Tool Engineering (3361902) MCQs

MCQs of Press tools

Showing 21 to 23 out of 23 Questions
21.

Stock strip has to pass more than one station to complete the component as the shape of a product is obtained in progression in different press tool operation this die is called as progressive die.

આ ડાઈમાં એક કરતાં વધારે વધુ જંકશન કે સ્ટેસન પરથી પસાર થઈ ને દાગીનો પૂરો થાય છે , આમ જુદા જુદા પ્રેસ ટૂલ ઓપરેશનમાં ક્રમ દ્વારા દાગીનો તયાર થાય છે જેને પ્રોગ્રેસિવ ડાઈ કહેવામા આવે છે ?

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

22.
As the clearance increase, the punch force required ?
ક્લિયરન્સ વધે ત્યારે પંચ ફોર્સની જરૃરીયાત કેવી હોય ?
(a) Decreases
ઘટાડો
(b) Increases
વધારો
(c) Remains the same
એકસરખું
(d) First increases and then decreases
પેલા વધુ અને પછી ઘટવું
Answer:

Option (d)

23.
During drawing operation the states of stress in cup would include ?
ડ્રોઈંગ ઓપરેશનમાં ક્યા ટાઈપના સ્ટ્રેસ લાગે છે ?
(a) Compressive stress
કમ્પ્રેસિવ
(b) Tensile stress
ટેનસાઈલ
(c) Both A and B
બંને
(d) None of the above
ઉપર માંથી એક પણ નહીં
Answer:

Option (c)

Showing 21 to 23 out of 23 Questions