Industrial Management (3361903) MCQs

MCQs of Critical Path Method (CPM) and Programme Evaluation Review Technique (PERT)

Showing 21 to 20 out of 30 Questions
21.
One of the following is not related to the network diagram:
નીચે પૈકી કયો ખ્યાલ જાળ આકૃતિ સંબંધી ખ્યાલ નથી
(a) EOQ
આર્થિક વરદી જથ્થો(EOQ)
(b) Event
બનાવ
(c) Activity
પ્રવૃત્તિ
(d) Float
ફાજલ સમય
Answer:

Option (a)

22.
Following list relates to the activities carried out in a construction project: Following list relates to the activities carried out in a construction project: (i) Land Leveling (ii) Outdoor drainage (iii) Landscaping and gardening (iv) Concealed Writing (v) Outside Fencing (vi) Ceiling (vii) Flooring (viii) Plastering (ix) Parking. Out of the above activities one of the following groupings indicates concurrent activities:
એક બાંધકામની મુખ્ય પ્રવુતિઓ નીચે મુજબ છે: (i) જમીન લેવલીંગ (ii) આઉટસાઈડ ડ્રેનેજ (iii) લેન્ડસ્કેપ અને ગાર્ડનીંગ (iv) કન્સીલ્ડ વાયરીંગ (v) આઉટસાઈડ ફેન્સીંગ (vi) સીલીંગ (vii) ફલોરિંગ (viii) પ્લાસ્ટરીંગ (ix) પાર્કિંગ. ઉપરની પ્રવૃત્તિઓ પૈકી નીચેની કઈ પ્રવૃત્તિઓનો સમાંતર પ્રવૃત્તિઓમાં સમાવેશ થાય છે.
(a) Outside Drainage, Gardening and Land Scaping, Concealed Wiring
આઉટસાઈડ ડ્રેનેજ, ગાર્ડનીંગ અને લેન્ડસ્કેપિંગ, કન્સીલ્ડ વાયરીંગ
(b) Landscaping and gardening, outside drainage, outside fencing
ગાર્ડનીંગ અને લેન્ડસ્કેપિંગ, આઉટસાઈડ ડ્રેનેજ, આઉટસાઈડ ફેન્સીંગ
(c) Ceiling, Plastering, and flooring
સીલીંગ, પ્લાસ્ટરીંગ અને ફલોરિંગ
(d) Ceiling, land leveling and concealed wiring
સીલીંગ, જમીન લેવેલિંગ અને ફલોરિંગ
Answer:

Option (b)

23.
One of the following statements does not apply to CPM:
નીચે પૈકીનું એક વિધાન CPM ને લાગુ પડતું નથી.
(a) The activities are divided into preceding, succeeding, and concurrent activities.
પ્રવૃત્તિઓનું પૂર્વ પ્રવૃત્તિ, સમાંતર પ્રવૃત્તિ, ઉત્તર પ્રવૃત્તિ એમ વિભાજન થાય છે.
(b) The critical path indicates the longest possible time.
કટોકટી પથ પ્રોજેક્ટની પ્રવૃત્તિનો મહત્તમ સમયગાળો દર્શાવે છે.
(c) The CPM is a probabilistic model.
કટોકટી પથ એ સંભાવના યુક્ત મોડેલ છે.
(d) The CPM uses the concept of slack for spare time.
કટોકટી પથ પ્રોજેક્ટ સંચાલનમાં વિલંબના ખ્યાલનો ઉપયોગ કરે છે.
Answer:

Option (b)

24.
One of the following statements is not a correct statement about network diagram:
નીચે પૈકીનું એક વિધાન જાળ આકૃતિ સંબંધી સાચી રજૂઆત નથી.
(a) The concept of dependency is concerned with two related activities.
અવલંબનની ખ્યાલ પરસ્પર આધારિત બે પ્રવૃત્તિઓને લાગુ પડે છે.
(b) Any delay in the non-critical path activities delays the whole project.
બિનકટોકટી પથની પ્રવૃત્તિઓમાં વિલંબ થતા કટોકટી પથનો સમયગાળો લંબાય છે.
(c) The float is ascertained by (LS-ES) or (LPO-EPO)
ફાજલ સમયની ગણતરી (LS – ES) અથવા(LPO – EPO) દ્વારા ગણવામાં આવે છે.
(d) PERT is a probabilistic model.
પર્ટએ સંભાવના યુક્ત મોડેલ છે.
Answer:

Option (c)

