Industrial Management (3361903) MCQs

MCQs of Critical Path Method (CPM) and Programme Evaluation Review Technique (PERT)

Showing 11 to 20 out of 30 Questions
11.
The full form of PERT is ___________
PERTનું પૂરું નામ ______
(a) Program Evaluation and Rate Technology
પ્રોગ્રામ ઈવેલ્યુએશન એન્ડ રેટ ટેકનોલોજી
(b) Program Evaluation and Robot Technique
પ્રોગ્રામ ઈવેલ્યુએશન એન્ડ રોબોટ ટેકનીક
(c) Program Evaluation and Robot Technology
પ્રોગ્રામ ઈવેલ્યુએશન એન્ડ રોબોટ ટેકનોલોજી
(d) Program Evaluation and Review Technique
પ્રોગ્રામ ઈવેલ્યુએશન એન્ડ રીવ્યુ ટેકનીક
Answer:

Option (d)

12.
The full form of CPM is
CPMનું પૂરું નામ ______
(a) Critical Path Method
ક્રીટીકલ પાથ મેથડ
(b) Control Path Method
કંટ્રોલ પાથ મેથડ
(c) Critical Plan Management
ક્રીટીકલ પ્લાન મેનેજમેન્ટ
(d) Control Path Management
કંટ્રોલ પ્લાન મેનેજમેન્ટ
Answer:

Option (a)

13.
A PERT network is activity-oriented while a CPM network is event-oriented.
PERT નેટવર્ક એ પ્રવૃત્તિ લક્ષી છે જ્યારે CPM નેટવર્ક ઇવેન્ટ લક્ષી છે.
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (b)

14.
The shortest possible time in which an activity can be achieved under ideal circumstances is known as ________
આદર્શ સંજોગોમાં પ્રવૃત્તિ પ્રાપ્ત કરી શકાય તેટલો ટૂંકો સમય ________ તરીકે ઓળખાય છે
(a) Pessimistic time estimate
નિરાશાવાદી અંદાજીત સમય
(b) Optimistic time estimate
આશાવાદી અંદાજીત સમય
(c) Expected time estimate
અપેક્ષિત અંદાજીત સમય
(d) The most likely time estimate
મોટે ભાગે અંદાજીત સમય
Answer:

Option (b)

15.
According to the time estimates made by the PERT planners, the maximum time that would be needed to complete an activity is called as __________
PERTના આયોજકો દ્વારા કરવામાં આવેલા સમયના અનુમાન મુજબ, પ્રવૃત્તિ પૂર્ણ કરવા માટે મહત્તમ સમયની જરૂરિયાત __________ છે
(a) The most likely time estimate
મોટે ભાગે અંદાજીત સમય
(b) Optimistic time estimate
આશાવાદી અંદાજીત સમય
(c) Pessimistic time estimate
નિરાશાવાદી અંદાજીત સમય
(d) Expected time estimate
અપેક્ષિત અંદાજીત સમય
Answer:

Option (c)

16.
In a network, a critical path is the time-wise shortest path.
જાળ આકૃતિમાં કટોકટી પથએ સમયની દૃષ્ટિએ ટૂંકામાં ટૂંકો પથ છે.
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (b)

17.
One of the following statement is true aout the development of CPM and PERT.
CPM અને PERT ના વિકાસ સંબંધી નીચેનું કયું વિધાન સાચું છે?
(a) In Japan during 1950
જાપાનમાં ઈ.સ. 1950
(b) In U.S.A.during 1957-58
અમેરિકામાં 1957-58 દરમિયાન
(c) In Australia in 1906
ઓસ્ટ્રેલિયામાં 1906 દરમિયાન
(d) In U.K. during 1947
યુ.કે.માં 1947 દમિયાન
Answer:

Option (b)

18.
CPM was developed by one of the following USA company:
CPMનો વિકાસ અમેરિકાની કઈ કંપની દ્વારા કરવામાં આવ્યો હતો.
(a) Larsen & Turbo
લાર્સન એન્ડ ટુર્બો
(b) Siemens
સીમેન્સ
(c) Philips Company
ફીલીપ્સ કંપની
(d) Du Pont Company
ડ્યુ પોન્ટ કંપની
Answer:

Option (d)

19.
One of the following is not included in the activities included in the CPM and PERT.
CPM અને PERT હેઠળ થતા પ્રોજેક્ટ સંમેલનમાં થતા પ્રવૃત્તિઓના વિભાજનમાં નીચેના એકનો સમાવેશ થતો નથી.
(a) Preceding activities
પૂર્વ પ્રવૃત્તિ
(b) Abnormal activities
અસામાન્ય પ્રવૃત્તિ
(c) Concurrent activities
સમાંતર પ્રવૃત્તિ
(d) Succeeding activities
ઉત્તર પ્રવૃત્તિ
Answer:

Option (b)

20.
One of the following activities is a preceding activity in an airport project:
એરપોર્ટ વિકાસના પ્રોજેક્ટમાં નીચેના પૈકી એક પૂર્વ પ્રવૃત્તિ બને છે.
(a) RCC work of ground
ગ્રાઉન્ડનું RCC કામ
(b) Waiting lounge for passengers
પ્રવાસીઓ માટેનું વેઈટીંગ લોન્જ
(c) Land leveling
જમીનનું લેવલીંગ
(d) Escalating staircase
એસ્કેલેટીંગ સીડીની વ્યવસ્થા
Answer:

Option (c)

Showing 11 to 20 out of 30 Questions