Industrial Management (3361903) MCQs

MCQs of Materials Management

Showing 11 to 20 out of 40 Questions
11.
In the case of centralized buying, the respective managers send their purchase requirements to the purchase manager in which of the following forms?
કંપનીના જે તે મેનેજરો કેન્દ્રિત ખરીદીના કિસ્સામાં પોતાની જરૂરીયાતની યાદી, કંપનીના ખરીદ અધિકારીને નીચેના પૈકી એક પત્રક દ્વારા મોકલવામાં આવે છે.
(a) Price Quotations
ભાવપત્રક (કોટેશન)
(b) Materials Requisition Form
માલ માંગણી પત્રક
(c) Purchase Order Book
ખરીદ ઓર્ડર પત્રક
(d) Goods Receiving Form
માલ સ્વીકાર પત્રક
Answer:

Option (b)

12.
Which of the following factors does not necessitate inventory storing?
નીચે પૈકીનું એક પરિબળ માલસામગ્રી સંગ્રહને આવશ્યક બનાવતી નથી.
(a) Bulk buying to avail the quantity discount advantage.
જથ્થાના વટાવનો લાભ લેવા માટે
(b) It is necessary to arrange for aggregate buying under the conditions of import license.
આયાત લાયસન્સ પ્રમાણે એકસામટી ખરીદી કરવી આવશ્યક બને છે.
(c) To meet the materials used during the training to the trainees.
કર્મચારીઓ તાલીમ દરમિયાન માલનો બગાડ કરે છે, તે માટે
(d) Some of the materials are required to be seasoned before their use for production.
કેટલીક માલસામગ્રીને ઉત્પાદન અગાઉ પકવવી (Seasoning) પડતી હોવાથી
Answer:

Option (c)

13.
Which of the following is not the advantage arising from the storage of materials?
નીચે પૈકીનો એક, માલસામગ્રી સંગ્રહનો લાભ નથી.
(a) The production flow is not interrupted due to the shortage of materials.
માલ ખૂટી પડતા ઉત્પાદન પ્રવાહ ખોરવાતો નથી.
(b) In a fluctuating price variation, to arrange purchases during price decrease.
કિંમતની વધઘટની પરિસ્થિતિમાં નીચી કિંમતે ખરીદીનો લાભ લેવા માટે
(c) To avail the advantage of quantity discount through bulk buying.
માલના જથ્થાનો લાભ લેવા માટે
(d) To show more investments in inventories through holding a higher level of materials.
વધુ પડતી માલસામગ્રીના સંગ્રહ દ્વારા ચાલુ મિલકતોમાં વધારો દર્શાવવા માટે
Answer:

Option (d)

14.
Which of the following is not the advantage of centralized purchasing?
નીચે પૈકીનો એક કેન્દ્રિત માલસામગ્રી સંગ્રહનો લાભ નથી.
(a) The same materials are stored at different places and thus it does not result in materials stockout position.
એક જ પ્રકારના માલનો સંગ્રહ એક કરતા વધુ જગ્યાએ થતો હોવાથી, માલ ખૂટી પડવાની સંભાવના રહેતી નથી.
(b) It reduces the overheads relating to the storing of materials.
માલના સંગ્રહ સંબંધી શિરોપરી ખર્ચાઓમાં ઘટાડો થાય છે.
(c) It reduces investment in inventories.
કંપનીનું માલસામગ્રીમાનું નાણાકીય રોકાણ ઘટે છે.
(d) It facilitates the use of the expertise of the purchase manager.
નિષ્ણાત ખરીદ અધિકારીનો ખરીદ કાર્ય માટે લાભ લઇ શકાય છે.
Answer:

Option (a)