25.
The three probabilistic estimates about one activity analyzed under PERT have three-time estimates of 4,5 and 6 days for the optimistic, normal, and pessimistic situation respectively. The expected time in days under PERT will be:
પર્ટમાં સમાવિષ્ટ થતી એક પ્રવૃતિના ત્રણ અંદાજીત સમય – આશાવાદી સમય, સામાન્ય સમય અને નિરાશાવાદી સમય અનુક્રમે 4, 5 અને 6 દિવસ છે. આ પ્રવૃત્તિનો અપેક્ષિત સમયગાળો નીચેના પૈકી કયો છે?
(a) 5.167 days
5.167 દિવસ
(b) 9 days
9 દિવસ
(c) 6 days
6 દિવસ
(d) 5 days
5 દિવસ
Answer:

Option (d)

26.
One of the following is not the advantage of a network diagram:
નીચેના પૈકીનો એક જાળ આકૃતિનો લાભ નથી
(a) Outside uncertain events are eliminated by preparing a network diagram.
જાળ આકૃતિ તૈયાર કરવાથી બાહ્ય અનિશ્ચિત બનાવો ટળી જાય છે.
(b) It facilitates the best use of limited resources.
જાળ આકૃતિના કારણે મર્યાદિત આર્થિક સાધનોની શ્રેષ્ઠ ઉપયોગ શક્ય બને છે.
(c) The inner-relationship of complex activities are relatively easy to understand
જટિલ પ્રવૃત્તિઓના આંતરસંબંધને જાળ આકૃતિ સ્વરૂપે રજુ કરવાથી કોઈપણ વ્યક્તિ માટે પ્રોજેક્ટની જટિલતા સમજવી સરળ બને છે.
(d) Crashing and updating adjustments are possible under changing environments.
બદલાતા પર્યાવરણના અનુસંધાનમાં ક્રેશિંગ અને અપડેટીંગ દ્વારા પ્રવૃતિઓમાં અનુકુલન સાધી શકાય છે.
Answer:

Option (a)

27.
One of the following is not the limitation of network diagram:
નીચેના પૈકીની એક રજૂઆત જાળ આકૃતિની મર્યાદા દર્શાવાતી નથી.
(a) Network diagram is based on future uncertain events.
જાળ આકૃતિ એ ભાવી અનિશ્ચિત સમય અંદાજ પર આધારિત છે.
(b) It gives more importance to time factor as compared to machines, materials and men.
યંત્રો, માલસામગ્રી અને માનવ સાધનની સરખામણીમાં સમયના પરિબળને વિશેષ પ્રાધાન્ય આપે છે.
(c) Network diagram is a means and not an end. Its smart use is essential for the success of the project.
જાળ આકૃતિ એ સાધન છે, સાધ્ય નથી આથી પ્રોજેક્ટની સફળતા માટે તેનો કુશળ ઉપયોગ જરૂરી બને છે.
(d) One the resources are allocated, then they cannot be reallocated again.
એકવાર સાધનોની ફાળવણી થઇ ગયા પછી પુનઃફાળવણી કરી શકાતી નથી.
Answer:

Option (d)

28.
One of the following is not a type of Float:
નીચે પૈકીની એક ફાજલ સમયનો પ્રકાર નથી
(a) Total Float
કુલ ફાજલ સમય
(b) Intermediary Float
વચગાળાનો ફાજલ સમય
(c) Mutually dependant Float
પરસ્પર આધારિત ફાજલ સમય
(d) Independent Float
સ્વતંત્ર ફાજલ સમય
Answer:

Option (c)

29.
Mutually dependant Float
નીચે પૈકીનું એક ફાજલ સમય ગણવાનું સુત્ર છે:
(a) LS – ES
(b) LF – ES
(c) LF – LS
(d) ES – LS
Answer:

Option (a)

30.
The objective of crashing is one of the following:
ક્રેસીંગ વ્યૂહરચનાનો ઉદ્દેશ નીચેના પૈકી કયો છે.
(a) To save the resources
સાધનોની બચત કરવી
(b) To delay the project completion as advantageous to the company
યોજનાની પૂર્ણતા લાભદાયી હોય તે રીતે વિલંબિત કરવી
(c) To save the hhuman resource
માનવ સાધનોના ઉપયોગમાં બચત કરવી
(d) To complete the project earlier even by a marginal increase in resources.
સામાન્ય ખર્ચમાં વધારો કરીને પણ યોજનાને ઝડપથી પૂર્ણ કરવી
Answer:

Option (d)

Showing 21 to 20 out of 30 Questions