Tool Engineering (3361902) MCQs

MCQs of Jigs and fixtures

Showing 21 to 20 out of 30 Questions
21.
Which type of jig used for thin and soft jobs?
પાતળા અને નરમ જોબ માટે કયું જીગ વપરાય છે?
(a) Boring jig
બોરિંગ જીગ
(b) Plate jig
બોક્સ જીગ
(c) Table jig
ટેબલ જીગ
(d) Sandwitch
સેન્ડવીચ જીગ
Answer:

Option (d)

22.

In which jig machining of all surface of the job become possible without changing the job position?

કઈ જીગ જોબ ને ચારે બાજુ થી પકડી રાખે છે અને જોબની પોઝિશન બદલ્યા વિના તેને દરેક સરફેસ નું મશીન શક્ય બને છે?

(a)

Box jig

બોક્ષ જીગ

(b)

Plate jig

પ્લેટ જીગ

(c)

Table jig

ટેબલ જીગ

(d)

Sandwitch jig

સેન્ડવીચ જીગ

Answer:

Option (a)

23.

Easy loading and unloading is possible in which jig?

કઈ જીગમાં સરળતાથી લોડીંગ અનલોડિંગ કરી શકાય છે?

(a)

Box jig

બોક્સ જીગ

(b)

Plate jig

પ્લેટ જીગ

(c)

Leaf jig

લીફ જીગ

(d)

Sandwitch jig

સેન્ડવીચ જીગ

Answer:

Option (c)

24.

Which jig is used for machining the job at 90° to its mounting locators?

કઈ પ્રકારની જીગમાં 90 ડિગ્રીએ મશીનિગ કરી શકાય છે કરી શકાય છે ?

(a)

Indexing jig

ઇન્ડેક્ષિન્ગ જીગ

(b)

Angle plate jig

એંગલ પ્લેટ જીગ

(c)

Box jig

બોક્ષ જીગ

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નહી

Answer:

Option (b)

25.

Which jig is used for maching at any angle other than 90° mounting locator?

કઈ પ્રકારની જીગમાં 90 કરતાં બીજા એંગલ ઉપર મશીન કરી શકાય છે?

(a)

Indexing jig

ઇન્ડેક્ષિન્ગ જીગ

(b)

Modified Angle plate jig

મોડીફાઈડ એંગલ પ્લેટ જીગ

(c)

Trunnion jig

તૃનીયન જીગ

(d)

Angle plate jig

એંગલ પ્લેટ જીગ

Answer:

Option (b)

26.

In which type of jig at a different station different machining operation possible at same time?

એક જ સમયે જુદા જુદા સ્ટેશન ઉપર મશીનિગ કયા જીગમાં પોસિબલ છે ?

(a)

Indexing jig

ઇન્ડેક્ષિન્ગ જીગ

(b)

Modified Angle plate jig

મોડીફાઈડ એંગલ પ્લેટ જીગ

(c)

Trunnion jig

તૃનીયન જીગ

(d)

Multi Station jig

મલ્ટી સ્ટેશન જીગ

Answer:

Option (d)

27.

Principle for design jig and fixture?

જીગ અને ફિક્સચર ના સિદ્ધાંતો જણાવો ?

(a)

Method for locating job

જોબને લોકેટ કરવાની પધ્ધતિ

(b)

Clamping method

ક્લેમ્પીંગ મેથડ

(c)

Provide relative positon to cutting tool with respect to the job

વર્કપીસના સંદર્ભમાં કટીંગ ટૂલને સંબંધિત સ્થિતિ આપે

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

28.

Factor affecting for designing jig and fixture?

જીગ અને ફિક્સચર ને અસર કરતા પરિબળો જણાવો ?

(a)

Type of machining operation

મશીનિગ ઓપરેશનનો પ્રકાર

(b)

Accuracy required

એક્યુરસીની જરૂરિયાત

(c)

Types of machine tool

મશીન ટૂલ્સનો પ્રકાર

(d)

All of the above

ઉપર ના તમામ

Answer:

Option (d)

29.

Specific design consideration for lathe fixture?

લેથ ફિક્સચર બનાવવા માટે ધ્યાનમાં લેવાના મુદ્દા જણાવો ?

(a)

Job should be clamped properly

જોબ વ્યવસ્થિત ક્લેમ્પ થવો જોઈએ

(b)

Fixture should be rigid

ફિક્સ્ચર રિજિડ હોવું જોઈએ

(c)

Accurately balance

એક્યુરેસી હોવી જોય

(d)

All of the above

ઉપર ના તમામ

Answer:

Option (d)

30.

Specific design consideration for grinding fixture?

ગ્રાઇન્ડીંગ ફિક્સચર બનવવા માટે ધ્યાન માં લેવા પડતા મૂદા જણાવો ?

(a)

In light weight and rigid as possible

વજનમાં હલકું હોવું જોઈએ

(b)

Balance Accurately

બેલેન્સ વ્યવસ્થિત હોવું જોઈએ

(c)

Use suitable guard

ગાર્ડને અનુરૂપ હોવું જોઈએ

(d)

All of the above

ઉપર ના તમામ

Answer:

Option (d)

Showing 21 to 20 out of 30 Questions