Manufacturing Systems (3361904) MCQs

MCQs of Introduction

Showing 11 to 13 out of 13 Questions
11.
The technology life cycle concerned with the time and cost of developing the technology.
ટેકનોલોજી લાઈફ સાયકલએ ટેકનોલોજીના વિકાસ માટે જરૂરી કિંમત તથા સમયગાળો દર્શાવે છે.
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (a)

12.
The time duration of useful life of any product is known as a product's life cycle.
કોઈ પ્રોડક્ટ કેટલા સમયગાળા માટે ઉપયોગમાં લેવાય તેને તે પ્રોડક્ટની લાઈફ સાયકલ કહે છે.
(a) False
ખોટું
(b) True
સાચું
Answer:

Option (b)

13.
The technology is defined as the sophistication of a plant ,any equipment or any machine etc.
ટેકનોલોજીએ કોઈ પ્લાન્ટ મશીન અથવા સાધન દ્વારા મળતી સુવિધા દર્શાવે છે.
(a) False
ખોટું
(b) True
સાચું
Answer:

Option (b)

Showing 11 to 13 out of 13 Questions