15.
Which of the following is the disadvantage of centralized purchasing?
નીચે પૈકીનો એક, કેન્દ્રિત માલસંગ્રહ ખરીદીનો ગેરફાયદો છે.
(a) There is a chance of misunderstanding between the purchase manager and the manager of the needy department.
માલ ખરીદનાર અને માલનો ઉપયોગ કરનાર વચ્ચે ગેરસમજૂતી થવાની શક્યતા રહે છે.
(b) It does not avail of the advantages of quantity discounts.
જથ્થાના વટાવનો લાભ લઇ શકાતો નથી.
(c) It does not avail of the advantages of the expertise of a purchase manager.
નિષ્ણાત ખરીદ અધિકારીની સેવાનો લાભ લઇ શકાતો નથી.
(d) It increases excessive investments in materials and stores items.
માલ સામગ્રી અને સ્ટોર્સ સાધનોમાં વધુ પડતું રોકાણ થાય છે.
Answer:

Option (a)

16.
Which of the following is not a function of the store's department?
નીચે પૈકીનું એક, સ્ટોર્સ વિભાગનું કાર્ય નથી.
(a) To inspect the incoming materials and then to store items.
આવક માલને તપાસીને તેનો સંગ્રહ કરવો.
(b) To earn profits through the sale of raw materials when the selling prices rise as compared to the purchase price.
આવક કાચા માલનો બજારભાવ વધતા તેનું વેચાણ કરી નફો મેળવવો.
(c) To dispatch the materials to the needy departments against their materials requisition slips.
માલ માંગણીપત્રક પ્રમાણે જે તે વિભાગને સમયસર માલ મોકલવો.
(d) To inform the accounts department about the value of the materials stored for the accounting purposes.
માલના મૂલ્યાંકન સંબંધી હિસાબ વિભાગને વખતોવખત જાણ કરવી.
Answer:

Option (b)

17.
Which of the following is not used in the storing functions?
નીચે પૈકીનું એક સ્ટોર્સ વિભાગમાં સામાન્ય રીતે વપરાતું સાધન નથી
(a) Forklift truck
ફોર્ક લિફ્ટ ટ્રક
(b) Bin, shelf, and cup-boards
બિન ઘોડા અને કબાટ
(c) Bulldozer
બુલડોઝર
(d) Moving crane
મુવીગ ક્રેન
Answer:

Option (c)

18.
Which of the following is not the advantage of materials coding?
નીચે પૈકીનો એક માલના સંજ્ઞાકરણનો ફાયદો નથી.
(a) The same materials are not stored in more than one place.
એક જ પ્રકારના માલનો બે જગ્યાએ સંગ્રહ થતો નથી
(b) The brief name in the form of materials code facilitates store recording function.
માલ નું વર્ણન સંક્ષિપ્ત થતાં સ્ટોર્સ રેકોર્ડ જાળવણી માં સરળતા રહે છે.
(c) It helps in making the packaging of the finished goods attractive.
તૈયાર માલ ના પેકિંગ ની વિગતો ને આકર્ષક બનાવી શકાય છે
(d) It facilitates the use of computerized stores recording.
માલસામગ્રી સંચાલનમાં કમ્પ્યુટરનો ઉપયોગ શક્ય બને છે
Answer:

Option (c)

19.
Which of the following is not the coding method?
નીચે પૈકી ની એક સંજ્ઞાકરણ ની પદ્ધતિ નથી.
(a) Alphabetic method
કક્કાવારી પ્રમાણે વર્ગીકરણ
(b) ABC Classification
અબક વર્ગીકરણ
(c) Numerical method
મૂળાક્ષર પ્રમાણે વર્ગીકરણ
(d) Alphabet and numerical combination method
રંગ યોજના પ્રમાણે વર્ગીકરણ
Answer:

Option (b)

20.
Which of the following information is not recording in the bin card?
નીચે પૈકી ની એક વિગતો નો બિન કાર્ડ માં સમાવેશ થતો નથી.
(a) Name of the materials
માલ નું નામ
(b) Materials code
માલની સંજ્ઞા
(c) Quantity of materials
માલ નો જથ્થો
(d) Price of the materials
માલની કિંમત
Answer:

Option (d)

Showing 11 to 20 out of 40 Questions