____ ?
(a) Get
ગેટ
(b) Dispose
ડિસપોઝ
(c) Process
પ્રોસેસ
(d) Load
લોડ
Answer:

Option (b)

Showing 11 to 16 out of 16 Questions