Manufacturing Systems (3361904) MCQs

MCQs of Group Technology (GT) & Cellular Layout

Showing 1 to 10 out of 14 Questions
1.
____ is a manufacturing philosophy in which different parts are manufactured in a small batch or group based on similarities.
____ એ વીશીષ્ટ પ્રકારની મેન્યુફેક્ચરિંગ ફિલોસોફી છે જેમાં પાર્ટ્સને તેની સમાનતાને આધારે નાની બેચ કે ગ્રુપમા વહેચીને મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે.
(a) Production technology
પ્રોડક્સન ટેકનોલોજી
(b) Group technology
ગ્રુપ ટેકનોલોજી
(c) Flexible manufacturing system
ફ્લેક્સીબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

2.
Which layout is mostly used for batch type of production?
કયો લે- આઉટ સામાન્ય રીતે બેચ પ્રોડક્સનમા વપરાય છે?
(a) Product layout
પ્રોડક્ટ લે-આઉટ
(b) Process layout
પ્રોસેસ લે-આઉટ
(c) In line layout
ઇન લાઈન લે-આઉટ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

3.
In which layout manufacturing is done according to machine arrangement?
ક્યાં લે-આઉટમા મેન્યુફેક્ચરીંગ મશીનની ગોઠવણી પ્રમાણે કરવામાં આવે છે?
(a) GT layout
GT લે-આઉટ
(b) Product layout
પ્રોડક્ટ લે-આઉટ
(c) Process layout
પ્રોસેસ લે-આઉટ
(d) Hybrid layout
હાયબ્રીડ લે-આઉટ
Answer:

Option (c)

4.
In which layout manufacturing is done according to product's characteristics?
ક્યાં લે-આઉટમા મેન્યુફેક્ચરીંગ પ્રોડક્ટની લાક્ષણીકતાઓ પ્રમાણે કરવામાં આવે છે?
(a) Process layout
પ્રોસેસ લે-આઉટ
(b) GT layout
GT લે-આઉટ
(c) Product layout
પ્રોડક્ટ લે-આઉટ
(d) Both (B) & (C)
બન્ને (B) & (C)
Answer:

Option (d)

5.
From the following which is type of coding system?
નીચેના માંથી કઈ એક કોડીંગ સિસ્ટમ છે?
(a) OPITZ coding system
OPITZ કોડીંગ સિસ્ટમ
(b) KK3 system
KK3 સિસ્ટમ
(c) The MICLASS system
MICLASS સિસ્ટમ
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

6.
From the following which is type of GT code?
નીચેના માંથી કયો GT કોડનો પ્રકાર છે?
(a) Mono code
મોનો કોડ
(b) Poly code
પોલી કોડ
(c) Hybrid code
હાયબ્રીડ કોડ
(d) All of the above
ઉપરોક્ત પૈકી બધા
Answer:

Option (d)

7.
From the following in which type of GT code Tree type structure is used?
નીચેના માંથી ક્યાં GT કોડમાં ટ્રી સ્ટ્રક્ચરનો ઉપયોગ થાય છે ?
(a) Hybrid code
હાયબ્રીડ કોડ
(b) Mono code
મોનો કોડ
(c) Poly code
પોલી કોડ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

8.
From the following in which type of GT code chain type structure is used?
નીચેના માંથી ક્યાં GT કોડમા ચેઈન પ્રકારના સ્ટ્રક્ચરનો ઉપયોગ થાય છે?
(a) Poly code
પોલી કોડ
(b) Hybrid code
હાયબ્રીડ કોડ
(c) Mono code
મોનો કોડ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

9.
From the following in which coding method supplementary code and form code are used?
નીચેના માંથી કઈ કોડીંગ સિસ્ટમમા સપ્લીમેન્ટરી કોડ અને ફોર્મ કોડનો ઉપયોગ થાય છે ?
(a) KK3 system
KK3 સિસ્ટમ
(b) The MICLASS system
MICLASS સિસ્ટમ
(c) OPITZ coding system
OPITZ કોડીંગ સિસ્ટમ
(d) The DICLASS system
DICLASS સિસ્ટમ
Answer:

Option (c)

10.
From the following which code is known as chain code?
નીચેના માંથી કયો કોડ ચેઈન કોડ તરીકે પણ ઓળખાય છે.
(a) Mono code
મોનો કોડ
(b) Poly code
પોલી કોડ
(c) Hybrid code
હાયબ્રીડ કોડ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

Showing 1 to 10 out of 14 Questions